Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ ભાગ-8 | જ્ઞાનસાધના & NMMS પરીક્ષા

🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક (ભાગ-8)

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ! Exam No Guru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના અતિમહત્વના પ્રકરણ 14 (આપત્તિ વ્યવસ્થાપન) અને પ્રકરણ 15 (બંધારણ) ના કુલ 37 પ્રશ્નોની શાનદાર ક્વિઝ લઈને આવ્યા છીએ.

નાગરિકશાસ્ત્ર (બંધારણ) અને ભૂગોળ (આપત્તિ) ના આ પ્રશ્નો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને NMMS માટે અત્યંત સ્કોરિંગ અને સામાન્ય જ્ઞાન માટે ઉપયોગી છે.

આ ક્વિઝની વિશેષતાઓ:
  • ચિત્ર આધારિત અને તાર્કિક પ્રશ્નો: આકૃતિઓ અને વ્યવહારુ ઉદાહરણોથી સીધી સમજણ માટેની શ્રેષ્ઠ પ્રેક્ટિસ.
  • ઇન્ટરેક્ટિવ અનુભવ: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ પાઠ્યપુસ્તક આધારિત સચોટ સમજૂતી મળશે.
👇 નીચે આપેલા 37 પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇

📚 ધોરણ 8 - સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝

🌪️ એકમ- 14: આપત્તિ વ્યવસ્થાપન
1. નીચેનામાંથી માનવસર્જિત આપત્તિ માટે કયું વાક્ય સાચું છે ?
2. નીચેનામાંથી કઈ માનવ પ્રવૃત્તિ દાવાનળ માટે જવાબદાર નથી ?
3. તમારા વિસ્તારમાં આવેલા જંગલમાં આગ લાગી છે તો તે કોને ભારે ક્ષતિ પહોંચાડશે ?
4. દાવાનળથી નષ્ટ થયેલા જંગલને પૂર્વવત થતા લાગતા સમયનું નીચેનું જોડકું યોગ્ય ક્રમમાં ગોઠવો.
1. 1 થી 2 વર્ષa. પ્રૌઢો વૃક્ષો
2. 5 થી 150 વર્ષb. ટૂંકું ઘાસ કે તણખલા
3. અમુક વર્ષોc. ઋતુગત અલ્પજીવી છોડ
4. 150 થી વધુ વર્ષd. વર્ષોવર્ષ ઉગતા ઘાસ અને દ્વિ વર્ષીય છોડ
5. 3 થી 4 વર્ષe. વિવિધ ઘાસઝાંખરાં યુવા વૃક્ષો
5. આ સંકેત પાટિયું લોકોને સાવધ કરવા કયા વિસ્તારમાં પ્રદર્શિત કરાય છે?

6. ભૂસ્ખલન માટે નીચેનામાંથી કયું પરિબળ જવાબદાર નથી?
7. તમે ગુજરાતમાં સાપુતારા (ડાંગ) માં રહો છો તો તમારે ત્યાં જવલ્લે જ (ભાગ્યે જ) આવી ઘટના બનતી હશે?
8. 2020 માં આપણે કઈ આપત્તિઓનો સામનો કરવો પડ્યો?
9. શિવન્યા ઉત્તરાખંડમાં રહે છે તો તેનું રાજ્ય સૌથી વધુ કઈ આપત્તિનો ભોગ બન્યું હશે ?
10. નીચેનામાંથી શેનો મહામારીમાં સમાવેશ થશે?
11. ટીના કચ્છ જિલ્લામાં રહે છે, મીના પાટણ જિલ્લામાં રહે છે, રીના બનાસકાંઠા જિલ્લામાં અને જીના પંચમહાલ જિલ્લામાં રહે છે, તો છેલ્લા કેટલાક વર્ષોમાં કોણે તીડ આક્રમણ ની ઘટનાનો સામનો નહીં કર્યો હોય?
12. ડેઝર્ટ લોકસ્ટસ નામની તીડની પ્રજાતિ નીચેનામાંથી કયા દેશમાં જોવા મળે છે ?
13. તીડ નીચેનામાંથી ખેતીના કયા પાકોને નુકસાન પહોંચાડે છે ?
14. આપણા દેશમાં જ્યાં સુધી કોરોના ની રસી શોધાઇ નહોતી ત્યાં કયું પગલું લેવામાં આવતું ન હતું?
15. તમારા પિતાને કોરોના થયેલ છે તો તમે નીચેનામાંથી શું ટાળશો? (શું નહિ કરો?)
16. સલીમ ના શહેરમાં સૌથી મોટી ગેસ દુર્ઘટના થઈ હતી તો સલીમ ભારતના કયા શહેરમાં રહેતો હશે?

💡 Exam No Guru ખાસ ભલામણ 💡

બંધારણ એ આપણા દેશનો પાયો છે!

દરરોજ ક્વિઝ સોલ્વ કરો અને નાગરિકશાસ્ત્રના પ્રશ્નોમાં પૂરા માર્ક્સ મેળવો!
⚖️ એકમ- 15: બંધારણ
17. (1) બંધારણ બાબતે કઈ વિગત સાચી છે?
18. (2) ભારતના બંધારણ બાબતે કઈ વિગત સાચી છે?
19. (3) બંધારણ ઘડવામાં કુલ સભ્યો કેટલા હતા?
20. (4) બંધારણ ઘડતર માટે કુલ કેટલી સમિતિ રચવામાં આવી?
21. (5) બંધારણ સભામાં સભ્ય કોણ ન હતું?
22. (6) બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા?
23. (7) બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
24. (8) બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી?
25. (9) બંધારણ ઘડતરમા લાગેલ કુલ સમય કેટલો હતો?
26. (10) બંધારણ ઘડતરનું કામ કુલ કેટલી બેઠકમા પૂર્ણ થયું?
27. (11) આઝાદી બાદ બંધારણ સભાએ બંધારણને ક્યારે સ્વીકાર્યું?
28. (12) બંધારણનો અમલ ક્યાર થી શરુ થયો?
29. (13) બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
30. (14) બંધારણની વિશેષતાઓમાં કોનો સમાવેશ થતો નથી?
31. (15) બંધારણમાં મૂળભૂત હકો કયા કયા છે?
32. (16) બંધારણમા સામેલ અન્ય મૂળભૂત હકો કયા છે?
33. (17) માનવ હક દિન ક્યારે ઉજવાય છે?
34. (18) ભારતમાં મત આપવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે?
35. (19) ભારતમાં 'મૂળભૂત ફરજ દિન' ક્યારે ઉજવાય છે?
36. (20) બંધારણની કલમ 51 ક મુજબ કુલ મૂળભૂત ફરજો કેટલી છે? (ક્યાથી ક્યાં સુધી?)
37. (21) કેટલા વર્ષ સુધી બાળકોને શિક્ષણ માટે મોકલવા તે વાલીની ફરજ સ્વરૂપે સ્વીકારાયેલ છે?

Post a Comment

0 Comments