Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Chitta Tu Shidne Chinta Dhare - પંક્તિ સહ સમજૂતી (Audio સાથે)

ચિત્ત તું શીદને ચિંતા ધરે ?

- કવિ દયારામ

🙏 પ્રસ્તાવના

નમસ્કાર મિત્રો, ગુજરાતી સાહિત્યના ગરબી સમ્રાટ અને મધ્યકાલીન યુગના છેલ્લા ભક્ત કવિ શ્રી દયારામ રચિત ખૂબ જ લોકપ્રિય પદ "ચિત્ત તું શીદને ચિંતા ધરે" અહીં પ્રસ્તુત છે.

આ પોસ્ટમાં આ સુંદર પદને ડિજિટલ સ્વરૂપે રજૂ કર્યું છે:

  • કાવ્યની દરેક પંક્તિ સ્પષ્ટ રીતે વાંચો.
  • સરળ ગુજરાતી સમજૂતી જાણો.
  • 🔊 ઓડિયો ફીચર: 'સમજૂતી સાંભળો' બટન પર ક્લિક કરીને ઓડિયો સાંભળો.

🔊 અવાજ સેટિંગ્સ:


Post a Comment

0 Comments