Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ ભાગ-9 | જ્ઞાનસાધના & NMMS પરીક્ષા

🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક (ભાગ-9)

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ! Exam No Guru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 નાગરિકશાસ્ત્રના અત્યંત સ્કોરિંગ પ્રકરણ 16 (સંસદ અને કાયદો) અને પ્રકરણ 17 (ન્યાયતંત્ર) ના કુલ 38 ઐતિહાસિક અને બંધારણીય પ્રશ્નોની શાનદાર ક્વિઝ લઈને આવ્યા છીએ.

ભારતની સંસદ, કાયદા ઘડવાની પ્રક્રિયા અને સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટની સત્તાઓને લગતા પ્રશ્નો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં અચૂક પૂછાય છે.

આ ક્વિઝની વિશેષતાઓ:
  • વિધાન આધારિત અને જોડકાં: પરીક્ષાની નવી પદ્ધતિ મુજબના અઘરા પ્રશ્નોની સીધી સમજણ માટેની શ્રેષ્ઠ પ્રેક્ટિસ.
  • ઇન્ટરેક્ટિવ અનુભવ: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ પાઠ્યપુસ્તક આધારિત સચોટ ડીપ સમજૂતી મળશે.
👇 નીચે આપેલા 38 પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇

📚 ધોરણ 8 - સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝

🏛️ એકમ- 16: સંસદ અને કાયદો
1. નીચેના વિધાનો પર વિચાર કરો.
  • વિધાન 1: સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે.
  • વિધાન 2: લોકસભાના સભ્યો પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટાય છે.
  • વિધાન 3: રાજ્યસભાના સભ્યો પરોક્ષ મતદાન દ્વારા ચૂંટાય છે.
  • વિધાન 4: ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સભાપતિ હોય છે.
2. લોકસભાને ખાસ સંજોગોમાં કોણ બરખાસ્ત કરી શકે છે?
3. નીચેના વિધાનો પર વિચાર કરો.
  • વિધાન 1: લોકસભાની કુલ 545 બેઠકો છે.
  • વિધાન 2: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે.
  • વિધાન 3: લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે.
  • વિધાન 4: લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે.
4. રાજ્યસભામાં દર બે વર્ષે અંદાજિત કેટલા સભ્યો નિવૃત્ત થાય છે?
5. અન્ય રાષ્ટ્રો સાથે યુદ્ધ જાહેર કરવાની એટલે કે સંધિ કરવાની સત્તા કોની પાસે છે?
6. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી?
7. ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિઓ ક્યાં દેશની સંસદના મોડેલ આધારે વિકસેલી છે?
8. રાજ્ય સભા વિશે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી?
9. નીચેનામાંથી રાષ્ટ્રપતિ વિશે કયું વિધાન સાચું નથી?
10. કઈ લાયકાત લોકસભાના સભ્યપદ સાથે સુસંગત નથી?
11. પ્રધાનમંત્રી બંધારણીય રીતે કોને આધીન રહીને કાર્ય કરે છે?
12. રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા?

💡 Exam No Guru ખાસ ભલામણ 💡

કાયદો અને ન્યાયતંત્ર આપણા અધિકારોની ઢાલ છે!

દરરોજ ક્વિઝ સોલ્વ કરો અને નાગરિકશાસ્ત્રના પ્રશ્નોમાં પૂરા માર્ક્સ મેળવો!
⚖️ એકમ- 17: ન્યાયતંત્ર
13. (1) મકાન,જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ કેવા દાવા કહેવાય છે?
14. (2) ચોરી, લૂંટફાટ, ખૂન,મારામારી વગેરેના દાવાઓ કેવા દાવા કહેવાય છે?
15. (3) ભારતના ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત છે?
16. (4) સિવિલ જજની કોર્ટ કેટલા લાખ? સુધીનાં નાણાંકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે?
17. (5) ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે?
18. (6) વડી અદાલતમાં વ્યવહાર કઈ ભાષામાં જ ચાલે છે?
19. (7) ભારતમાં સર્વોચ્ચ અદાલત નો પ્રારંભ ક્યારે થયો હતો?
20. (8) આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે?
21. (9) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ને દુર કરવા ખાસ પ્રક્રિયા હોય તેને શું કહેવાય છે?
22. (10) કઇ અદાલત પોતે અગાઉ આપેલા ચુકાદાઓની પુન;સમીક્ષા કરવાની સત્તા છે?
23. (11) બંધારણની કઇ કલમ અનુસાર વડી અદાલત મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો-હુકમો જારી કરવાની સત્તા છે?
24. (12) FIR એટલે શું?
25. (13) વડી અદાલતના કાર્યોમાં નીચેનામાંથી કયું ખોટુ છે ?
26. (14) તાલુકા અદાલત માટે નીચેનામાંથી ક્યું વિધાન લાગુ પડતું નથી ?
27. (15) નીચેનામાંથી કયું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે?
28. (16) નઝીરી અદાલત વિશે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી?
29. (17) નીચે આપેલા જોડકાઓ ના સાચા વિકલ્પનો ક્રમ લખો.
1. સર્વોચ્ચ અદાલતA. ન્યાયની દેવી
2. લોક અદાલતનો સૌપ્રથમ પ્રયોગB. તાલુકા અદાલત
3. આંખે પાટા અને હાથમાં ત્રાજવુંC. રાજ્યપાલ
4. સૌથી નીચલી કોર્ટD. દિલ્હી
5. જિલ્લા ન્યાયાધીશની નિમણૂકE. ગુજરાત
30. (18) કોઇ કાયદાની કાયદેસરતાને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપ્રમુખ ની સલાહ લે છે.?
31. (19) ગરીબો અને સમાજના નબળા શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર............અદાલતની રચના થઇ?
32. (20) સંસદ તેના કેટલા સભ્યોની બહુમતીથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશને પદભ્રષ્ટ કરી શકે.?
33. (21) વડી અદાલતએ કઇ અદાલતનું સ્થાન ધરાવે છે.?
34. (22) સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્ર માટેના અધિકારો પૈકી એકનો સમાવેશ થતો નથી, તે શોધીને લખો.?
35. (23) નીચે આપેલા જોડકાઓ ના સાચા વિકલ્પનો ક્રમ લખો.
1. સર્વોચ્ચ અદાલતA. જેનું રેકોર્ડ પુરાવાકીય મુલ્ય ધરાવે છે.
2. નઝીરી અદાલતB. વર્ષોથી અટવાયેલા કેસોના ઝડપી નિકાલ.
3. લોક અદાલતC. સૌથી ટોચની અદાલત
4. વડી અદાલતD. રાજ્યની સર્વોપરી અદાલત
36. (24) ન્યાયની દેવીના બન્નેં હાથમાં શું છે.?
37. (25) ગુજરાતમાં મફત કાનુની સત્તા મંડળની કચેરીનું વડુમથક કયાં આવેલું છે.
38. (26) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઇ સંસ્થાની રચના થઇ છે.?

Post a Comment

0 Comments