Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Std 3 Masvar Ayojan 2025-26 | ધોરણ 3 માસવાર આયોજન (All Subjects)

"નમસ્કાર શિક્ષક મિત્રો, આ પોસ્ટમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 3 (Std 3) નું તમામ વિષયોનું માસવાર આયોજન (Masvar Ayojan) મુકવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી (કલશોર), ગણિત-ગમ્મત, આસપાસ (પર્યાવરણ), હિન્દી અને અંગ્રેજી વિષયનો સમાવેશ કરેલ છે. આ આયોજન Sarang Chaudhary (Exam Guru) દ્વારા GCERT ના અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે."
📌 મહત્વની સૂચના: પ્રિન્ટ લેતી વખતે શ્રેષ્ઠ પરિણામ માટે 'Destination' માં 'Save as PDF' વિકલ્પ પસંદ કરી ફાઈલ સેવ કરી લેવી, ત્યારબાદ જ પ્રિન્ટ કાઢવી.

માસવાર શૈક્ષણિક આયોજન : ૨૦૨૫-૨૬

ધોરણ : ૩ (ગુજરાતી માધ્યમ)


માસ ગુજરાતી (કલશોર) ગણિત-ગમ્મત પર્યાવરણ (આસપાસ) હિન્દી અંગ્રેજી
જૂન
  • પ્રવેશોત્સવ
  • બ્રિજ કોર્સ
  • પુનરાવર્તન
  • બ્રિજ કોર્સ
  • પુનરાવર્તન
  • બ્રિજ કોર્સ
  • પુનરાવર્તન
  • બ્રિજ કોર્સ
  • Bridge Course
જુલાઈ 1.વાંદરાને વાંચતા ન આવડે
2.પોટલાં ટપકે ટપ
  • 1. ક્યાંથી જોવું?
  • 2. સંખ્યાની ગમ્મત
  • 1. પૂનમે શું જોયું?
  • 2. વનપરી
  • 3. પાણી જ પાણી
  • 1. वर्णमाला
  • 2. शब्द परिचय
  • 1. Let's Learn
  • 2. Numbers (1-10)
ઓગસ્ટ 2.(ચાલુ)
3.હું પતંગિયું મારા પીલ્લુનું
  • 3. આપો અને લો
  • 4. લાંબું અને ટૂંકું
  • 5. આકાર અને ભાત
  • 4. છોટુંનું ઘર
  • 5. ઘર એક શાળા
  • 6. ખાધા વિના ન ચાલે
  • 3. स्वर-व्यंजन
  • 4. गिनती (1-10)
  • 3. Small/Capital
  • 4. Colors
સપ્ટે. 4.સસલાની પાછળ કૂતરું
5.કોરો કાચબો ભીનો ચાંદો
  • 6. આપ-લેની ગમ્મત
  • 7. સમય વહી જાય છે
  • 7. અનોખો સંવાદ
  • 8. ફરરર...
  • 9. આવ રે વરસાદ
  • 5. मेरा परिचय
  • 6. वाहन
  • 5. Fruits
  • 6. Vegetables
ઓક્ટો. 5.(ચાલુ)
પુનરાવર્તન - ૧
  • 7. (ચાલુ)
  • પુનરાવર્તન
  • 10. રસોડાની વાત
  • 11. આપણા વાહનો
  • પુનરાવર્તન
  • પુનરાવર્તન
  • Revision
✨ પ્રથમ સત્રાંત પરીક્ષા + દિવાળી વેકેશન ✨
નવે. 6.બતક અને અથવા પણ હંસ
  • 8. વધુ ભારે કોણ?
  • 12. આપણા કામ
  • 13. આપણી લાગણીઓની ભાગીદારી
  • 7. सगे-सम्बंधी
  • 7. Animals
ડિસે. 7.એક છલાંગે દરિયો કૂદો
  • 9. કેટલી વખત?
  • 14. આપણો ખોરાક
  • 15. માટીની મજા
  • 16. મારું ઘર
  • 8. प्राणी-पक्षी
  • 9. सप्ताह
  • 8. Birds
  • 9. Body Parts
જાન્યુ. 8.કીડી હતી કે હાથી હશે
  • 10. ભાતની રમત
  • 11. જગ અને મગ
  • 17. પત્રનો પ્રવાસ
  • 18. રમતાં રમતાં
  • 19. આપણા સાથી
  • 10. अच्छी आदतें
  • 11. गिनती (11-20)
  • 10. Vehicles
  • 11. Days
ફેબ્રુ. 9.રંગબેરંગી મસાલિયું
  • 12. આપણે ભાગ પાડી શકીશું?
  • 13. સ્માર્ટ ચાર્ટ
  • 20. કેટલા રે કેટલા?
  • 21. પાણી બચાવો
  • 22. ડાબું-જમણું
  • 12. बालगीत
  • 13. कहानी
  • 12. Action Words
  • 13. Shapes
માર્ચ 10.વડદાદા
પુનરાવર્તન
  • 14. રૂપિયા અને પૈસા
  • પુનરાવર્તન
  • 23. સુંદર કપડાં
  • 24. જીવનનું જાળું
  • પુનરાવર્તન
  • પુનરાવર્તન
  • Revision
એપ્રિલ 🏁 વાર્ષિક પરીક્ષા ૨૦૨૬ + પરિણામ

Post a Comment

0 Comments