Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Std 6 English Sem 2 Unit 1 | Unity in Diversity | 25 Marks Quiz

Std 6 English Unit 1 Quiz: Unity in Diversity

Unity in Diversity

નમસ્તે વિદ્યાર્થી મિત્રો! આપણો ભારત દેશ 'વિવિધતામાં એકતા' (Unity in Diversity) માટે જાણીતો છે. અહીં અલગ-અલગ ધર્મ, ભાષા અને પહેરવેશ હોવા છતાં આપણે સૌ એક છીએ.

આજે આપણે ધોરણ 6 ના નવા પાઠ્યપુસ્તકના Unit 1 આધારિત મજેદાર ક્વિઝ રમીશું. આ ક્વિઝમાં તમે શું શીખશો?

  • શબ્દભંડોળ: તહેવારો અને રાષ્ટ્રીય પ્રતીકોના અંગ્રેજી નામો.
  • વ્યાકરણ: શબ્દકોશનો ક્રમ (Dictionary Order).
  • સામાન્ય જ્ઞાન: ભારત વિશેની રસપ્રદ વાતો.
તૈયાર થઈ જાઓ 25 માંથી 25 માર્ક્સ લાવવા માટે! 🚀

🇮🇳 Std 6 English Quiz

Unit 1: Unity in Diversity (Sem 2)
1. Question loading...
💡 સમજૂતી:
🎉

તમારું પરિણામ!

Post a Comment

0 Comments