નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકગણ, 'Exam Guru' બ્લોગ પર આપનું સ્વાગત છે.
ગુજરાત બોર્ડની ધોરણ 8 ની નવીનતમ બ્લૂ પ્રિન્ટ મુજબ, પરીક્ષાના પ્રશ્ન ક્રમાંક 2 માં અધ્યયન નિષ્પત્તિ EN810 (માહિતી મેળવવા Who, Where, When, What, Why, How many/much પ્રશ્નો પૂછી જવાબ આપે છે) આધારિત "Short Answer" પ્રશ્નો પૂછવામાં આવે છે.
આ પોસ્ટમાં Unit-1 (I Will Be That) ના આધારે પેપર સેટર જે રીતે પ્રશ્નો કાઢી શકે તેવા 40 અગત્યના Wh- Questions ગુજરાતી સમજૂતી સાથે આપવામાં આવ્યા છે. જેથી વાર્ષિક પરીક્ષાની તૈયારી મજબૂત બની શકે.
0 Comments