🌍 ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન PARAKH (પરખ) રાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રશ્નબેંક
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને વાલીઓ! ExamGuru બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત શરૂ કરાયેલ PARAKH (પરખ) પ્રોજેક્ટ નો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ગોખણપટ્ટીમાંથી બહાર કાઢીને તેમનામાં વિશ્લેષણાત્મક શક્તિ (Analytical Skills) અને તાર્કિક વિચારસરણી ખીલવવાનો છે.
આજે અમે તમારા માટે ધોરણ ૭ ના સામાજિક વિજ્ઞાન (Social Science) વિષયની સંપૂર્ણ અને ઇન્ટરેક્ટિવ PARAKH પ્રશ્નબેંક લઈને આવ્યા છીએ. જેમાં ઇતિહાસ, ભૂગોળ, અને નાગરિકશાસ્ત્રના તમામ 118 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ડિજિટલ ક્વિઝની વિશેષતાઓ:- ચિત્ર અને નકશા આધારિત પ્રશ્નો: બાળકો નકશા અને ચિત્રો જોઈને માહિતીનું અર્થઘટન (Data Interpretation) કરતા શીખશે.
- ઇન્ટરેક્ટિવ લર્નિંગ: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ તેની સચોટ 'સમજૂતી' (Explanation) તરત જ સ્ક્રીન પર જોવા મળશે.
- સ્પર્ધાત્મક પરીક્ષાઓનો પાયો: NMMS, જ્ઞાનસાધના અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ પ્રશ્નો પાયાના પથ્થર સમાન છે.
👇 નીચે આપેલા પ્રશ્નો ધ્યાનથી વાંચો, સાચો વિકલ્પ પસંદ કરો અને તમારું જ્ઞાન ચકાસો! બેસ્ટ ઓફ લક! 👇
📚 ધોરણ ૭ - સામાજિક વિજ્ઞાન PARAKH પ્રશ્નો 📝
⛺ પ્રકરણ ૫: વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય
Q1. તમે હિમાલયના પશ્ચિમ વિસ્તારમાં પ્રવાસ ગયા હોય તો તમને ત્યાં કઈ જનજાતિની વસ્તી જોવા મળશે?
Q2. બુરંજી નામની ઐતિહાસિક કૃતિ પહેલા કઈ ભાષામાં લખાઈ હતી?
Q3. ગોંડ જનજાતિ વિશે કઈ વિગત સુસંગત છે?
Q4. નીચે આપેલ જોડમાં કઈ જોડ સાચી છે?
Q5. ‘પાઈક' શબ્દ સાથે કઈ બાબત બંધ બેસતી છે?
Q6. ગઢકટંગાના ગોંડ જનજાતિની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે?
Q7. રાણી દુર્ગાવતી કઈ જનજાતિ સાથે સંકળાયેલ છે?
Q8. ચેર જનજાતિ સામે કયા મુઘલ શાસકોનો વિગ્રહ થયો હતો?
Q9. અહોમ જનજાતિ માટે કયું વિધાન સુસંગત નથી?
Q10. મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સબંધિત છે?
Q11. આપેલ વિકલ્પોમાંથી ચેર જનજાતિ સંદર્ભે કયું વિધાન યોગ્ય છે?
Q12. આપેલ નકશામાં દર્શાવેલ વિસ્તારમાં કઈ જનજાતિના લોકો વધુ વસવાટ કરે છે?
Q13. નીચે આપેલ ચિત્રને આધારે જાતિ ઓળખો?
Q14. વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયા કાયદા હેઠળ ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી?
Q15. વિચરતી અને વિમુક્ત જાતિપૈકી વણઝારા માટે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે તપાસો
(1) તેઓ વેપારી પોઠોને લાવવા - લઈ જવાનું કામ કરતા હતા.
(2) અલાઉદ્દીન ખલજી અને જહાંગીરે વેપાર માટે તેમનો ઉપયોગ કર્યો હતો.
(3) મધ્ય એશિયાથી ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી- જતી હતી.
(4) તેઓ ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા હતા.
(1) તેઓ વેપારી પોઠોને લાવવા - લઈ જવાનું કામ કરતા હતા.
(2) અલાઉદ્દીન ખલજી અને જહાંગીરે વેપાર માટે તેમનો ઉપયોગ કર્યો હતો.
(3) મધ્ય એશિયાથી ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી- જતી હતી.
(4) તેઓ ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા હતા.
Q16. ભારતની વિચરતી જાતિઓમાં કઈ બાબત યોગ્ય છે?
Q17. નટ જાતિના લોકો માટે કઈ વિગત સુસંગત છે?
Q18. બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે કઈ જાતિના લોકો જોડાયેલા છે?
Q19. વણજારાનો પોઠોનો સમૂહ બીજા કયા નામે ઓળખાય છે?
Q20. ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવીપુજક જાતિ માટે કયું વિધાન લાગુ પડતું નથી?
Q21. વિચરતી વિમુક્ત જાતિનાલોકો દૂર દૂર રહેતા હોવા છતાં કઈ બાબતમાં સમાનતા ધરાવે છે?
Q22. વિચરતી વિમુક્ત જાતિઓ જીવન નિર્વાહ માટે કેવા પ્રકારની પ્રવૃત્તિ કરતી ન હતી?
📿 પ્રકરણ ૭: ભક્તિ અને સૂફી આંદોલન
Q23. કઈ સંસ્કૃતિ ભક્તિ અને સૂફી આંદોલનનો સમન્વય છે?
Q24. ભક્તિ અને સૂફી સંત કઈ ભાષામાં ઉપદેશ આપતા?
Q25. ભક્તિ માર્ગનાં સંતો-ચિંતકો અને તેમના સ્થળની કઈ જોડ ખોટી છે?
Q26. ભક્તિ આંદોલનની શરૂઆતનો શ્રેય કોને ફાળે જાય છે?
Q27. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો તરીકે કોની ગણના થાય છે?
Q28. નરસિંહ મહેતાનું કયું ભજન આજે સમગ્ર રાષ્ટ્રમાં લોકપ્રિય બન્યું છે?
Q29. ભક્તિ અને સૂફી આંદોલન માટે કયું વિધાન સાચું છે?
1. તે સમયના માણસ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા.
2. સંત કબીરના તમામ શિષ્યો હિન્દુ હતા.
3. સમાજમાં ધર્મ-ધર્મ વચ્ચેના ભેદભાવો વધવા લાગ્યા.
4. હિન્દુ-મુસ્લિમ વચ્ચે સાંસ્કૃતિક સમન્વય થયો.
1. તે સમયના માણસ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા.
2. સંત કબીરના તમામ શિષ્યો હિન્દુ હતા.
3. સમાજમાં ધર્મ-ધર્મ વચ્ચેના ભેદભાવો વધવા લાગ્યા.
4. હિન્દુ-મુસ્લિમ વચ્ચે સાંસ્કૃતિક સમન્વય થયો.
Q30. અધર્મના માર્ગમાંથી ધર્મના માર્ગે વળ્યા હોય તેવા મહારાષ્ટ્રના મહાન સંત હતા?
Q31. ચિશ્તી સંપ્રદાયના કયા સંત અજમેરમાં હિન્દુ-મુસ્લિમ માટે કોમી એકતાના પ્રતિક હતા?
Q32. યોગ્ય જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો:
(૧) પંઢરપુર (A) આદિકવિ
(૨) મીરાંબાઈ (B) વિઠોબા
(૩) તુલસીદાસ (C) ભક્ત કવિયિત્રી
(૪) નરસિંહ મહેતા (D) રામચિતમાનસ
(૧) પંઢરપુર (A) આદિકવિ
(૨) મીરાંબાઈ (B) વિઠોબા
(૩) તુલસીદાસ (C) ભક્ત કવિયિત્રી
(૪) નરસિંહ મહેતા (D) રામચિતમાનસ
Q33. વિંધ્યાચલના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહેનાર કોણ હતા?
🎭 પ્રકરણ ૮: પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
Q34. ગુજરાતી ભાષાનો સાચો વિકાસક્રમ નીચેનામાંથી કયો છે?
Q35. દાણલીલા : નરસિંહ મહેતા : : ધ્રુવાખ્યાન : ?
Q36. કયા મહિનામાં ઓણમની ઉજવણી થાય છે?
Q37. ગોળ - ગધેડાનો મેળો ક્યાં યોજાય છે?
Q38. જગન્નાથ મંદિર સાથે કયું વિધાન બંધબેસતું નથી?
Q39. વિધાન (P): મલયાલમ ભાષા પર સંસ્કૃતનો ઊંડો પ્રભાવ જોવા મળે છે.
કારણ (R): 14મી સદીનો ગ્રંથ 'લીલાતિલકમ' મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયો હતો.
કારણ (R): 14મી સદીનો ગ્રંથ 'લીલાતિલકમ' મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયો હતો.
Q40. નીચેનામાંથી કઈ અયોગ્ય જોડ છે?
Q41. જો તમે પંચાયતન શૈલી અને રથ આકારનું મંદિર જોવા માંગતા હોવ, તો કયા સ્થળની મુલાકાત લેશો?
Q42 જગન્નાથપુરી:: રથયાત્રા, કેરલ ::
Q43 તરણેતરનો મેળો: સુરેન્દ્રનગર, ભવનાથનો મેળો:?
Q44 વિધાન (P): મણિપુરી નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોય છે.
કારણ (R): આ નૃત્યમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
કારણ (R): આ નૃત્યમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
Q45 જો કોઈ વ્યક્તિ કથક નૃત્ય શીખી રહી હોય, તો તેને નીચેનામાંથી કઈ બાબત પર સૌથી વધુ ધ્યાન આપવું પડશે?
Q46 તમારે લઠ્ઠમાર હોળી જોવા કયા પ્રદેશની મુલાકાત લેવી જોઈએ અને ત્યાં મહિલાઓ શું કરે છે?
Q47 કથક નૃત્યના ઘરાનાના કેન્દ્રો નીચેનામાંથી કયા છે?
👑 પ્રકરણ ૯: ૧૮મી સદીના શાસકો
Q48 જયપુરના રાજા સવાઈ જયસિંહ વિશે કયું વિધાન સાચું છે?
Q49 ઔરંગઝેબ પછી મોગલ ગાદી પર આવનાર શાસકોને યોગ્ય ક્રમમાં ગોઠવો.
Q50 રાજા સવાઈ જયસિંહે સ્થાપેલ વૈધશાળાઓની કઈ જોડ ખોટી છે?
Q51 ઔરંગઝેબના અવસાન પછી મુગલ સામ્રાજ્યના પતન માટે કયું કારણ સૌથી વધુ જવાબદાર ગણી શકાય?
Q52 રણજીતસિંહના સૈન્યને અતિ આધુનિક ગણવાનું મુખ્ય કારણ શું હતું?
Q53 મરાઠા સામ્રાજ્યમાં ' પેશ્વા પ્રથા' ની શરૂઆત કઈ મહત્વની ઘટના પછી થઈ?
Q54 અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય શાસકોની નબળાઈનો સૌથી વધુ લાભ કેવી રીતે લીધો?
Q55 જો ભારતીય શાસકોમાં એકતા હોત તો કંપની શાસન અંગે કઈ સંભાવના વધુ યોગ્ય રીતે બંધ બેસતી હોત?
🌪️ પ્રકરણ ૧૩: આપત્તિ વ્યવસ્થાપન
Q56 ભૂકંપ માટે કયા કારણો જવાબદાર છે?
Q57 તમે વર્ગખંડમાં હોવ અને અચાનક ભૂકંપ આવે તો તમે શું કરશો?
Q58. વાવાઝોડા દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ?
Q59 જો ત્સુનામી આવવાની સૂચના મળે તો લોકોએ શું ન કરવું જોઈએ?
Q60 દુકાળની આપત્તિ જીવસૃષ્ટિની કઈ આવશ્યકતા સાથે જોડાયેલ છે?
Q61 આપત્તિ વ્યવસ્થાપનમાં 'મોક ડ્રિલ' એ કયા તબક્કાનો ભાગ છે?
Q62 માર્ગ સુરક્ષા માટેના સંકેતો સામાન્ય રીતે કયા આકારમાં હોય છે?
Q63 વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ ક્યાં થાય છે?
Q64 માર્ગ સલામતી માટે કયું વિધાન બંધબેસતું છે?
1. સાયકલને રસ્તાની ડાબી બાજુએ ચલાવવી જોઈએ.
2. ફૂટપાથ વગરના રસ્તા પર જમણી બાજુએ ચાલવું જોઈએ.
3. ડિવાઈડર કે રેલિંગ કૂદીને રસ્તો ઓળંગવો જોઈએ.
4. નાની ઉંમરના બાળકોએ રસ્તો ઓળંગવો જોઈએ.
1. સાયકલને રસ્તાની ડાબી બાજુએ ચલાવવી જોઈએ.
2. ફૂટપાથ વગરના રસ્તા પર જમણી બાજુએ ચાલવું જોઈએ.
3. ડિવાઈડર કે રેલિંગ કૂદીને રસ્તો ઓળંગવો જોઈએ.
4. નાની ઉંમરના બાળકોએ રસ્તો ઓળંગવો જોઈએ.
🌿 પ્રકરણ ૧૪: સંસાધનો અને જંગલ સંપત્તિ
Q65 સંસાધન વિશે કયું વિધાન/વિધાનો સાચા છે?
1. પૃથ્વી પરથી મળતાં માનવીને ઉપયોગી કુદરતી પદાર્થો એટલે સંસાધન.
2. સંસાધનો કુદરતી અને માનવસર્જિત હોય છે.
3. માનવીનો સંસાધનમાં સમાવેશ થતો નથી.
1. પૃથ્વી પરથી મળતાં માનવીને ઉપયોગી કુદરતી પદાર્થો એટલે સંસાધન.
2. સંસાધનો કુદરતી અને માનવસર્જિત હોય છે.
3. માનવીનો સંસાધનમાં સમાવેશ થતો નથી.
Q66 સંસાધનનું રક્ષણ બાબતે નીચેનામાંથી શું સાચું છે?
Q67 ICAR નુ પૂરું નામ જણાવો?
Q68 જમીનના ધોવાણ અને સંરક્ષણ બાબતે કઈ વિગત સુસંગત નથી ?
Q69 માનવ સંસ્કૃતિમાં વિકાસના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે?
Q70 જંગલોના મહત્વ બાબતે કઈ વિગત બંધબેસતી નથી?
Q71 વન સંરક્ષણના ઉપાયો બાબતે શું બંધબેસતું નથી?
Q72 નીચે આપેલ જોડને યોગ્ય રીતે જોડો.
1. વિશ્વ વન દિવસ (a) 5મી જૂન
2. વિશ્વ પર્યાવરણ દિવસ (b) 29મી ડિસેમ્બર
3. વન્ય પ્રાણી દિવસ (c) 21મી માર્ચ
4. જૈવ વિવિધતા દિવસ (d) 4 ઓક્ટોમ્બર
1. વિશ્વ વન દિવસ (a) 5મી જૂન
2. વિશ્વ પર્યાવરણ દિવસ (b) 29મી ડિસેમ્બર
3. વન્ય પ્રાણી દિવસ (c) 21મી માર્ચ
4. જૈવ વિવિધતા દિવસ (d) 4 ઓક્ટોમ્બર
Q73 વન્યજીવ સંરક્ષણ માટે આપેલ વિધાનોમાં કયું વિધાન લાગુ પડશે?
1.જંગલમાં લાગતી આગને ઓલવવી નહી.
2. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા.
3.વન્યજીવો પર થતાં અત્યાચાર અને શિકારની પ્રવૃતિઓ અટકાવવી.
1.જંગલમાં લાગતી આગને ઓલવવી નહી.
2. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા.
3.વન્યજીવો પર થતાં અત્યાચાર અને શિકારની પ્રવૃતિઓ અટકાવવી.
Q74 નીચે આપેલ કઈ વિગત અસંગત છે?
Q75 રીંછ માટેનું અભ્યારણ્ય ક્યાં આવેલું નથી?
Q76 નીચેનામાંથી કયાં પક્ષીઓ- પ્રાણીઓ લુપ્ત થવાને આરે નથી ?
1.ચકલી, ગીધ, ઘુવડ 2.ઘોરાડ,સારસ 3.ઘડિયાળ (મગર) 4. કબુતર
1.ચકલી, ગીધ, ઘુવડ 2.ઘોરાડ,સારસ 3.ઘડિયાળ (મગર) 4. કબુતર
Q77 નીચેનામાંથી કઈ જાતિના લોકો લદાખમાં જોવા મળતા નથી?
Q78 નીચેનામાંથી કયું વિધાન કચ્છના નાના રણને લાગુ પડે છે?
Q79 નીચેનામાંથી કયું પક્ષી કચ્છમાં જોવા મળતું નથી?
Q80 કારાકોરમ પર્વત શ્રેણી નીચેનામાંથી કયા રણ સાથે સંબંધ ધરાવે છે?
Q81 દેવ ચકલી, રેડ સ્ટાર્ટ, ગ્રેન્ડલા અને સ્નો પાર્ટરીચ જેવા પક્ષીઓ જોવા મળે છે તો તે કઈ જગ્યા હશે?
Q82 નીચેનામાંથી કયા રાજ્યમાં વાઘ જોવા મળતો નથી?
Q83 રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ?
Q84 નીચેનામાંથી કયું વિધાન સહારાના રણને લાગુ પડતું નથી?
👩💼 પ્રકરણ ૧૭: મહિલા સશક્તિકરણ
Q85. સુષ્મા સ્વરાજ વિષે નીચેનામાંથી કયુ વિધાન સુસંગત છે?
Q86 નીચેનામાંથી કઈ મહિલાને નામે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય જાય છે?
Q87 સરિતા ગાયકવાડને નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી?
Q88 પી.વી. સંધુ : બેડમિન્ટન :: ગીતા ફોગટ : ?
Q89 વિશ્વમાં કોણે સ્વર સામ્રાજ્ઞી તરીકે નામના મેળવેલી છે?
Q90 નીચેનામાંથી કયા ખેલાડીએ ભારતને એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક અપાવ્યો છે?
Q91 આપણા રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન કોને મળ્યું છે ?
Q92 જો ભારતમાં વસ્તી ગણતરી 1991માં થઈ છે તો ત્યાર પછી કયા વર્ષે વસ્તી ગણતરી થઈ હશે?
Q93 સરકાર દ્વારા બનાવવામાં આવેલ ભુણ હત્યા વિરોધી કાયદા માટે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું ગુનો બને છે.
2. આ કાયદાથી દિકરીઓના જન્મનુ પ્રમાણ વધ્યું છે.
3. આ કાયદાથી દિકરીઓના જન્મ નુ પ્રમાણ ઘટયું છે.
4. આ કાયદાથી બાળલગ્નોને પ્રોત્સાહન મળે છે.
1. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું ગુનો બને છે.
2. આ કાયદાથી દિકરીઓના જન્મનુ પ્રમાણ વધ્યું છે.
3. આ કાયદાથી દિકરીઓના જન્મ નુ પ્રમાણ ઘટયું છે.
4. આ કાયદાથી બાળલગ્નોને પ્રોત્સાહન મળે છે.
Q94 ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી કયારે થઇ હતી?
📻 પ્રકરણ ૧૮: સંચાર માધ્યમ અને જાહેરાત
Q95 કોઈ કુદરતી આફત સમયે ઇન્ટરનેટ કે વીજળીની સુવિધા બંધ થઈ જાય ત્યારે સરકાર માટે સૂચનાઓ પહોંચાડવા માટે સૌથી ઝડપી અને વિશ્વસનીય સંચાર માધ્યમનું સાધન નીચેનામાંથી કયું હશે?
Q96 સંચાર માધ્યમના સાધનને તેના ક્રમિક વિકાસ પ્રમાણે ગોઠવતા કયો વિકલ્પ સાચો છે?
Q97 સમાચારપત્ર વિશે કઈ બાબત સાચી નથી?
Q98 કુત્રિમ ઉપગ્રહ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
Q99 તમારા વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા અંગેના સમાચાર સ્થાનિક સમાચારપત્રમાં આવે છે. જેથી સરકાર પગલાં લે છે. આ ઘટના સમાચાર પત્રની કઈ કામગીરી દર્શાવે છે?
Q100 જાહેરાત બાબત કયું વિધાન સુસંગત નથી?
Q101 જાહેરાત ખરીદતી વખતે છેતરાઈ ન જવાય તે માટે શું સાવચેતી રાખવી જોઈએ?
Q102 લોકશાહીને મજબૂત બનાવવા માટે જાહેરાતનાં માધ્યમો કઈ રીતે મદદરૂપ થાય છે?
Q103 જાહેરાતનો સૌથી મોટો ગેરફાયદો કયો ગણાવી શકાય, કે જેના કારણે ગ્રાહક પર ભારણ પડે છે?
🛒 પ્રકરણ ૧૯: બજાર અને ગ્રાહક સુરક્ષા
Q104. તમે ઘર પાસેથી નીકળતી રેકડી માંથી શાકભાજીની ખરીદી કરરો છો તો આ કયા પ્રકારના બજારનું ઉદાહરણ છે?
Q105. તમારે ઘર વપરાશ ની વસ્તુઓની ખરીદી એક જ જગ્યાએથી કરવી છે. તો કયા પ્રકારના બજારની મુલાકાત લેશો?
Q106 નીચેની નિશાની માંથી કઈ નિશાની ખેત ઉત્પાદન વસ્તુઓને પ્રમાણિત કરવા વપરાય છે?
Q107 તમારે સોનાની વીંટી ખરીદવી હોય તો કઈ નિશાની જોઈને ખરીદી કરશો?
Q108 નીચેનામાંથી કયા બજારમાં ખેત ઉત્પાદન માટે ભાવ નિર્ધારણની પારદર્શકતા વધુ જોવા મળે છે ?
Q109. સાપ્તાહિક બજાર માટે આપેલ વિધાનમાંથી કયું વિધાન સાચું નથી?
Q110. નીચેનામાંથી કયું લક્ષણ નિયંત્રિત બજાર નું નથી?
Q111. બજારના કયા પ્રકારમાં ગ્રાહક વસ્તુને રૂબરૂ જોઈને ખરીદી કરી શકતો નથી
Q112 તમારે સોનાના દાગીના ખરીદવા છે. વેપારી તમને હોલમાર્ક વગર દાગીના સસ્તા પડશે તેમ સમજાવે છે તો તમે શું કરશો?
Q113 "જાગો ગ્રાહક જાગો "નું સૂત્ર શું સૂચવે છે?
Q114 કોઈ વસ્તુની ખરીદી અને તેના વપરાશથી તમારા સ્વાસ્થ્ય ને નુકસાન થાય છે. તો તમે કયા અધિકાર મુજબ ફરિયાદ કરી શકો છો?
Q115. તમારે વસ્તુની ખરીદી કરવી છે પરંતુ વેપારી તમને તે વસ્તુ ખોલીને બતાવવાની ના પાડે છે. તો ગ્રાહક તરીકે તમે કયા અધિકારની માંગણી કરી શકશો?
Q116 કપાસમાંથી કાપડ તૈયાર થઈને બજારમાં લાવવામાં આવે છે આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે?
Q117 ખમીસની ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા યોગ્ય ક્રમમાં જણાવો
Q118. કપાસ થી કાપડ સુધીની સફરમાં પ્રથમ સોપાન કયું હશે?
0 Comments