"આજના ઇંગ્લિશ કોર્સના બીજા સેશનમાં આપણે 'ame', 'est', 'ight', 'oat', 'uck' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને તેનો ગુજરાતી અર્થ સમજો."
🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Long 'a'
'ame' words family
a + m + e = ame
एम
c
f
g
l
n
s
t
bl
fl
ame
એમ
came
(આવ્યો)
fame
(કીર્તિ/નામના)
game
(રમત)
lame
(લંગડું)
name
(નામ)
same
(સરખું)
tame
(પાળેલું)
blame
(દોષ આપવો)
flame
(જ્યોત)
Short 'e'
'est' words family
e + s + t = est
एस्ट
b
n
p
r
t
v
w
ch
qu
est
એસ્ટ
best
(શ્રેષ્ઠ)
nest
(માળો)
pest
(ઉપદ્રવી જીવ)
rest
(આરામ)
test
(પરીક્ષા)
vest
(બંડી/ગંજી)
west
(પશ્ચિમ)
chest
(છાતી/પેટી)
quest
(શોધ)
Long 'i'
'ight' words family
i + g + h + t = ight
आइट
f
l
m
n
r
s
t
br
fl
ight
આઇટ
fight
(લડાઈ)
light
(પ્રકાશ/હળવું)
might
(તાકાત/કદાચ)
night
(રાત)
right
(સાચું/જમણું)
sight
(દૃષ્ટિ/નજારો)
tight
(તંગ/ચુસ્ત)
bright
(તેજસ્વી)
flight
(ઉડાન)
Long 'o'
'oat' words family
o + a + t = oat
ओट
b
c
g
m
fl
gl
thr
bl
st
oat
ઓટ
boat
(હોડી)
coat
(કોટ)
goat
(બકરી)
moat
(ખાઈ)
float
(તરવું)
gloat
(આનંદ લેવો)
throat
(ગળું)
bloat
(ફૂલવું/આફરો)
stoat
(એક પ્રાણી)
Short 'u'
'uck' words family
u + c + k = uck
अक
b
d
l
m
p
s
t
cl
st
uck
અક
buck
(નર હરણ)
duck
(બતક)
luck
(નસીબ)
muck
(ગંદકી/કાદવ)
puck
(રમવાની ડિસ્ક)
suck
(ચૂસવું)
tuck
(સંકેલવું/ખોસવું)
cluck
(મરઘીનો અવાજ)
stuck
(ફસાયેલું)
0 Comments