ધોરણ 7 અંગ્રેજી | યુનિટ 2: Step by Step | બ્લૂ પ્રિન્ટ આધારિત પ્રશ્નક્રમાંક-6 માટે (EN703)
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષક મિત્રો,
Exam Guru બ્લોગ પર આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ બ્લૂ પ્રિન્ટ મુજબ, પરીક્ષામાં હવે વિષયવસ્તુની ઊંડી સમજ ચકાસતા પ્રશ્નો પર ભાર મૂકવામાં આવે છે. આજના આ ખાસ લેખમાં આપણે ધોરણ 7, સેમેસ્ટર 2 ના યુનિટ 2 - "Step by Step" ની મહત્વની પ્રવૃત્તિઓમાંથી પ્રશ્નો તૈયાર કર્યા છે.
આ પોસ્ટ અધ્યયન નિષ્પત્તિ EN703 (વિવિધ વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા સમજી શકે) ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. અહીં આપેલ 40 પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ વાક્ય સાચું છે કે ખોટું (True/False) તે નક્કી કરવાનું છે અને જો ખોટું હોય તો તેને સુધારીને ફરીથી લખવાનું છે. આ પ્રકારની પ્રેક્ટિસથી વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં સૂચનાઓ વાંચીને તેનો અર્થ કાઢતા શીખશે, જે તેમને વાર્ષિક પરીક્ષામાં ઉત્તમ પરિણામ અપાવવામાં મદદરૂપ થશે.
Interactive Quiz: True or False
Read the statements, choose the correct option, and check the corrections.
0 Comments