Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2025-26: બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન શરૂ

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના

ખાલી પડેલ જગ્યાઓ ભરવા અંગેની મહત્વની જાહેરાત (૨૦૨૫-૨૬)

ખાસ નોંધ: જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગ બાકી રહી ગયું છે, તેમના માટે પોર્ટલ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.

🗓️ કાર્યક્રમની વિગત

પોર્ટલ શરૂ થવાની તારીખ ૦૧/૦૧/૨૦૨૬ (સવારે ૧૧:૦૦ કલાકથી)
અંતિમ તારીખ ૧૫/૦૧/૨૦૨૬
અધિકૃત વેબસાઈટ http://gssyguj.in

✅ કોણ પાત્ર છે?

  • ૧૨/૦૪/૨૦૨૫ ના રોજ લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ.
  • જેમનો સમાવેશ પ્રથમ કામચલાઉ મેરીટ યાદીમાં થયો હતો.
  • પરંતુ, જેમનું રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગ કરવાનું બાકી રહી ગયું છે.
  • જેમનો પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં સમાવેશ થયો નથી.

તમારું ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક

સૂચના: રજીસ્ટ્રેશન માટેના જરૂરી આધાર-પુરાવા વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે. વધુ વિગતો માટે સમયાંતરે વેબસાઈટ જોતા રહેવું.

નિયામક, કમિશનર શાળાઓની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા જાહેર હિતમાં પ્રસિદ્ધ.

Post a Comment

0 Comments