Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

English Course: Word Families with Gujarati Meaning - Set 19

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે 'at', 'ive','op', 'uff', 'ape' જેવા શબ્દ પરિવારો શીખીશું.નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અનેતેનો ગુજરાતી અર્થ સમજો."

🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'e'
'ell' words family
e + l + l = ell એલ
b
c
f
s
t
w
sm
sp
sh
ell એલ
bell (ઘંટ)
cell (કોષ/સેલ)
fell (પડ્યો)
sell (વેચવું)
tell (કહેવું)
well (કૂવો/સારું)
smell (સુગંધ/ગંધ)
spell (જોડણી)
shell (છીપલું)
Short 'i'
'in' words family
i + n = in ઇન
b
f
p
s
t
w
ch
sh
sp
in ઇન
bin (ડબ્બો)
fin (માછલીની પાંખ)
pin (ટાંકણી)
sin (પાપ)
tin (ડબ્બો/ટીન)
win (જીતવું)
chin (હડપચી)
shin (પગનો આગળનો ભાગ)
spin (ગોળ ફેરવવું)
Short 'o'
'ob' words family
o + b = ob ઑબ
c
j
m
r
s
b
sn
bl
gl
ob ઑબ
cob (મકાઈનો ડોડો)
job (નોકરી)
mob (ટોળું)
rob (લૂંટવું)
sob (ડૂસકાં ભરવા)
bob (માથું હલાવવું)
snob (ઘમંડી)
blob (ટીપું/લોંદો)
glob (ગોળો/લોચો)
Long 'i'
'ide' words family
i + d + e = ide આઇડ
h
r
s
w
t
br
gl
sl
pr
ide આઇડ
hide (સંતાડવું)
ride (સવારી કરવી)
side (બાજુ)
wide (પહોળું)
tide (ભરતી-ઓટ)
bride (કન્યા/વધુ)
glide (સરકવું)
slide (લપસવું)
pride (ગર્વ/અભિમાન)
Short 'u'
'un' words family
u + n = un અન
b
f
g
n
r
s
p
sp
st
un અન
bun (બન/પાવ)
fun (મજા/આનંદ)
gun (બંદૂક)
nun (સાધ્વી)
run (દોડવું)
sun (સૂર્ય)
pun (દ્વિઅર્થી શબ્દ)
spun (કાંતેલું/ફેરવેલું)
stun (દંગ કરી દેવું)

Post a Comment

0 Comments