NMMS MAT: સંખ્યા શ્રેણી (Number Series) નો કોડ તોડવાની જાદુઈ રીત
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો,
NMMS પરીક્ષાના MAT (Mental Ability Test) વિભાગમાં વિદ્યાર્થીઓને સૌથી વધુ મૂંઝવતો કોઈ ટોપિક હોય તો તે છે 'સંખ્યા શ્રેણી' (Number Series). ઘણીવાર વિદ્યાર્થીઓ લોજીક વિચારવામાં ઘણો સમય બગાડે છે.
આ વિડિયોમાં તમે શું શીખશો?
- સંખ્યા શ્રેણીના કોડ (Logic) ઝડપથી કેવી રીતે ઓળખવા?
- ખૂટતી સંખ્યા શોધવાની શોર્ટકટ રીત.
- પરીક્ષામાં સમય બચાવવાની ટિપ્સ.
- ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ખાસ સમજૂતી.
👇 નીચે આપેલ વિડિયો જુઓ અને સંખ્યા શ્રેણીના માસ્ટર બનો 👇
જો તમને આ વિડિયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો.
ઓલ ધ બેસ્ટ!
0 Comments