Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Std 7 English Sem 2: Wh- Questions MCQ Quiz | વાર્ષિક પરીક્ષા બ્લૂ પ્રિન્ટ પ્રશ્ન 4 (EN714)

ધોરણ 7 અંગ્રેજી | Unit 5: Me too! | Special Question Bank

બ્લૂ પ્રિન્ટ પ્રશ્ન ક્રમાંક 4 (EN714) - 40 પ્રશ્નોનો સંગ્રહ

નમસ્કાર મિત્રો, 'Exam Guru' બ્લોગ પર આપનું સ્વાગત છે. પરીક્ષામાં અધ્યયન નિષ્પત્તિ EN714 (માહિતી મેળવવા Wh- પ્રશ્નોનો ઉપયોગ) ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ પોસ્ટમાં અમે ધોરણ 7 અંગ્રેજી યુનિટ 5 "Me too!" માંથી બ્લૂ પ્રિન્ટ આધારિત કુલ 40 પ્રશ્નો તૈયાર કર્યા છે.

વિદ્યાર્થીઓ Who, What, Where, When અને How many જેવા પ્રશ્નવાચક શબ્દોનો ઉપયોગ કરી માહિતી મેળવતા શીખે તે હેતુથી આ ક્વિઝ તૈયાર કરવામાં આવી છે.
Que. 1 Fill in the blanks with the correct ‘Wh-’ word.
Que. 2 Choose the correct question for the given statement.
Que. 3 Select the correct "Wh-" word based on the answer.
Que. 4 Match the Question with the Correct Answer.
Questions (Wh-)Answers
Que. 5 Choose the correct answer from brackets.

Post a Comment

0 Comments