"આજના ઇંગ્લિશ કોર્સના બીજા સેશનમાં આપણે 'ike', 'ang', 'eck', 'oy', 'eel' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને તેનો ગુજરાતી અર્થ સમજો."
🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Long 'i'
'ike' words family
i + k + e = ike
આઇક
b
d
h
l
m
p
sp
str
tr
ike
આઇક
bike
(સાયકલ)
dike
(પાળો/બંધ)
hike
(લાંબી ચાલ)
like
(ગમવું)
mike
(માઇક)
pike
(ભાલો)
spike
(લાંબો ખીલો)
strike
(હડતાલ/ફટકારવું)
trike
(ત્રણ પૈડાની સાયકલ)
Short 'a'
'ang' words family
a + n + g = ang
એંગ
b
f
g
h
p
r
s
t
tw
ang
એંગ
bang
(ધડાકો)
fang
(ઝેરી દાંત)
gang
(ટોળકી)
hang
(લટકાવવું)
pang
(અચાનક દુખાવો)
rang
(વગાડ્યું)
sang
(ગાયું)
tang
(તીવ્ર સ્વાદ)
twang
(રણકાર)
Short 'e'
'eck' words family
e + c + k = eck
એક
b
d
n
p
ch
sp
wr
fl
tr
eck
એક
beck
(ઇશારો)
deck
(વહાણનું તૂતક)
neck
(ગરદન)
peck
(ચાંચ મારવી)
check
(તપાસવું)
speck
(નાનો ડાઘ)
wreck
(ભંગાર/નાશ)
fleck
(ટપકું)
trek
(કઠિન યાત્રા)
Diphthong
'oy' words family
o + y = oy
ઓય
b
c
j
s
t
pl
tr
R
ah
oy
ઓય
boy
(છોકરો)
coy
(શરમાળ)
joy
(આનંદ)
soy
(સોયાબીન)
toy
(રમકડું)
ploy
(યુક્તિ/ચાલ)
troy
(ટ્રોય - નામ)
Roy
(રોય - નામ)
ahoy
(અહોય/સલામ)
Vowel Team
'eel' words family
e + e + l = eel
ઈલ
f
h
k
p
r
kn
st
wh
cr
eel
ઈલ
feel
(અનુભવવું)
heel
(એડી)
keel
(વહાણનું તળિયું)
peel
(છાલ ઉતારવી)
reel
(રીલ/ચકરડી)
kneel
(ઘૂંટણિયે પડવું)
steel
(પોલાદ/સ્ટીલ)
wheel
(પૈડું)
creel
(ટોપલી)
0 Comments