Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

English Course: Word Families with Gujarati Meaning - Set 11

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે 'ine', 'old', 'unk', 'eam', 'ale' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા

 કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને

 તેનો ગુજરાતી અર્થ સમજો."

🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Long 'i'
'ine' words family
i + n + e = ine આઇન
d
f
l
m
n
p
v
sh
sp
ine આઇન
dine (જમવું)
fine (સારું/દંડ)
line (રેખા/લીટી)
mine (મારું/ખાણ)
nine (નવ)
pine (પાઈન વૃક્ષ)
vine (વેલો)
shine (ચમકવું)
spine (કરોડરજ્જુ)
Long 'o'
'old' words family
o + l + d = old ઓલ્ડ
b
c
f
g
h
m
s
t
sc
old ઓલ્ડ
bold (બહાદુર)
cold (ઠંડુ)
fold (વાળવું/ઘડી)
gold (સોનું)
hold (પકડવું)
mold (બીબું/ફૂગ)
sold (વેચ્યું)
told (કહ્યું)
scold (ઠપકો આપવો)
Short 'u'
'unk' words family
u + n + k = unk અંક
b
d
h
j
s
ch
fl
sk
tr
unk અંક
bunk (પલંગ)
dunk (ડૂબાડવું)
hunk (મોટો ટુકડો)
junk (ભંગાર)
sunk (ડૂબી ગયું)
chunk (જાડો ટુકડો)
flunk (નાપાસ થવું)
skunk (એક પ્રાણી)
trunk (થડ/સૂંઢ)
Vowel Team
'eam' words family
e + a + m = eam ઈમ
b
s
t
cr
dr
gl
st
str
scr
eam ઈમ
beam (કિરણ)
seam (સિલાઈ)
team (ટુકડી)
cream (મલાઈ)
dream (સ્વપ્ન)
gleam (ઝગમગાટ)
steam (વરાળ)
stream (ઝરણું)
scream (ચીસ પાડવી)
Long 'a'
'ale' words family
a + l + e = ale એલ
b
d
g
m
p
s
t
sc
wh
ale એલ
bale (ગાંસડી)
dale (ખીણ)
gale (વાવાઝોડું)
male (પુરુષ)
pale (ફિક્કું)
sale (વેચાણ)
tale (વાર્તા)
scale (માપપટ્ટી)
whale (વ્હેલ માછલી)

Post a Comment

0 Comments