Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

English Course: Word Families with Gujarati Meaning - Set 2

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે ag', 'ig', 'un', 'ake' અને 'ell'  જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને તેનો ગુજરાતી અર્થ સમજો."


🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'a'
'ag' words family
a + g = ag ऐ + ग = ऐग
b
r
t
w
fl
dr
sn
br
st
ag એગ
bag (થેલો)
rag (ચીંથરું)
tag (લેબલ)
wag (પૂંછડી હલાવવી)
flag (ઝંડો)
drag (ઘસડવું)
snag (અડચણ)
brag (બડાઈ મારવી)
stag (નર હરણ)
Short 'i'
'ig' words family
i + g = ig इ + ग = इग
b
d
f
p
r
w
tw
sw
pr
ig ઇગ
big (મોટું)
dig (ખોદવું)
fig (અંજીર)
pig (ભૂંડ)
rig (સાધનસામગ્રી)
wig (નકલી વાળ)
twig (નાની ડાળખી)
swig (મોટો ઘૂંટડો)
prig (દંભી માણસ)
Short 'u'
'un' words family
u + n = un अ + न = अन
b
f
g
n
r
s
sp
st
sh
un અન
bun (પાઉં)
fun (મજા)
gun (બંદૂક)
nun (સાધ્વી)
run (દોડવું)
sun (સૂર્ય)
spun (કાંતેલું)
stun (ચકિત કરવું)
shun (ટાળવું)
Long 'a'
'ake' words family
a + k + e = ake एक
b
c
f
l
m
t
w
sn
fl
ake એક
bake (શેકવું)
cake (કેક)
fake (નકલી)
lake (તળાવ)
make (બનાવવું)
take (લેવું)
wake (જાગવું)
snake (સાપ)
flake (પોપડી)
Short 'e'
'ell' words family
e + l + l = ell एल
b
c
f
s
t
w
y
sh
sp
ell એલ
bell (ઘંટ)
cell (કોષ/જેલ)
fell (પડ્યો)
sell (વેચવું)
tell (કહેવું)
well (કૂવો/સારું)
yell (બૂમ પાડવી)
shell (છીપલું/કવચ)
spell (જોડણી કરવી)

Post a Comment

0 Comments