Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Dhoran 7 English Unit 4 Related Words MCQ | Blueprint question 1 (EN716)

Exam Guru: ધોરણ 7 અંગ્રેજી Unit-4 MCQ પ્રશ્ન બેંક

વિષય: અંગ્રેજી (Sem-2) | એકમ: 4. Yes, no, yes, no, yes, no

નમસ્કાર શિક્ષક મિત્રો, 'Exam Guru' બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત છે. આ લેખમાં અમે ધોરણ 7 અંગ્રેજીના યુનિટ 4 માંથી અધ્યયન નિષ્પત્તિ EN716 આધારિત 40 અગત્યના MCQ પ્રશ્નો તૈયાર કર્યા છે. આ પ્રશ્નો 2026 ની નવી બ્લૂ પ્રિન્ટ મુજબ "Related Words" (શબ્દ સંબંધો) પર આધારિત છે. જે વિદ્યાર્થીઓને શબ્દભંડોળ અને તર્કશક્તિ વિકસાવવામાં મદદરૂપ થશે.

નમૂનો (Logic): Army : Border (વ્યવસાય : કાર્યસ્થળ) :: Infantry : Foot (વ્યવસાય : કાર્યપદ્ધતિ)

Post a Comment

0 Comments