🌍 ધોરણ ૮ સામાજિક વિજ્ઞાન PARAKH પ્રશ્નબેંક: ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ! ExamGuru પર આપનું સ્વાગત છે. ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત શરૂ કરાયેલ PARAKH (પરખ) પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની ગોખણપટ્ટી દૂર કરી તેમનામાં વિશ્લેષણાત્મક અને તાર્કિક વિચારસરણી ખીલવવાનો છે.
આ આર્ટિકલમાં અમે ધોરણ ૮ ના સામાજિક વિજ્ઞાન (Social Science) વિષયની સંપૂર્ણ PARAKH પ્રશ્નબેંક ઇન્ટરેક્ટિવ ક્વિઝ સ્વરૂપે રજૂ કરી છે. અહીં ઇતિહાસના આંદોલનો, બંધારણ અને ન્યાયતંત્ર, ભૂગોળના સંસાધનો અને આપત્તિ વ્યવસ્થાપન જેવા મહત્વના પ્રકરણોને આવરી લેવામાં આવ્યા છે.
આ ક્વિઝની વિશેષતાઓ:- વિષયવસ્તુની ઊંડી સમજ: ઇતિહાસની ઘટનાઓ અને નાગરિકશાસ્ત્રના નિયમો તર્ક દ્વારા શીખવા.
- ઇન્ટરેક્ટિવ લર્નિંગ: સાચો જવાબ પસંદ કરતા જ તમને તાત્કાલિક સમજૂતી (Explanation) જોવા મળશે.
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી: NMMS, જ્ઞાનસાધના અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ પ્રશ્નો પાયાના પથ્થર સમાન છે.
👇 નીચે આપેલા તમામ પ્રશ્નો ધ્યાનથી વાંચો, સાચો વિકલ્પ પસંદ કરો અને તમારું જ્ઞાન ચકાસો! 👇
📚 ધોરણ ૮ - સામાજિક વિજ્ઞાન PARAKH પ્રશ્નબેંક 📝
🏛️ પ્રકરણ ૫: શિક્ષણ અને સામાજિક સુધારણા
Q1. ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ દાખલ કરવા પાછળ અંગ્રેજોનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?
Q2. "મેગ્નાકાર્ટા" તરીકે ઓળખાતા વુડના ખરીતા (1854) ની ભલામણોમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો ન હતો?
Q3 સ્વામી વિવેકાનંદનો 'માનવ સેવા એ જ પ્રભુ સેવા' નો મંત્ર સમાજમાં કઈ ભાવના જગાડવા માટે હતો?
Q4. નીચેની ઘટનાઓ યોગ્ય કાળક્રમમાં ગોઠવો: 1. વુડનો ખરીતો 2. બેન્ટિક દ્વારા અંગ્રેજી કેળવણીનો પ્રારંભ 3. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના 4. હંટર કમિશન
Q5 અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો હતો?
Q6 ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ તમે કયા કારણને જવાબદાર ગણશો?
Q7 અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં શિક્ષણની કોઈ ઔપચારિક વ્યવસ્થા નહોતી. તે સમયની ગામઠી શાળાઓનું મુખ્ય લક્ષણ નીચેનામાંથી કયું હતું?
Q8 મહાત્મા ગાંધીની 'વર્ધા શિક્ષણ યોજના' નો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?
Q9 રવીન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ, જેના ફળસ્વરૂપે તેમણે 'શાંતિનિકેતન'ની સ્થાપના કરી?
Q10 'વુડના ખરીતા' પછી ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં કયો મહત્વનો બદલાવ આવ્યો?
Q11 વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે કયું ક્રાંતિકારી પગલું ભર્યું હતું જે અન્ય રજવાડાઓ માટે પણ ઉદાહરણરૂપ બન્યું?
Q12. રાજા રામમોહનરાયના પ્રયત્નોથી વિલિયમ બેન્ટિકે કયા સામાજિક અનિષ્ટ વિરુદ્ધ કાયદો ઘડ્યો?
Q13 ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા સામાજિક સુધારા માટે 'સોમપ્રકાશ' સામાયિક દ્વારા હિમાયત કરી?
Q14. 19મી સદીમાં બાળલગ્ન વિરુદ્ધ ઝુંબેશ ચલાવીને 'લગ્નવય સંમતિ ધારો’ પસાર કરાવવામાં કોનો મુખ્ય ફાળો હતો?
Q15 મહારાષ્ટ્રમાં સ્ત્રી શિક્ષણ અને વિધવા શિક્ષણ માટે કયા દંપતીએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું?
Q16 ભારતમાં નોકરીઓમાં અંગ્રેજી શિક્ષણ પામેલા લોકોને મહત્વ મળવા લાગ્યું, તેની ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર શું અસર થઈ?
Q17. ગાંધીજીના મતે 'સાક્ષરતા' એટલે?
Q18 હર કુંવર શેઠાણીએ શરુ કરેલા છોડીઓની નિશાળમાં અભ્યાસ કરવા ક્યાં શહેરમાં જવું પડે?
✊ પ્રકરણ ૬: રાષ્ટ્રીય આંદોલનો
Q19. અસહકાર આંદોલનને જનઆંદોલન બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ તત્ત્વ કયું હતું?
Q20. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના નો મુખ્ય હેતુ કયો હતો?
Q21. સ્વદેશી ચળવળનું સૌથી મહત્વનું પરિણામ કયું હતું?
Q22. ભારત છોડો આંદોલન બ્રિટિશ સરકાર માટે ખતરનાક કેમ બન્યું?
Q23. સ્વતંત્રતા ચળવળમાં અહિંસાનું મહત્વ શું હતું?
Q24 સ્વદેશી આંદોલન સંદર્ભે નીચેના વિધાનો તપાસો. 1 વિદેશી શિક્ષણ અપનાવો 2. વિદેશી માલનો બહિષ્કાર અને દેશી ઉદ્યોગને પ્રોત્સાહન 3. તેમાં રાષ્ટ્રીય અને આર્થિક ભાવના જોડાઈ 4. સશસ્ત્ર સંગ્રહ
Q25 દાંડીકૂચને ઐતિહાસિક ઘટનાનું સ્થાન કેમ આપવામાં આવે છે?
Q26 ગાંધીજી અને ક્રાંતિકારીઓના વિચારોમાં તફાવત હોવા છતાં લક્ષ્ય એક હતું આ નિવેદન શું સૂચવે છે?
Q27 અસહકારનું આંદોલન પાછુ ખેંચવા સંદર્ભે નીચેના વિધાનો તપાસો. 1 જન સમર્થન ઓછું થવાથી.2. બ્રિટિશ સરકારનો ભય હોવાથી.3. અહિંસા નો સિદ્ધાંત જાળવવા.4. ચોરી ચોરાની હિંસક ઘટનાને કારણે.
Q28. નીચેનામાંથી કયું પરિબળ ભારતમાં રાષ્ટ્રવાદના ઉદભવ માટે જવાબદાર ન હતું?
Q29 ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહ દરમિયાન લોકોને કહ્યું હતું કે" સરકાર આપણી માંગણીને નો સ્વીકારે તો આપણે મહેસુલ ભરવાનું નથી"?
🎨 પ્રકરણ ૭: ચિત્રકલા અને સ્થાપત્ય
Q30 ભારતીય ચિત્રકલાનો સૌથી જૂનો પુરાવો કઈ ગુફાઓમાંથી મળી આવ્યો છે?
Q31 વડોદરામાં કલા અભિગમ શિક્ષણ સાથે સંકળાયેલી "કલાભવન" ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
Q32 ચિત્રકલાની એવી કઈ શૈલી છે જેમાં ભારતીય અને ઈરાની શૈલીના તત્વોનું સંયોજન જોવા મળે છે?
Q33 અવનીન્દ્રનાથ ટાગોરે ભારતીય ચિત્રકલા ને નવી દિશા આપવા માટે કઈ કલાશાળાની સ્થાપના કરી હતી?
Q41. જો તમારે ગુજરાતમાં કલા શિક્ષણનો પાયો નાખનાર અને કલા પ્રવૃત્તિઓનો વિસ્તાર કરનાર વ્યક્તિ વિશે નિબંધ લખવાનો હોય, તો તમે કોના વિશે લખશો?
🇮🇳 પ્રકરણ ૮: આઝાદી પછીનું ભારત
Q42 આઝાદી પછી ભારતમાં લોકશાહી સફળ રહી છે, તેવું આપણે કઈ બાબતને આધારે મક્કમતાથી કહી શકીએ?
Q43 જો સરદાર વલ્લભભાઈ પટેલે કુનેહપૂર્વક દેશી રાજ્યોનું વિલીનીકરણ ન કર્યું હોત, તો ભારતની સ્થિતિ કેવી હોત?
Q44 ઈ.સ. 1956માં રાજ્ય પુનઃરચના પંચની ભલામણોના આધારે રાજ્યોની રચના કયા મુખ્ય ધોરણે કરવામાં આવી?
Q45 હૈદરાબાદ અને જૂનાગઢના ભારતમાં જોડાણની પ્રક્રિયામાં શું મુખ્ય તફાવત હતો?
Q46 જો પોર્ટુગીઝ સરકાર સમજાવટ અને વાટાઘાટોથી માની હોત, તો ભારતના ઇતિહાસમાં કઈ ઘટના ન ઘટી હોત?
Q47 કૃષિક્ષેત્રે આવેલી 'હરિયાળી ક્રાંતિ' ભારતની અર્થવ્યવસ્થા માટે કેમ મહત્વની ગણાય છે?
Q48 અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતની પ્રગતિ દર્શાવતું કયું વિધાન 'સ્વાવલંબન' સાબિત કરે છે?
Q49 મહાગુજરાત આંદોલનનું મુખ્ય કારણ શું હતું?
Q50 ભારત સરકારે પંચવર્ષીય યોજનાઓ શા માટે અમલમાં મૂકી હતી?
Q51 નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે?
Q52 ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી જે શરણાર્થીઓ ભારતમાં આવ્યા, તેમના પુનર્વસનની કામગીરીને 'સફળ' કેમ ગણી શકાય?
Q53 પી.ઓ.કે.' (Pakistan Occupied Kashmir) ની રચના પાછળ નીચેનામાંથી કઈ ઘટના જવાબદાર છે?
Q54 ફ્રેન્ચ સરકાર અને પોર્ટુગીઝ સરકારની ભારત છોડવાની નીતિમાં શું મુખ્ય તફાવત જોવા મળ્યો?
Q55 વર્તમાન સમયમાં ભારતનું 'આયોજનપંચ' હવે કયા નવા નામે અને સ્વરૂપે ઓળખાય છે?
Q56 આઝાદી મળતાની સાથે જ કયા રાજ્યના મહારાજાએ સૌપ્રથમ પોતાના રાજ્યમાં 'જવાબદાર સરકાર' સ્થાપવાની પહેલ કરી હતી?
Q57 જવાહરલાલ નેહરુએ કઈ ઘટનાને "સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ" ગણાવ્યું હતું?
Q58 ઈ.સ. 2019માં ભારત સરકાર દ્વારા જમ્મુ-કશ્મીરના નકશામાં કયો બંધારણીય ફેરફાર કરવામાં આવ્યો?
Q59 ભારતના કયા પ્રદેશોનાં લોકોએ ફ્રેન્ચ સંસ્થાન વિરુદ્ધ 'ભારત છોડો'નું એલાન આપ્યું હતું?
Q60 ભારત સરકારને ઓપરેશન વિજય હાથ ધરવાની ફરજ કેમ પડી હતી?
Q61 આઝાદી પછી ભારતમાં ગરીબી અને આર્થિક અસમાનતા જેવી સમસ્યાઓ હજુ પણ કેમ જોવા મળે છે?
Q62 નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે?
Q63 હૈદરાબાદના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની રહી હતી?
Q64 ઈ.સ. 2000માં નીચેનામાંથી કયાં નવાં રાજ્યોની રચના કરવામાં આવી ન હતી?
Q65 A: "ભારતે આજે 104 ઉપગ્રહો અવકાશમાં છોડ્યા!" B: "રોકેટ આપણે લાવ્યા હોઈશું?" A: "ના, આ તો આપણું સ્વદેશી GSLV છે." ઉપરોક્ત સંવાદ કયા ક્ષેત્રની પ્રગતિ સૂચવે છે?
Q66 ખેતીમાં સુધારેલા બિયારણો અને ખાતરના ઉપયોગથી વિદેશથી અનાજ મંગાવનાર ભારત નિકાસકાર બન્યો, તે કઈ ઘટના છે?
Q67 નીચે આપેલી ઐતિહાસિક ઘટનાઓને તેમના સમય અનુસાર ચડતા ક્રમમાં ગોઠવો: 1. તેલંગાણા 2. આંધ્રપ્રદેશ 3. ગુજરાત 4. ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તરાખંડ
Q68 “ખેડૂત આધુનિક સિંચાઈ અને સુધારેલા બિયારણથી મબલખ ઘઉં પકવે છે.” આ સિદ્ધિ કઈ છે?
Q69 નીચેના પ્રદેશોના જૂથમાંથી કયું જૂથ પોર્ટુગીઝ શાસન હેઠળ હતું?
Q70 શ્વેત ક્રાંતિ: દૂધ ઉત્પાદન :: પીળી ક્રાંતિ : __
🏭 પ્રકરણ ૧૨: ઉદ્યોગો
Q71 ભારતનું માંચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદનું કયું પરિબળ ઉદ્યોગના વિકાસમાં સૌથી વધુ સહાયક બન્યું હતું?
Q72 ઓસાકા જાપાન માં કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે ક્યાં પરિબળ પર આધારિત છે અને તેનું ઉત્પાદન મુખ્યત્વે ક્યાં જાય છે?
Q73 જો કોઈ ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિગત સમૂહ બંનેની હોય તો તે ઉદ્યોગ કયા વર્ગીકરણમાં આવશે?
Q75 નીચેનામાંથી કયું વિધાન માહિતી તકનીકી ઉદ્યોગ માટે સૌથી વધુ યોગ્ય છે?
Q76 ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર ચાર રાજ્યોમાં ફેલાયેલા છે તેના વિકાસમાં કયા પરિબળ નો લાભ સૌથી વધુ મળ્યો છે?
Q77 ઔદ્યોગિક પ્રક્રિયામાં 'નિવેશ', 'પ્રક્રિયા' અને 'ઉત્પાદન' હોય છે. તો કાપડ ઉદ્યોગ માટે નીચેનામાંથી કયું 'ઉત્પાદન' (Output) ગણાશે?
Q78 કોઈ વ્યક્તિ ખાંડનું કારખાનું સ્થાપવા માંગે છે. તેને આ કારખાનું ક્યાં સ્થાપવું સૌથી વધુ ફાયદાકારક રહેશે?
Q79 નીચેનામાંથી કઈ જોડી માલિકીના આધારે યોગ્ય રીતે મેળ ખાતી નથી?
👥 પ્રકરણ ૧૩: માનવ સંસાધન
Q79 કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના સંસાધનો હોય છે તો રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે?
Q80 વિશ્વમાં વધુ વસ્તી ધરાવતા પ્રદેશો અને વિસ્તારો આવેલા છે તો નીચેના પૈકી કયો પ્રદેશ ગીચ વસ્તીનો વિસ્તાર ધરાવે છે?
Q81 વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો ક્યા ખંડોમાં વસવાટ કરે છે?
Q82 2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસતીગીચતા કેટલી હતી?
Q83 વિશ્વમાં સૌથી વધારે વસ્તીગીચતા કયા પ્રદેશમાં છે?
Q84. ખૂબ જ ગરમ તથા ખૂબ જ ઠંડા વિસ્તારોની આબોહવા એટલે કેવી આબોહવા કહેવાય?
Q85 નીચે આપેલા પ્રદેશમાંથી કયા પ્રદેશમાં વધુ વસ્તી-ગીચતા જોવા મળે છે?
Q86 ગામમાં 700 વ્યક્તિઓ 7 વર્ષથી ઉપરના છે તેમાંથી 630 વ્યક્તિ સાક્ષર છે, તો ગામનો સાક્ષરતા-દર શું હશે?
Q87 નીચે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ આપેલા છે તે પૈકી સૌથી વધુ વસ્તીગીચતા પ્રદેશ કયો છે?
Q88 ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કયુ છે?
Q89 એ ત્રણ મુખ્ય પરિબળો કયાં છે, જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે?
Q91 ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્યની કઈ જોડ સાચી છે?
Q92 વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે?
🌪️ પ્રકરણ ૧૪: આપત્તિ વ્યવસ્થાપન
Q93 નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
Q94 નીચેનામાંથી માનવસર્જિત આપત્તિ નીચેનામાંથી કઈ છે?
Q95 કઈ આપતીમાં પૂર્વ આગાહી કરી શકાય છે?
Q96 તમે સમાચારપત્રમાં વાચો છો કે હિમાલય પર્વતીય વિસ્તારમાં અચાનક આપત્તિ આવી તો નીચે આપેલ પૈકી કઈ હોઈ શકે જેની પૂર્વ આગાહી શક્ય નથી ?
Q97 નીચેના પૈકી કઈ કુદરતી આપત્તિને લીધે તે વિસ્તારનું ભૂદશ્ય બદલાઈ જાય છે?
Q98 ભારતના ક્યાં રાજ્યમાં તીડનો પ્રકોપ વધુ જોવા મળે છે?
Q99 વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયોમાં એક ઉપાય સાચો નથી તે...
Q100 નીચેના પૈકી કયા રોગ વિષાણુજન્ય રોગ છે?
Q101 કઈ આપત્તિ એવી છે જે કુદરતી અને માનવસર્જિત છે?
Q102 નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યા લોકોના આરોગ્ય પર માઠી અસરો પડી શકે છે?
Q104 નીચે એક ચિત્ર આપવામાં આવેલ છે તેના પરથી તમે કહી શકો કે એ કઈ આપત્તિ દર્શાવે છે? (ચિત્રમાં સપાટીનું તરડાવું, શીર્ષ, નિક્ષેપિત ક્ષેત્ર, સરકેલ સપાટી વગેરે છે)
⚖️ પ્રકરણ ૧૭: આપણું ન્યાયતંત્ર
Q105 દિવાની પ્રકારના દાવામાં કેવા પ્રકારના દાવા હોય છે?
Q106 ભારતના ન્યાયતંત્રની અદાલતોને ચડતા ક્રમમાં ગોઠવો: ૧. વડી અદાલત ૨. તાલુકા અદાલત ૩ સર્વોચ્ચ અદાલત ૪. જિલ્લા અદાલત
Q108 બે ભાઈઓ વચ્ચે જમીન વહેચણીના ઝઘડાનો દાવો કઈ અદાલતમાં કરી શકાય?
Q109 મારા વિસ્તારમાં ગટર વ્યવસ્થા અને સ્વચ્છતા બાબતે વિકરાળ સમસ્યા છે છતાં ઉકેલ મળતો નથી, તો અદાલતમાં કેવા પ્રકારનો દાવો કરી શકો?
Q110 ખરડો બંધારણીય છે કે નહિ તેના માટે રાષ્ટ્રપતિ.. ની સલાહ લઇ શકે છે.
Q111 સસંદ તેના કેટલા સભ્યોની બહુમતીથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દુર કરી શકે છે?
Q112 કઈ અદાલતના નિર્ણય કે ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકતા નથી.
Q113 નીચેનામાંથી કઈ ઘટનામાં ફોજદારી દાવો કરી શકાય છે?
Q114 હાલમાં આપણી શાળામાં ચાલતી કઈ યોજના અદાલતના ચુકાદાને આધારે કરવામાં આવી છે ?
Q115 સુઓ મોટો (SUO MOTO) એટલે શું?
Q116 અદાલતોમાં કેસના ભારણ ઘટાડવા માટે ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા શેનું આયોજન કારમાં આવે છે?
Q121 (F.I.R.) નું પૂરું નામ શું છે અને કાનૂની પ્રક્રિયામાં તેની મુખ્ય ભૂમિકા શું છે ?
🤝 પ્રકરણ ૧૮: સામાજિક ન્યાય અને અધિકારો
Q124 વંચિતોના ઉત્થાન માટે કયો ઉપાય વધુ અસરકારક પરિણામ લાવી શકે?
Q126 “સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવા પરિવર્તનો સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે." આની સામાજિક વિકાસ પર કેવી અસર પડે છે?
Q128 “વંચિત વર્ગો વંશપરંપરાગત ગરીબીનો ભોગ બને છે." - આ પરિસ્થિતિ બદલવા માટે કયું પરિબળ સૌથી અસરકારક સાબિત થઈ શકે?
Q130 ભારતના બંધારણમાં નાગરિકોને કયા ત્રણ પ્રકારના ન્યાયની ખાતરી આપવામાં આવી છે?
Q136 ૧૨ વર્ષની એક દિકરીને શાળાએ મોકલવાને બદલે હોટલમાં કામ કરાવાય છે. કયા બાળ અધિકારનો ભંગ થયો છે અને ઉકેલ શું?
🏥 પ્રકરણ ૧૯: સામાજિક આર્થિક વિકાસ અને સુવિધાઓ
Q137 જાહેર સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સરકારની શા માટે છે ?
Q138 જો પીવાના પાણીની સુવિધા કોઈ ખાનગી કંપનીને સોપવામાં આવે તો સૌથી મોટી કઈ ખરાબ અસર થઇ શકે?
Q139 સ્વચ્છતા એ માત્ર સરકારની નહિ પણ નાગરિકોની પણ જવાબદારી છે. આ વિધાન સાર્થક કરવા કયું પગલું શ્રેષ્ઠ છે?
Q140 વીજળી માટે સરકાર ક્યાં પ્રકારના ઉર્જા સ્ત્રોતો પર ભાર મૂકી રહી છે જેથી પર્યાવરણને નુકસાન ન થાય?
Q141 માર્ગો પર સરકાર 'ફ્લાય ઓવર' કે અંડર બ્રીજ કેમ બનાવે છે?
Q143. સરકાર જયારે ST બસ કે મેટ્રોની સુવિધા આપે છે, ત્યારે તેનું મુખ્ય ફાયદો શું છે?
Q146 સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય સુવિધા એ કયા પાયાના સિધ્ધાંત પર કામ કરે છે?
Q148 શ્વેત ક્રાંતિ ને કારણે ગ્રામીણ અર્થતંત્રમાં કેવો બદલાવ આવ્યો?
Q150 જો લોકો સરકારને ટેક્સ ભરવાનું બંધ કરી દે તો જાહેર સુવિધાઓ પર તેની શું અસર પડશે?
0 Comments