Unit - 8 : I am Capable (સંપૂર્ણ સોલ્યુશન)
My Will (મારી ઈચ્છાશક્તિ)
• A body different, a soul so bright : શરીર ભલે અલગ હોય, પણ આત્મા તેજસ્વી છે.
• A unique perspective, a shining light : એક અનોખો દ્રષ્ટિકોણ અને ચમકતો પ્રકાશ છે.
• Don't let limitations, define their way : મર્યાદાઓને તેમનો રસ્તો નક્કી કરવા ન દો.
• For abilities shine, with a loud say : કારણ કે તેમની ક્ષમતાઓ જોરદાર રીતે ચમકે છે.
• With wheels or walkers, they take their stand : વ્હીલચેર કે વોકરની મદદથી તેઓ મક્કમ રહે છે.
• Their strength and courage, inspire the land : તેમની શક્તિ અને હિંમત આખી ધરતીને પ્રેરણા આપે છે.
• Their voices whisper, or loudly proclaim : તેમનો અવાજ ધીમો હોય કે મોટો.
• "I am capable, I am not tamed" : "હું સક્ષમ છું, હું હારી જઉં તેવો નથી".
Rhyming Words (કવિતામાંથી શોધીને લખેલા):
૧. bright - light
૨. way - say
૩. stand - land
વીણા અને શાલુ સારા મિત્રો છે. તેમની શાળામાં આવતા મહિને સ્પોર્ટ્સ રેલી છે. તેઓ તેમાં ભાગ લેવા માટે ખૂબ ઉત્સાહિત છે. વીણા બેડમિન્ટનની સારી ખેલાડી છે જ્યારે શાલુ દોડવામાં (racing) કુશળ છે. શાલુ થોડી ઉદાસ છે કારણ કે તેને પગમાં ઈજા થઈ છે. તેને દોડમાં ભાગ લેવા વિશે ખાતરી નથી.
Veena: Why are you upset? (તું કેમ ઉદાસ છે?)
Shalu: I want to participate in the sports rally. But I am not sure if I will be able to do it. Look at my leg. (મારે સ્પોર્ટ્સ રેલીમાં ભાગ લેવો છે પણ મને ખાતરી નથી કે હું તે કરી શકીશ. મારો પગ જો.)
Veena: Have you not heard the name of Arunima Sinha, the famous mountaineer? (શું તેં પ્રખ્યાત પર્વતારોહક અરુણિમા સિંહાનું નામ નથી સાંભળ્યું?)
Shalu: Who is she? (તે કોણ છે?)
Veena: She was a national level volleyball player who climbed the world's highest peaks in spite of her disability (તે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી જેણે વિકલાંગતા છતાં વિશ્વના સર્વોચ્ચ શિખરો સર કર્યા).
૧. Who was injured? ➡️ b. Shalu
૨. Who became a famous mountaineer? ➡️ c. Arunima Sinha
૩. What can make us successful? ➡️ a. courage and confidence
૪. If you get less marks in the exam, what will you do? ➡️ c. I will work hard
રિતિકા શક્તિનગર નામના ગામમાં રહેતી ૧૧ વર્ષની દયાળુ છોકરી છે જે દરેકને મદદ કરે છે. તે સવારમાં વૃદ્ધ મહિલાઓને કૂવામાંથી પાણી ભરવામાં અને ઘરકામમાં મદદ કરે છે.
પ્રશ્નોના જવાબ:
૧. How can you say that Ritika is a good girl? ➡️ Because she cares and helps everyone around her.
૨. Do you help the needy people? ➡️ Yes, I do.
૩. How can you help your classmate? ➡️ I can share my notebooks with him/her.
૪. Write two good things about your friend. ➡️ He is honest and very helpful.
૫. Do you help your mother with housework? ➡️ Yes, I help her in cleaning and carrying groceries.
સમજૂતી: સ્ટીફન હોકિંગ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા. ૨૧ વર્ષની ઉંમરે તેમને એક દુર્લભ રોગ થયો. તેમને વ્હીલચેર અને વાત કરવા માટે મશીનનો ઉપયોગ કરવો પડતો હતો, છતાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયા.
પ્રશ્નોના જવાબ:
૧. Describe Stephen's childhood. ➡️ He loved playing with model trains, built toy airplanes and boats.
૨. At what age was Stephen diagnosed? ➡️ After his twenty-first birthday.
૩. Name the toys you make yourself. ➡️ I make paper boats and clay models.
૪. What do you discuss with your friends? ➡️ We discuss about studies, games and universe.
૫. Do you know any 'Divyang' person? ➡️ Yes, my neighbor is blind but he plays flute beautifully.
૬. Find similar words from the text: 1. Popular ➡️ Famous | 2. False ➡️ Wrong.
૧. What is the poster about? ➡️ It is about BT Paralympic World Cup.
૨. Which games will be there? ➡️ Para Archery, Para Athletics, Para Badminton, Blind Football, etc.
૩. Paralympic winners' names: ➡️ Deepa Malik, Devendra Jhajharia, Mariyappan Thangavelu, Bhavina Patel, Sumit Antil.
૪. Would you like to add other games? ➡️ Yes, Para Chess and Para Powerlifting.
૫. Sentences about a player: ➡️ Deepa Malik is the first Indian woman to win a Paralympic medal. She won silver in shot put.
• Title for Ritika's story: Ritika, the Girl that Cares.
• Title for Stephen Hawking's passage: The Inspiring Genius.
૧. Types of Musical Instruments
૨. String Instruments
૩. Wind Instruments
૪. Percussion Instruments
| Questions | Options | Answers |
|---|---|---|
| Is Radha typing an e-mail? | No | No, she is not. |
| Is Neha preparing food? | Yes | Yes, she is. |
| Is Muskan buying vegetables? | No | No, she is not. |
| Is Ali driving a red car? | Yes | Yes, he is. |
૧. Is he sitting on a sofa? ➡️ Yes, he is sitting on a sofa.
૨. Is she reading a book? ➡️ Yes, she is reading a book.
૩. Are the passengers travelling by a train? ➡️ No, they are travelling by a bus.
૪. Is she a nurse? ➡️ No, she is a teacher.
૫. Are they doing exercise? ➡️ No, they are working on laptops.
• Who will come? ➡️ Riya's family and her friends.
• Where will they set up? ➡️ In the living room.
• When will the party start? ➡️ At 4 pm.
• How many balloons? ➡️ Twenty-five balloons.
૧. Who is cutting vegetables for curry?
૨. How many fingers do you have?
૩. Where is your school bag?
૪. When do you go to school?
૫. What are you going to read tomorrow?
૧. What is the occupation of Mr. Imran? ➡️ He is a pilot.
૨. Where is Julie going? ➡️ She is going to school.
૩. When does Sheetal take dinner? ➡️ She takes dinner at 8:00.
૪. How many cars are there? ➡️ There are four cars.
૧. hug | ૨. cook | ૩. read | ૪. read | ૫. ride
૧. nurse, party, dentist, farmer
૨. cook, prepare, take, table
૩. mother, father, rabbit, child
૪. small, large, tall, man
૫. carpet, dishwasher, lamp, ZOO
• living room | • bath room | • arm chair | • bed room | • cup board | • ward robe
• down stairs | • dish cloth | • wash basin | • washing machine | • table cloth | • up stairs
૧. How many children are there? ➡️ There are seven children.
૨. What are they doing? ➡️ They are playing in the garden.
૩. Who is riding a bicycle? ➡️ Ravi is riding a bicycle.
૪. What are Sonal and Pinky doing? ➡️ They are skipping.
૫. Is Ravi flying a kite? ➡️ No, he is not.
--- Unit 8 સંપૂર્ણ લેશન અહીં પૂર્ણ થાય છે ---
એકમ 8: I am Capable 🏆
આ ક્વિઝ રમતા પહેલા નીચેનો વિડિયો પૂરો જુઓ. વિડિયો જોશો તો જ તમે પાઠના મહત્વના મુદ્દાઓ સમજી શકશો. વિડિયો શરૂ થયા પછી જ ક્વિઝ રજીસ્ટ્રેશન ફોર્મ દેખાશે.
વિડિયો શરૂ કરવા પ્લે બટન પર ક્લિક કરો...
🎓 ક્વિઝ રિઝલ્ટ કાર્ડ
વિદ્યાર્થી:
| L.O. Code | સ્કોર (%) | સ્થિતિ |
|---|

0 Comments