Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Std 7 Masvar Ayojan 2025-26 | ધોરણ 7 માસવાર આયોજન

"નમસ્કાર મિત્રો, આ પોસ્ટમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 7 (Std 7) નું તમામ વિષયોનું માસવાર આયોજન (Masvar Ayojan) મુકવામાં આવ્યું છે. આ આયોજનમાં ગુજરાતી વિષયના નવા પાઠ્યપુસ્તક 'પલાશ' મુજબના એકમો, તેમજ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયનો સમાવેશ કરેલ છે. આ આયોજન Sarang Chaudhary (Exam Guru) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે."
📌 મહત્વની સૂચના: પ્રિન્ટ લેતી વખતે શ્રેષ્ઠ પરિણામ માટે 'Destination' માં 'Save as PDF' વિકલ્પ પસંદ કરી ફાઈલ સેવ કરી લેવી, ત્યારબાદ જ પ્રિન્ટ કાઢવી.

માસવાર શૈક્ષણિક આયોજન : ૨૦૨૫-૨૬

ધોરણ : ૭ (નવું પુસ્તક)


માસ ગુજરાતી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન હિન્દી અંગ્રેજી સંસ્કૃત
જૂન 1.પ્રાણીમાત્રને
2.ગુપ્તદાન
3.અમારી કામધેનુ
  • 1. પૂર્ણાંક સંખ્યાઓ
  • 2. અપૂર્ણાંક અને દશાંશ
  • 1. વનસ્પતિમાં પોષણ
  • 1. રાજપૂતયુગ
  • 9. પૃથ્વીની આંતરિક રચના
  • 1. ચિત્ર કે સંગ સંગ
  • 2. તબ યાદ તુમ્હારી..
  • 1. Vinni's Smile
  • 2. How Many Did You?
  • 1. ચિત્રપદાની 1 થી 3
  • 2. મેઘો વર્ષતિ
જુલાઈ 4.ચાલો, ચરણ ઉપાડો
5.તમે સાપથી ડરો..
6.અવિરામ યુદ્ધ
  • 3. માહિતીનું નિયમન
  • 4. સાદા સમીકરણ
  • 5. રેખા અને ખૂણા
  • 2. પ્રાણીઓમાં પોષણ
  • 3. ઉષ્મા
  • 2. દિલ્લી સલ્તનત
  • 3. મુઘલ સામ્રાજ્ય
  • 14. લોકશાહીમાં સમાનતા
  • 4. મધ્યયુગીન સ્થાપત્યો
  • 3. કુત્તે કી વફાદારી
  • 4. કથની ઔર કરની
  • 3. Yes, I Will
  • 3. કોડરૂક?
  • 4. હાસ્યયોગ:
  • 5. ચટક! ચટક!
ઓગસ્ટ 7.હરિ ઘરે આવોને
8.સાહેબ, બધાં..
9.રત્નભોજન
10.ગુજરાતનાં ગરવાં..
  • 5. રેખા અને ખૂણા (ચાલુ)
  • 6. ત્રિકોણ અને ગુણધર્મો
  • 7. રાશિઓની તુલના
  • 4. એસિડ, બેઈઝ, ક્ષાર
  • 5. ભૌતિક-રાસાયણિક ફેરફાર
  • 6. શ્વસન
  • 4. સ્થાપત્યો (ચાલુ)
  • 10. પર્યાવરણના ઘટકો
  • 15. રાજ્ય સરકાર
  • 11. વાતાવરણની અસર
  • 5. હિન્દ દેશ કે નિવાસી
  • 6. ડૉ. વિક્રમ સારાભાઈ
  • 4. Longler Sharper..
  • 6. સંખ્યા
  • પુનરાવર્તન 1
સપ્ટે.
  • પુનરાવર્તન
  • 10.(ચાલુ)
  • 7. રાશિઓની તુલના (ચાલુ)
  • 6. શ્વસન (ચાલુ)
  • 12. સંચાર માધ્યમ
  • પુનરાવર્તન
  • 7. ઢૂંઢતે રહ જાઓગે
  • 8. દોહા અષ્ટક
  • Revision
  • 7. યોજક: તત્ર દુર્લભ:
  • પુનરાવર્તન 2
✨ પ્રથમ સત્રાંત પરીક્ષા + દિવાળી વેકેશન ✨
નવે. 11.વાગે છે રે વાગે છે
12.સરહદની સફરે
  • 8. સંમેય સંખ્યાઓ
  • 7. પ્રાણી-વનસ્પતિમાં વહન
  • 5. વનવાસી જાતિઓ
  • 1. બેટી (કાવ્ય)
  • 1. Am I lost?
  • 1. પ્રહેલિકા:
ડિસે. 13.સમરથલાલ..
14.રે પંખીડાં! સુખથી..
  • 9. પરિમિતિ અને ક્ષેત્રફળ
  • 8. વનસ્પતિમાં પ્રજનન
  • 6. વિચરતી જાતિઓ
  • 17. જાતિગત ભિન્નતા
  • 2. હમીદ હમારા
  • 3. સચ્ચા હીરા
  • 2. Step by Step
  • 2. વાર્તાલાપ:
  • 3. સુભાષિતાની
જાન્યુ. 15.દાદાજીનો પત્ર
16.આખરે ચૂલો ચેત્યો
17.સફળ યાત્રા
  • 10. બીજગણિતીય પદાવલિ
  • 11. ઘાત અને ઘાતાંક
  • 9. ગતિ અને સમય
  • 10. વિદ્યુતપ્રવાહ
  • 6. વિચરતી જાતિઓ
  • 13. સંસાધનોનું જતન
  • 18. બજાર
  • 4. દેશ કે નામ સંદેશ
  • 5. ધરતી કી શાન
  • 6. માલવજી ફૌજદાર
  • 3. Today comes..
  • 4. ધરા ગુર્જરી
  • 5. શ્રધ્ધા યા: પ્રભાવ:
ફેબ્રુ. 18.અંતિમ પ્રયાસ
19.ઘડવૈયા
  • 12. સમિતિ
  • 13. ઘન આકારો
  • 11. પ્રકાશ
  • 12. જંગલો
  • 7. ભક્તિ યુગ
  • 8. પ્રાદેશિક સંસ્કૃતિ
  • 19. બજાર (ચાલુ)
  • 7. બઢે કહાની
  • 4. Q of Yesnoyesno..
  • 6. વિજ્ઞાનસ્ય ચમત્કારા:
  • પુનરાવર્તન
માર્ચ 20.જાદુઈ થેલો
21.મોતીમાળા
  • પુનરાવર્તન
  • 13. દૂષિત પાણીની વાર્તા
  • 14. લોકશાહી (પુન.)
  • 19. બજાર (પુન.)
  • પુનરાવર્તન
  • 5. Mee too!
  • 7. સુક્તય:
  • પુનરાવર્તન
એપ્રિલ 🏁 વાર્ષિક પરીક્ષા ૨૦૨૬ + પરિણામ

Post a Comment

0 Comments