Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

NMMS Exam Hall Ticket 2025-26 | હોલ ટિકિટ ડાઉનલોડ કરો | NMMS Call Letter Download & Exam Date

📢 બ્રેકિંગ ન્યુઝ: NMMS હોલ ટિકિટ જાહેર!

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ,

તમારી આતુરતાનો હવે અંત આવ્યો છે! ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે લેવાતી શિષ્યવૃત્તિ પરીક્ષા NMMS (National Means-cum-Merit Scholarship) માટેના પ્રવેશપત્ર (Hall Ticket) ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે.

🎯 પરીક્ષા તારીખ: 03-01-2026

નીચે આપેલી માહિતીમાં તમને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની સીધી લિંક અને છેલ્લી ઘડીની તૈયારી માટે IMP ક્વિઝ પણ મળશે. તો ચાલો, ફટાફટ ડાઉનલોડ કરીએ! 👇

NMMS પરીક્ષા 2025-26 હોલ ટિકિટ જાહેર

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા NMMS (National Means-cum-Merit Scholarship) પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ નીચે આપેલ લિંક પરથી સીધી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.

📅 પરીક્ષાની તારીખ: 03 જાન્યુઆરી, 2026 (શનિવાર)
⏰ પરીક્ષાનો સમય: 11:00 AM થી 02:00 PM (હોલ ટિકિટમાં ચકાસી લેવો)
🌐 બોર્ડની વેબસાઇટ: sebexam.org
🌟 વિદ્યાર્થીઓ માટે ખાસ સંદેશ:

“સફળતા એમને જ મળે છે જેમના ઈરાદા મક્કમ હોય છે.”

વહાલા વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા હવે ખૂબ નજીક છે. ગભરાયા વગર, શાંત ચિત્તે તમારી તૈયારી ચાલુ રાખો. અત્યાર સુધી તમે જે વાંચ્યું છે તેનું પુનરાવર્તન કરો. NMMS સ્કોલરશીપ મેળવીને તમે તમારા અભ્યાસને એક નવી ઊંચાઈ આપી શકો છો. Best of Luck!

📥 હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરશો?

  • નીચે આપેલ 'Download Hall Ticket' બટન પર ક્લિક કરો.
  • તમારો Confirmation Number અને જન્મ તારીખ (Birth Date) નાખો.
  • અથવા તમારો Aadhar DISE Number અને જન્મ તારીખ નાખો.
  • 'Submit' બટન પર ક્લિક કરી પ્રિન્ટ કાઢો.

Post a Comment

0 Comments