Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

CET પાવર રિવિઝન કાર્ડ્સ | રમતા-રમતા યાદ રાખો મહત્વના પ્રશ્નો

⚡ CET પાવર રિવિઝન કાર્ડ્સ

કાર્ડ પર ક્લિક કરો અને જવાબ જુઓ! (Click to Flip)

🔤
Parents
ગુજરાતી અર્થ શું થાય?
માતા-પિતા
(Mother & Father)
📐
ચોરસની પરિમિતિ
સૂત્ર યાદ કરો...
4 × લંબાઈ
(ચારેય બાજુનો સરવાળો)
📖
સૂર્ય (સમાનાર્થી)
બે સમાનાર્થી શબ્દો વિચારો
રવિ, ભાનુ
દિનકર, આદિત્ય પણ કહેવાય
🏛️
રાણીની વાવ
ક્યાં આવેલી છે?
પાટણ
(વર્લ્ડ હેરિટેજ સાઈટ)
100 ÷ 4
કેટલા થાય?
25
(ચોથો ભાગ)
🔄
Go (ભૂતકાળ)
Past tense form?
Went
(ગયો હતો)

© Exam Guru - Daily Revision Cards

Post a Comment

0 Comments