Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Std 8 Masvar Ayojan 2025-26 | ધોરણ 8 માસવાર આયોજન (New Syllabus & All Subjects)

"નમસ્કાર મિત્રો, આ પોસ્ટમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 8 (Std 8) નું તમામ વિષયોનું માસવાર આયોજન (Masvar Ayojan) મુકવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 8 ગુજરાતી વિષયમાં જે નવું અજમાયશી પાઠ્યપુસ્તક અમલમાં આવ્યું છે, તેના 20 એકમો મુજબનું આયોજન અહીં આપેલ છે. સાથે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયનો પણ સમાવેશ કરેલ છે. આ આયોજન Sarang Chaudhary (Exam Guru) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે."
📌 મહત્વની સૂચના: પ્રિન્ટ લેતી વખતે શ્રેષ્ઠ પરિણામ માટે 'Destination' માં 'Save as PDF' વિકલ્પ પસંદ કરી ફાઈલ સેવ કરી લેવી, ત્યારબાદ જ પ્રિન્ટ કાઢવી.

માસવાર શૈક્ષણિક આયોજન : ૨૦૨૫-૨૬

ધોરણ : ૮ (નવું અજમાયશી પુસ્તક)


માસ ગુજરાતી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી હિન્દી સંસ્કૃત
જૂન 1.આ તો ઈશ તણો..
2.સાઇકલ-સવારી..
3.ગઢની રઢ છોડો !
  • 1. સંમેય સંખ્યાઓ
  • 2. સુરેખ સમીકરણ
  • 1. પાક ઉત્પાદન
  • 1. યુરોપિયનો/અંગ્રેજી શાસન
  • 9. સંસાધન
  • 1. Q for Question
  • 2. L-M-B-B
  • 1. તેરી હૈ જમીન
  • 2. ઈદગાહ
  • 3. અંતરીક્ષ પરી
  • 1. ચિત્રપદાની 1,2
  • 2. આત્મશ્રદ્ધાયા:..
  • 3. પ્રહેલિકા:
જુલાઈ 4.અષાઢે
5.ખોટો જવાબ
6.બકોર પટેલનો..
  • 3. ચતુષ્કોણ
  • 4. માહિતી નિયમન
  • 5. વર્ગ અને વર્ગમૂળ
  • 2. સૂક્ષ્મજીવો
  • 3. કોલસો-પેટ્રોલિયમ
  • 2. બ્રિટિશ શાસન
  • 3. પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
  • 14. આપત્તિ વ્યવસ્થાપન
  • 4. અંગ્રેજ સમયનાં શહેરો
  • 3. What Were You Doing?
  • 3. (ચાલુ)
  • 4. ઉઠો ધરા કે..
  • 5. સવાલ બાલમન કે
  • 4. એહિ સુધીર:
  • 5. શિલાયા: પ્રવાસ:
  • 6. વિનોદપધ્યાની
ઓગસ્ટ 7.ભૈ માણસ છે !
8.ઘર
9.મજાનો ખજાનો
10.દુનિયા અમારી
  • 5. (ચાલુ)
  • 6. ઘન અને ઘનમૂળ
  • 7. રાશિઓની તુલના
  • 4. દહન અને જ્યોત
  • 5. વનસ્પતિ સંરક્ષણ
  • 6. પ્રાણીઓમાં પ્રજનન
  • 4. (ચાલુ)
  • 10. ખનીજ/ઊર્જા
  • 16. સંસદ અને કાયદો
  • 11. ખેતી
  • 4. Sun Tour
  • 6. ભરત
  • 7. સોચ અપની..
  • 8. મા કહે એક..
  • 6. (ચાલુ)
  • 7. સંખ્યા
  • 8. મમ દિનચર્યા
સપ્ટે.
  • પુનરાવર્તન
  • 7. રાશિ તુલના (ચાલુ)
  • 6. પ્રજનન (ચાલુ)
  • 11. ખેતી (ચાલુ)
  • પુનરાવર્તન
  • Revision
  • 8. (ચાલુ)
  • પુનરાવર્તન
  • 8. (ચાલુ)
  • પુનરાવર્તન 1, 2
✨ પ્રથમ સત્રાંત પરીક્ષા + દિવાળી વેકેશન ✨
નવે. 11.ઉત્તમે આપ્યા ઉત્તર
12.ચીલઝડપ
  • 8. બૈજિક પદાવલિઓ
  • 7. કિશોરાવસ્થા તરફ
  • 5. અંગ્રેજ સમયનું શિક્ષણ
  • Unit 1
    I will be that
  • 1. પત્ર એવં ડાયરી
  • 1. પુત્રી મમ ખલુ..
ડિસે. 13.ચોલ મજાની..
14.બાબુ વીજળી
  • 9. ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ
  • 8. બળ અને દબાણ
  • 6. સ્વાતંત્ર્ય ચળવળો
  • 12. ઉદ્યોગ
  • Unit 2
    You love English..
  • 2. કચ્છ કી સૈર
  • 3. મત બાંટો..
  • 2. ખેલમહોત્સવ:
  • 3. પ્રહેલિકા:
જાન્યુ. 15.પહેલવહેલો નિર્ણય
16.જાત્રા ફળી !
17.ચિત્ત તું શીદને..
  • 10. માપન
  • 11. ઘાત અને ઘાતાંક
  • 9. ઘર્ષણ
  • 10. ધ્વનિ
  • 6. (ચાલુ)
  • 13. માનવ સંસાધન
  • 17. ન્યાયતંત્ર
  • Unit 3
    Ah! Oh! Ouch!
  • 4. કર્મયોગી લાલ..
  • 5. દોહે
  • 6. તુફાનો કી ઓર
  • 4. પ્રેરણાદીપ:
  • 5. પ્રભાતવર્ણનમ
  • 6. રમણીયા નગરી
ફેબ્રુ. 18.માંડી અમારી વાત
19.સિલ્વર સ્ક્રીન
  • 12. સીધું/વ્યસ્ત પ્રમાણ
  • 13. અવયવીકરણ
  • 11. વિદ્યુતપ્રવાહ
  • 12. કુદરતી ઘટનાઓ
  • 7. આધુનિક ભારતમાં કલા
  • 8. સ્વતંત્રતા પછીનું ભારત
  • 18. સામાજિક ન્યાય
  • Unit 4
    Tell me why?
  • 7. હાર કી જીત
  • 7. સુભાષિતાની
  • પુનરાવર્તન
માર્ચ 20.વાવી ઉજાગરો
પુનરાવર્તન
  • 13. (ચાલુ)
  • પુનરાવર્તન
  • 13. પ્રકાશ
  • 14. (પુનરાવર્તન)
  • 19. સા.વિ. (પુન.)
  • Unit 5
    English Plus
  • 8. હસના મના હૈ
  • 9. ઉલઝન સુલઝન
  • 8. મમ પરિવાર (પુન.)
  • પુનરાવર્તન
એપ્રિલ 🏁 વાર્ષિક પરીક્ષા ૨૦૨૬ + પરિણામ

Post a Comment

0 Comments