🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક (ભાગ-10)
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ! Exam No Guru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના અતિમહત્વના પ્રકરણ 19 (સામાજિક અને આર્થિકક્ષેત્રે સરકારની ભૂમિકા) ના 17 પ્રશ્નોની શાનદાર ક્વિઝ લઈને આવ્યા છીએ.
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, જાહેર સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને અર્થવ્યવસ્થાને લગતા આ પ્રશ્નો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને NMMS માટે અત્યંત સ્કોરિંગ અને વ્યવહારુ જ્ઞાન માટે ઉપયોગી છે.
આ ક્વિઝની વિશેષતાઓ:- રોજબરોજના ઉદાહરણો: 108 એમ્બ્યુલન્સ, આંગણવાડી, ટેક્સ અને ડેરી ઉદ્યોગ જેવા પ્રેક્ટિકલ પ્રશ્નો.
- ઇન્ટરેક્ટિવ અનુભવ: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ પાઠ્યપુસ્તક આધારિત સચોટ સમજૂતી મળશે.
👇 નીચે આપેલા 17 પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇
📚 ધોરણ 8 - સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝
🏛️ એકમ- 19: સામાજિક અને આર્થિકક્ષેત્રે સરકારની ભૂમિકા
1. જીવન જીવવા માટેની આપણી મુખ્ય જરૂરીયાતો કઈ કઈ છે?
2. આપણાં દેશમાં જમીન પર્યાપ્ત માત્રામાં હોવા છતાં શા માટે કૃષિ ઉત્પાદન ઓછુ છે ?
3. કૃષિ ઉત્પાદન વધારવા અને ખેડુતોને માર્ગદર્શન આપવા માટે કોણે ફાળો આપ્યો છે ?
4. સ્પેશિયલ ઈન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવા માટેનો મુખ્ય હેતુ શું છે?
5. દુધ ઉત્પાદન વધારવા કોણે મહત્વનો ફાળો આપ્યો છે?
6. રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ થતાં સમાજમાં કેવું પરિવર્તન આવ્યું છે?
7. આરોગ્યની સારવારના અભાવે કેવી ઘટનાઓ બને છે ?
8. આરોગ્યની ઘણી સુવિધાઓ હોવા છતાં શા માટે લોકો લાભ લેતા નથી?
9. આપણાં દેશના બંધારણે કેવા વર્ગોને વિશેષ લાભો આપ્યા છે ?
10. કુદરતી આપત્તિઓમાં સરકાર દ્વારા કેવા કામો કરવામાં આવે છે ?
💡 Exam No Guru ખાસ ભલામણ 💡
સરકારની યોજનાઓ વિશે જાણવું એ દરેક જાગૃત નાગરિકની ફરજ છે!
દરરોજ ક્વિઝ સોલ્વ કરો અને તમારું સામાન્ય જ્ઞાન વધારો!
11. તમારા ગામમાં સરકારની વિવિધ યોજનાઓ પૈકી કઈ કઈ સગવડો છે ?
12. માર્ગ અકસ્માતમાં ઘવાયેલ વ્યકિતઓને તાત્કાલીક સારવાર મળે તે માટે કોના પર ફોન કરીશું?
13. નીચે પૈકી શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલી સેવાઓ કઈ છે?
14. સામાજીકક્ષેત્ર સાથે કઈ સેવાને જોડી શકાય છે?
15. સરકાર પાસે વિવિધ યોજનામાં ખર્ચ કરવા નાંણાં કયાંથી આવે છે?
16. ગામડાના લોકો માટે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સરકાર દ્વારા કઈ સેવા પુરી પાડવામાં આવે છે ?
17. ઓછી આવક ધરાવતા લોકોને સરકાર કઈ સુવિધા પુરી પાડે છે ?
0 Comments