ધોરણ 8 સામાજિક વિજ્ઞાન
પ્રકરણ 5: અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં આપણા ગામડાઓમાં શિક્ષણ કેવી રીતે અપાતું હતું? આજની શાળાઓ અને તે સમયની પાઠશાળાઓમાં શું ફરક હતો?
આ પ્રકરણમાં આપણે જોઈશું કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતના શિક્ષણ અને સમાજ વ્યવસ્થામાં કેવા મોટા બદલાવ આવ્યા. મેકોલેની શિક્ષણ પદ્ધતિ, રાજા રામમોહન રાયના પ્રયાસો અને ગાંધીજીના શિક્ષણ વિચારો વિશેની રસપ્રદ માહિતી આ વિડિયોમાં આવરી લેવામાં આવી છે.
🎥 આ વિડિયોમાં આપણે શું શીખીશું?
- પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા કેવી હતી?
- ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત અને તેની અસરો.
- સ્ત્રી શિક્ષણ અને સામાજિક સુધારણામાં મહાનુભાવોનો ફાળો.
- ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ વિશેના વિચારો.
- પાઠના સ્વાધ્યાયની સમજૂતી.
👇 સંપૂર્ણ પાઠ સમજવા માટે નીચેનો વિડિયો જુઓ 👇
આ વિડિયો તમને શાળાની પરીક્ષા અને પ્રોજેક્ટ વર્કમાં ખૂબ ઉપયોગી થશે. જો તમને ગમે તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો.
Exam Guru - Education Blog

0 Comments