નમસ્કાર મિત્રો, 'Exam Guru' બ્લોગ પર તમારું સ્વાગત છે. આજના આર્ટિકલમાં આપણે અધ્યયન નિષ્પત્તિ EN708 મુજબના પ્રશ્નો જોઈશું. આ નિષ્પત્તિનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થી વાક્ય વાંચીને તેમાં રહેલા અતાર્કિક (Illogical) શબ્દોને ઓળખે અને તેને દૂર કરી તાર્કિક રીતે સાચું વાક્ય બનાવે.
પરીક્ષા લક્ષી તૈયારી: અહીં યુનિટ 3 "Today comes Everyday" માંથી એવા 40 પ્રશ્નો તૈયાર કર્યા છે જેમાં એક શબ્દ ખોટો છે. વિદ્યાર્થીએ વિકલ્પોમાંથી સાચું અને તાર્કિક વાક્ય પસંદ કરવાનું રહેશે.
0 Comments