Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

English Course: Word Families with Gujarati Meaning - Set 21

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે 'ot', 'ice', 'ank', 'ump', 'ay'જેવા શબ્દ પરિવારો શીખીશું.નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અનેતેનો ગુજરાતી અર્થ સમજો."

🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'o'
'ot' words family
o + t = ot ઑટ
c
d
h
l
n
p
r
g
sp
ot ઑટ
cot (ખાટલો)
dot (ટપકું)
hot (ગરમ)
lot (ઘણું)
not (નહીં)
pot (માટલું/વાસણ)
rot (સડવું)
got (મળ્યું)
spot (જગ્યા/ડાઘ)
Long 'i'
'ice' words family
i + c + e = ice આઇસ
d
m
n
r
v
pr
sl
sp
tw
ice આઇસ
dice (પાસો)
mice (ઉંદરો)
nice (સરસ)
rice (ચોખા)
vice (ખરાબ ટેવ)
price (કિંમત)
slice (કાપલી/ચીરી)
spice (મસાલો)
twice (બે વાર)
Short 'a'
'ank' words family
a + n + k = ank ઍન્ક
b
t
r
s
bl
cr
dr
pl
fl
ank ઍન્ક
bank (બેંક/કિનારો)
tank (ટાંકી)
rank (ક્રમ/હોદ્દો)
sank (ડૂબી ગયું)
blank (ખાલી)
crank (હેન્ડલ/તરંગી)
drank (પીધું)
plank (પાટિયું)
flank (પડખું)
Short 'u'
'ump' words family
u + m + p = ump અમ્પ
b
d
j
l
p
pl
sl
st
cl
ump અમ્પ
bump (ટેકરો/અથડાવું)
dump (કચરો નાખવો)
jump (કૂદકો મારવો)
lump (ગાંઠ)
pump (પંપ)
plump (ભરાવદાર)
slump (ઘટાડો)
stump (ઝાડનું થૂંઠું)
clump (ઝુંડ)
Long 'a'
'ay' words family
a + y = ay
b
d
h
l
m
p
s
pl
tr
ay
bay (અખાત)
day (દિવસ)
hay (સૂકું ઘાસ)
lay (મૂકવું)
may (શક્યતા/મે મહિનો)
pay (ચૂકવવું)
say (કહેવું)
play (રમવું)
tray (થાળી/ટ્રે)

Post a Comment

0 Comments