Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Std 4 Masvar Ayojan 2025-26 | ધોરણ 4 માસવાર આયોજન (All Subjects)

"નમસ્કાર શિક્ષક મિત્રો, આ પોસ્ટમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 4 (Std 4) નું તમામ વિષયોનું માસવાર આયોજન (Masvar Ayojan) મુકવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી (કુહૂ), ગણિત-ગમ્મત, આસપાસ (પર્યાવરણ), હિન્દી અને અંગ્રેજી વિષયનો સમાવેશ કરેલ છે. આ આયોજન Sarang Chaudhary (Exam Guru) દ્વારા GCERT ના અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે."
📌 મહત્વની સૂચના: પ્રિન્ટ લેતી વખતે શ્રેષ્ઠ પરિણામ માટે 'Destination' માં 'Save as PDF' વિકલ્પ પસંદ કરી ફાઈલ સેવ કરી લેવી, ત્યારબાદ જ પ્રિન્ટ કાઢવી.

માસવાર શૈક્ષણિક આયોજન : ૨૦૨૫-૨૬

ધોરણ : ૪ (ગુજરાતી માધ્યમ)


માસ ગુજરાતી ગણિત પર્યાવરણ હિન્દી અંગ્રેજી
જૂન
  • પ્રવેશોત્સવ
  • બ્રિજ કોર્સ
  • બ્રિજ કોર્સ
  • બ્રિજ કોર્સ
  • બ્રિજ કોર્સ
  • Bridge Course
જુલાઈ
  • 1. ખિસ્સામાં પહેલવાન?
  • 2. તેને તે ઊગશે?
  • 1. ઈંટોની ઇમારત
  • 2. લાંબુ અને ટૂંકું
  • 1. રોજ નિશાળે જઈએ
  • 2. કાન થી કાન
  • 3. નંદુ સાથે એક દિવસ
  • 1. नई राह
  • 2. बढ़ते कदम
  • Unit 1: Get Up...
ઓગસ્ટ
  • 2. તેને તે ઊગશે? (ચાલુ)
  • 3. શંખલાની બહેન છીપલી
  • 3. ભોપાલનો પ્રવાસ
  • 4. ટીક-ટીક-ટીક
  • 5. અનીતા અને મધમાખી
  • 6. રિયાની મુસાફરી
  • 2. बढ़ते कदम (પૂર્ણ)
  • Unit 2: Things...
સપ્ટે.
  • 4. સિંહ ઘૂઘવે બકરો...
  • 5. પવન ખીજાય..
  • 6. ભંગાર વેચનાર
  • 7. જગ અને મગ
  • 9. બદલાતાં કુટુંબો
  • 10. કબડ્ડી
  • 3. गिनती
  • 4. अपने बारे में
  • Unit 3: My Family
ઓક્ટો.
  • પુનરાવર્તન - ૧
  • પુનરાવર્તન
  • 12. બદલાતો સમય
  • પુનરાવર્તન
  • પુનરાવર્તન
  • Revision
✨ પ્રથમ સત્રાંત પરીક્ષા + દિવાળી વેકેશન ✨
નવે.
  • 6. ભાઈબંધ મારો બોલ્યો..
  • 8. ગાડું અને પૈડાં
  • 14. રાજુનું ખેતર
  • સત્ર 2 શરૂ
  • Unit 5
ડિસે.
  • 7. ખોટો જાદુ ખોટો બાવો?
  • 9. અડધું અને પા
  • 16. કામનો મહિનો
  • એકમ 6
  • Unit 6
જાન્યુ.
  • 8. ટામેટાની દડી
  • 10. પેટર્નની રમત
  • 18. ગામ-ગામનાં પાણી
  • એકમ 7
  • Unit 7
ફેબ્રુ.
  • 9. કમળજળ...
  • 12. કેટલું ભારે?
  • 21. જગત મારા ઘરમાં
  • એકમ 8
  • Unit 8
માર્ચ
  • 10. રંગેસંગે કામ કરો
  • 14. સ્માર્ટ ચાર્ટ
  • 24. મસાલેદાર કોયડા
  • પુનરાવર્તન
  • Revision
એપ્રિલ 🏁 વાર્ષિક પરીક્ષા ૨૦૨૬ + પરિણામ

Post a Comment

0 Comments