Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 6 થી 8 માસવાર આયોજન અને શૈક્ષણિક કાર્ય દિવસો 2026-27 | GCERT

શૈક્ષણિક વર્ષ 2026-27: માસવાર અભ્યાસક્રમ આયોજન અને કાર્ય દિવસો

નમસ્કાર શિક્ષક મિત્રો! નવા શૈક્ષણિક વર્ષ 2026-27 ની શરૂઆત થઈ ચુકી છે, ત્યારે આપણા વર્ગખંડના શિક્ષણ કાર્યને વધુ વ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે ચોક્કસ માસવાર આયોજન હોવું ખૂબ જ જરૂરી છે. GCERT, ગાંધીનગર દ્વારા તાજેતરમાં ધોરણ 3 થી 8 માટે માસવાર અભ્યાસક્રમ અને શૈક્ષણિક કાર્ય દિવસોની ફાળવણી કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

આપણા સૌ શિક્ષક મિત્રોની સરળતા માટે 'એક્ઝામ ગુરુ' બ્લોગ પર આ સંપૂર્ણ માસવાર આયોજન ખૂબ જ આકર્ષક અને પ્રિન્ટ કરી શકાય તેવા ફોર્મેટમાં તૈયાર કરીને અહીં રજૂ કરવામાં આવ્યું છે. અભ્યાસક્રમની શરૂઆત કરતા પહેલા, કયા મહિનામાં કેટલા શૈક્ષણિક કાર્ય દિવસો મળે છે તે જાણવું અત્યંત અગત્યનું છે, જેથી બાળકોને પૂરતો સમય ફાળવી શકાય.

👇 નીચે આપેલા ટેબલમાં શૈક્ષણિક વર્ષ 2026-27 ના માસવાર કાર્ય દિવસોની વિગત દર્શાવેલ છે 👇

ક્રમ માસ અને વર્ષ શૈક્ષણિક કાર્ય દિવસો
જૂન - ૨૦૨૬ ૧૯
જુલાઈ - ૨૦૨૬ ૨૭
ઓગસ્ટ - ૨૦૨૬ ૨૩
સપ્ટેમ્બર - ૨૦૨૬ ૨૪
ઓક્ટોબર - ૨૦૨૬ ૨૪
નવેમ્બર - ૨૦૨૬ ૦૩ + ૦૪
ડિસેમ્બર - ૨૦૨૬ ૨૬
જાન્યુઆરી - ૨૦૨૭ ૨૪
ફેબ્રુઆરી - ૨૦૨૭ ૨૪
૧૦ માર્ચ - ૨૦૨૭ ૨૩
૧૧ એપ્રિલ - ૨૦૨૭ ૨૨
૧૨ મે - ૨૦૨૭ ૦૧
માસવાર શૈક્ષણિક આયોજન (ધોરણ 6 થી 8) - Exam Guru
પ્રાથમિક શાળા, તા- __________________ , જીલ્લો- __________________
માસવાર શૈક્ષણિક આયોજન ધોરણ- 6 પ્રથમ સત્ર વર્ષ-2026-27
માસ ગુજરાતી ગણિત વિજ્ઞાન હિન્દી અંગ્રેજી સા.વિ સંસ્કૃત
જૂન પુનરાવર્તન & ઉપચારાત્મક કાર્ય
જુલાઇ 1. પર્વત તારા
2. વાર્તા રે વાર્તા
1. ગણિતમાં પેટર્ન
2. રેખાઓ અને ખૂણાઓ
1. વિજ્ઞાનની અદભુત દુનિયા
2. સજીવ સૃષ્ટિમાં વિવિધતા
1. दयालु शिकारी
2. एक जगत एक लोक
1. Health is Wealth
2. Manners matter
1. પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ
4. ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોત
1. चित्रपदानि १-४
2. आकाशः पतति
ઓગષ્ટ 3. ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય
4. દૃષ્ટિ પારની સૃષ્ટિ
5. જય જય ગરવી ગુજરાત
3. સંખ્યાની રમત
4. માહિતીનું નિયમન અને રજૂઆત
3. ઉચિત આહાર : સ્વસ્થ શરીરનો માર્ગ
4. ચુંબકને જાણીએ
3. समझदार नन्ही
4. गिनती 51 से 100
पुनरावर्तन -1
3. Strength of Nature 2. મહાસાગરો અને ખંડો
7. ભારતમાં સાંસ્કૃતિક મૂળ
3. लेखनम्
4. संख्या
5. हस्ती हस्ती हस्ती
સપ્ટેમ્બર 6. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
7. નવી નવાઇનું સરઘસ
8. રામ રાખે તેમ રહીએ
5. અવિભાજ્ય સંખ્યાઓ 5. લંબાઈ નું માપન અને ગતિ 5. धरती को महकाएं
6. सुबह
7. बूझो तो जानें
4. Circle of Love
5. Around the World
9. કુટુંબ અને સમુદાય
10. મૂળભૂત લોકશાહી તંત્ર ભાગ-૧ શાસન
पुनरावर्तन -१
6. सप्त वासराः
7. करोति
8. काकस्य चातुर्यम्
ઓક્ટોબર 9. નામનો મોહ છૂટ્યો
10. લેખણ ઝાલી નો રહી
- 6. આપણી આસપાસની સામગ્રી 8. राजा का हिस्सा
पुनरावर्तन -2
Revision 13. કાર્યનું મૂલ્ય 9. समयः
पुनरावर्तन -२
પ્રાથમિક શાળા, તા- __________________ , જીલ્લો- __________________
માસવાર શૈક્ષણિક આયોજન ધોરણ- 7 પ્રથમ સત્ર વર્ષ-2026-27
માસ ગુજરાતી ગણિત વિજ્ઞાન હિન્દી અંગ્રેજી સા.વિ સંસ્કૃત
જૂન પુનરાવર્તન & ઉપચારાત્મક કાર્ય
જુલાઇ 1. પ્રાણીમાત્રને
2. ગુપ્તદાન
3. અમારી કામધેનુ
1. પૂર્ણાક સંખ્યાઓ
2. અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ
1. વનસ્પતિમાં પોષણ
2. પ્રાણીઓમાં પોષણ
1. चित्र के संग संग
2. तब याद तुम्हारी आती है
1. Water
2. Fairs and festivals
1. રાજપુત યુગ: નવા શાસકો અને રાજ્યો
10. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો
1. चित्रपदानि 1-3
2. मेघो वर्षति
3. कोडरुक्
ઓગષ્ટ 4. ચાલો ચરણ ઉપાડો
5. તમે સાપથી ડરો છો કે ?
6. અવિરામ યુદ્ધ
3. માહિતીનું નિયમન
4. સાદા સમીકરણ
3. उष्मा
4. એસિડ, બેઇઝ અને क्षार
3. कुत्ते की वफादारी
4. कथनी और करनी
पुनरावर्तन -1
5. हिंद देश के निवासी
3. The guardians of the green 2. દિલ્લી સલ્તનત
3. મુઘલ સામ્રાજ્ય
15. લોકશાહીમાં સમાનતા
4. हास्ययोगः
5. चटक ! चटक !
पुनरावर्तन -1
6. सङ्ख्या
સપ્ટેમ્બર 7. હરિ, ઘરે આવોને!
8. સાહેબ, બધાં જોડાઇ ગયાં છે.
9. રત્નભોજન
5. રેખા અને ખૂણા
6. ત્રિકોણ અને તેના ગુણધર્મો
5. ભૌતિક અને રાસાયણિક ફેરફારો 6. डॉ. विक्रम साराभाई
7. ढूंढते रह जाओगे
4. Success
5. Nation first
4. મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
11. પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો
7. विश्वासो नैव कर्तव्यः
8. समयः
ઓક્ટોબર 10. ગુજરાતનાં ગરવાં લોકગાયિકા
11. વાગે છે રે વાગે છે
પુનરાવર્તન 6. સજીવોમાં શ્વસન 8. दोहा अष्टक
पुनरावर्तन -2
Revision 16. રાજ્ય સરકાર
12. વાતાવરણની સજીવો પર અસર
9. आम्लं द्राक्षाफलम्
पुनरावर्तन - २
પ્રાથમિક શાળા, તા- __________________ , જીલ્લો- __________________
માસવાર શૈક્ષણિક આયોજન ધોરણ- 8 પ્રથમ સત્ર વર્ષ-2026-27
માસ ગુજરાતી ગણિત વિજ્ઞાન હિન્દી અંગ્રેજી સા.વિ સંસ્કૃત
જૂન પુનરાવર્તન & ઉપચારાત્મક કાર્ય
જુલાઇ 1. આ તો ઇશ તણો આવાસ
2. સાઇકલ સવારીની ખાટીમીઠી
3. ગઢની રઢ છોડો !
1. સંમેય સંખ્યાઓ
2. એક ચલ સુરેખ સમીકરણ
1. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
2. સૂક્ષ્મ જીવો: મિત્ર અને શત્રુ
1. तेरी है जमीं
2. ईदगाह
3. अंतरिक्ष परी सुनीता विलियम्स
1. Q for Question 1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના
9. સંસાધન
1. चित्रपदानि -१
2. चित्रपदानि -२
3. आत्मश्रद्धायाः प्रभावः
ઓગષ્ટ 4. અષાઢે
5. ખોટો જવાબ
6. બકોર પટેલનો કારેલાં પ્રયોગ
3. ચતુષ્કોણ ની સમજ
4. માહિતીનું નિયમન
3. કોલસો અને પેટ્રોલિયમ
4. દહન અને જ્યોત
4. उठो, धरा के अमर सपूतों
5. सवाल बालमन के, जवाब डॉ. कलाम के
पुनरावर्तन -१
6. भरत
2. LMBB: Learn More be brighter 2. ભારતમાં બ્રિટિશ શાસન
3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
15. ભારતીય બંધારણ
4. एहि सुधीर
5. शीलायाः प्रवासः
पुनरावर्तन -१
સપ્ટેમ્બર 7. ભૈ માણસ છે !
8. ६२
9. મજાનો ખજાનો
5. વર્ગ અને વર્ગમૂળ
6. ઘન અને ઘનમૂળ
5. વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ 7. सोच अपनी अपनी
8. मां-कह एक कहानी
3. What were you doing? 4. અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો
10. ખનીજ અને ઊર્જા સંસાધન
6. विनोदपद्यानी
7. संख्या
ઓક્ટોબર 10. દુનિયા અમારી - 6. પ્રાણીઓમાં પ્રજનન 9. ममता
पुनरावर्तन -२
4. Sun-tour
Revision
16. સંસદ અને કાયદો
11. ખેતી
8. मम दिनचर्या
पुनरावर्तन - २

Post a Comment

0 Comments