Std 6 English (Sem 2) - Unit 7
વાર્ષિક પરીક્ષા 2026: E6228 "Study the Table and Answer" (40 પ્રશ્નો)
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો! એપ્રિલ 2026 માં યોજાનારી ધોરણ 6 અંગ્રેજી વિષયની વાર્ષિક પરીક્ષા ની સઘન તૈયારી માટે અમે એક નવું અને અદભૂત ઇન્ટરેક્ટિવ મટીરીયલ લઈને આવ્યા છીએ. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ લેટેસ્ટ બ્લૂ પ્રિન્ટ (Blueprint 2025-26) મુજબ, પ્રશ્નપત્રના પ્રશ્ન-4 માં અધ્યયન નિષ્પત્તિ E6228 નો સમાવેશ કરાયો છે.
આ અધ્યયન નિષ્પત્તિનો હેતુ વિદ્યાર્થીઓની માહિતીનું વિશ્લેષણ કરવાની ક્ષમતા ચકાસવાનો છે. જેમાં 'Study the table and answer the questions' એટલે કે કોષ્ટક વાંચીને તેના આધારે ટૂંકા જવાબો (Short Answers) આપવાના હોય છે. આ પ્રશ્ન 5 ગુણનો પૂછાય છે. આ માટે અમે Unit 7 (Be a Champion) પાઠમાં આવતા 4 મુખ્ય કોષ્ટકો: ૧) અર્જુન એવોર્ડ વિજેતાઓ, ૨) ધોરણ 6 નું ટાઈમ ટેબલ, ૩) મેજર ધ્યાનચંદની વિગતો અને ૪) ક્રિકેટર રણજીતસિંહજી ની માહિતીને આવરી લીધી છે.
અહીં કુલ 40 પ્રશ્નો આપેલા છે. પહેલા કોષ્ટકનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો, પછી જાતે જવાબ વિચારો અને "Show Answer" બટન પર ક્લિક કરીને તમારો જવાબ અને ગુજરાતીમાં તેની સમજૂતી ચકાસો. આ ઇન્ટરેક્ટિવ રીતથી તમારી તૈયારી 100% પાકી થઈ જશે!
Table 1: List of Arjuna Award Recipients 2023
| Name of Sportsperson | Sport | Gender |
|---|---|---|
| Ojas Pravin Deotale | Archery | Male |
| Aditi Swami | Archery | Female |
| Murali Sreeshankar | Athletics | Male |
| Parul Chaudhary | Athletics | Female |
| Mohammad Hussamuddin | Boxing | Male |
| R Vaishali | Chess | Female |
| Mohammed Shami | Cricket | Male |
| Pawan Kumar | Kabaddi | Male |
| Ritu Negi | Kabaddi | Female |
| Nasreen Shaikh | Kho-Kho | Female |
Table 2: Timetable (Standard 6)
| Timing | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
|---|---|---|---|---|---|---|
| 11:00-11:20 | PRAYER ASSEMBLY | |||||
| 11:20-11:55 | Social Science | Social Science | Social Science | Hindi | Hindi | Hindi |
| 11:55-12:30 | Social Science | Social Science | Science | Hindi | Hindi | Library |
| 12:30-01:05 | Science | Science | Science | Maths | Maths | Maths |
| 01:05-01:45 | MID-DAY MEAL | |||||
| 01:45-02:20 | Science | Science | Science | Maths | Maths | Sarvangi Shikshan |
| 03:30-03:45 | SHORT BREAK | |||||
| 03:45-04:20 | Maths | Vedic Maths | Sarvangi Shikshan | Sanskrit | Gujarati | - |
Table 3: Major Dhyan Chand's Life Events
| Event | Year | Details |
|---|---|---|
| Birth | 1905 | Dhyan Chand was born. |
| Education | 1921 | Received basic education till the age of 16. |
| Profession | 1922 | Dhyan Chand joined the army. |
| Achievements | 1928, 1932, 1936 | Indian hockey team won the Olympic gold three times. |
| Retirement | 1948 | Retired from first class hockey. |
Table 4: Cricketer K. S. Ranjitsinhji
| Detail | Information |
|---|---|
| Full Name | K. S. Ranjitsinhji |
| Nick Name | Ranji |
| Birth | 10th September 1872 |
| Sports | Cricket |
| Main Role | Batsman |
| Batting Style | Right-handed |
| Top Score (First class) | 285 |
| Highest score (Test Match) | 175 |
અભિનંદન!
તમે અધ્યયન નિષ્પત્તિ E6228 (Table Comprehension) આધારિત 40 પ્રશ્નોનો સફળતાપૂર્વક અભ્યાસ કર્યો છે. પરીક્ષામાં કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ શોધવા હવે તમારા માટે એકદમ સરળ બની જશે!
તમારા અન્ય સહપાઠીઓને પણ આ ઉપયોગી ક્વિઝની લિંક શેર કરવાનું ભૂલશો નહિ.
0 Comments