Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 8 NMMS સ્પેશિયલ: જનરલ નોલેજ (GK) ક્વિઝ | ટેસ્ટ તમારી જાતે લો

🔥 NMMS અને ધોરણ-8 ના વિદ્યાર્થીઓ માટે ચેલેન્જ! 🔥

નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 👋

શું તમે NMMS Exam 2025 ની તૈયારી કરી રહ્યા છો? શું તમને લાગે છે કે તમારું જનરલ નોલેજ (GK) પાકું છે? તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક સ્પેશિયલ "સુપર ટેસ્ટ".

આ ક્વિઝ શા માટે રમવી જોઈએ?
  • ✅ આમાં NMMS પરીક્ષામાં પૂછાય તેવા મહત્વના પ્રશ્નો છે.
  • ✅ તમને તરત જ રિઝલ્ટ (Instant Result) મળશે.
  • ✅ જો જવાબ ખોટો હશે, તો સાચો જવાબ પણ શીખવા મળશે.

👇 ચાલો જોઈએ, શું તમે ૧૦ માંથી ૧૦ માર્ક્સ લાવી શકો છો? 👇


🏆 સુપર ચેલેન્જ: GK ટેસ્ટ - ૧ 🏆

શું તમે 10 માંથી 10 લાવી શકો છો?

1. ગુજરાતનું પાટનગર કયું છે?
2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે?
3. નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે?
4. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે?
5. લિપ વર્ષમાં (Leap Year) કુલ કેટલા દિવસો હોય છે?
6. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
7. કાટખૂણાનું માપ કેટલા અંશ હોય છે?
8. 'H₂O' એ કોનું રાસાયણિક સૂત્ર છે?
9. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે?
10. ભારતના બંધારણના ઘડવૈયા કોણ હતા?

તમારો સ્કોર

0 / 10

વધુ મહેનતની જરૂર છે!

(Exam Guru - NMMS Special)

Post a Comment

0 Comments