Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Std 5 Masvar Ayojan 2025-26 | ધોરણ 5 માસવાર આયોજન (All Subjects)

"નમસ્કાર શિક્ષક મિત્રો, આ પોસ્ટમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 5 (Std 5) નું તમામ વિષયોનું માસવાર આયોજન (Masvar Ayojan) આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી (કેકારવ), ગણિત-ગમ્મત, આસપાસ (પર્યાવરણ), હિન્દી અને અંગ્રેજી વિષયનો સમાવેશ કરેલ છે. આ આયોજન Sarang Chaudhary (Exam Guru) દ્વારા GCERT ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે."
📌 મહત્વની સૂચના: પ્રિન્ટ લેતી વખતે શ્રેષ્ઠ પરિણામ માટે 'Destination' માં 'Save as PDF' વિકલ્પ પસંદ કરી ફાઈલ સેવ કરી લેવી, ત્યારબાદ જ પ્રિન્ટ કાઢવી.

માસવાર શૈક્ષણિક આયોજન : ૨૦૨૫-૨૬

ધોરણ : ૫ (ગુજરાતી માધ્યમ)


માસ ગુજરાતી ગણિત પર્યાવરણ હિન્દી અંગ્રેજી
જૂન
  • બ્રિજ કોર્સ
  • પુનરાવર્તન
  • બ્રિજ કોર્સ
  • પુનરાવર્તન
  • બ્રિજ કોર્સ
  • પુનરાવર્તન
  • બ્રિજ કોર્સ
  • Bridge Course
જુલાઈ
  • 1. મજા તો માળિયામાં..
  • 2. બે વરસાદ ને પાંચ..
  • 1. રાષ્ટ્રીય ફળ - કેરી
  • 2. આકાર અને ખૂણા
  • 1. મજાની ઇન્દ્રિયો
  • 2. સાપ અને મદારી
  • 3. સ્વાદથી પાચન સુધી
  • 1. यातायात
  • 2. गिनती
  • 3. नन्हा मुन्ना राही हूँ
  • LS: 1-2-3, 4-5-6
  • Unit 1: What is in this unit?
ઓગસ્ટ
  • 2. બે વરસાદ... (ચાલુ)
  • 3. અગનપંખ
  • 3. કેટલા ચોરસ?
  • 4. ભાગ અને પૂર્ણ
  • 5. તે સરખું દેખાય છે?
  • 4. કેરીઓ બારેમાસ
  • 5. બીજ, બીજ, બીજ
  • 6. જળ એ જ જીવન
  • 4. सोच अपनी-अपनी
  • 5. चिड़ियाघर की सैर
  • પુનરાવર્તન-૧
  • LS: 7-8-9
  • Unit 2: Umbrellas are colourful
સપ્ટે.
  • 4. મારા અનંતની આભલે
  • 5. કોરો કાચબો ભીનો ચાંદો
  • 5. તે સરખું દેખાય છે?
  • 6. તું મારો ગુણક...
  • 7. તમે પેટર્ન જોઈ શકો છો?
  • 7. પાણી સાથેના પ્રયોગો
  • 8. મચ્છર : રોગો અને સારવાર
  • 9. ચઢીએ ઊંચા ચઢાણ
  • 10. દીવાલોની કહાણી
  • 6. हँसी का पिटारा
  • 7. खाना-खजाना
  • 8. भरत-मिलाप
  • LS: 10-11-12
  • Unit 3: Travel Time
ઓક્ટો.
  • 5. કોરો કાચબો... (પૂર્ણ)
  • પુનરાવર્તન
  • 7. પેટર્ન (પૂર્ણ)
  • પુનરાવર્તન
  • 11. સુનિતા અવકાશમાં
  • 12. જો આ ખૂટી જાય તો...
  • 8. भरत-मिलाप (पूर्ण)
  • પુનરાવર્તન-૨
  • Revision Sem-1
✨ પ્રથમ સત્રાંત પરીક્ષા + દિવાળી વેકેશન ✨
નવે.
  • 6. ભાઈબંધ મારો બોલ્યો કુહૂ
  • 8. નકશા આલેખન
  • 13. આશ્રયસ્થાન - ઊંચાઈ પર
  • 14. જ્યારે ધરતી ધ્રૂજી ઊઠી
  • 9. कैसा शोर
  • LS: 13-14-15
  • Unit 4: I'm learning English
ડિસે.
  • 7. ઢેબરાનો ન્યાય
  • 9. ખોખાં અને રેખાચિત્ર
  • 15. ઠંડુ કે ગરમ?
  • 16. સ્વચ્છતા - આપણું કામ
  • 17. દીવાલ ઓળંગી લીધી
  • 10. सीखो
  • 11. सच्चा बालक
  • Unit 5: Helping Hands
જાન્યુ.
  • 8. ચરણ સ્પર્શ
  • 10. દસમો અને સોમો ભાગ
  • 11. ક્ષેત્રફળ અને પરિમિતિ
  • 17. દીવાલ... (ચાલુ)
  • 18. હવે અમે ક્યાં જઈએ?
  • 19. બીજ કહે છે...
  • 12. दुमदुमा गाँव के बच्चे
  • 13. स्वच्छता
  • પુનરાવર્તન-૩
  • Unit 6: I studied helping hands
ફેબ્રુ.
  • 9. કદર
  • 12. સ્માર્ટ ચાર્ટ
  • 13. ગુણાકાર/ભાગાકાર રીતો
  • 19. બીજ કહે છે... (ચાલુ)
  • 20. જંગલો કોના?
  • 21. જેમ પિતા, તેવી દીકરી
  • 14. हम भारत की शान है
  • 15. खरगोश और हाथी
  • Activity / Revision
માર્ચ
  • 10. ભૂલની સજા
  • સઘન પુનરાવર્તન
  • 14. કેટલું મોટું? કેટલું ભારે?
  • પુનરાવર્તન
  • 21. જેમ પિતા... (ચાલુ)
  • 22. ફરી ઉપડ્યા
  • 23. (પુનરાવર્તન)
  • 16. पहेलियाँ
  • પુનરાવર્તન-૪
  • Annual Revision
એપ્રિલ 🏁 વાર્ષિક પરીક્ષા ૨૦૨૬ + પરિણામ

Post a Comment

0 Comments