"આજના ઇંગ્લિશ કોર્સના બીજા સેશનમાં આપણે 'aw', 'out', 'ash', 'orn', 'ink' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને તેનો ગુજરાતી અર્થ સમજો."
🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Vowel Team
'aw' words family
a + w = aw ઑ
j
l
p
r
s
cl
dr
fl
str
aw
ઑ
jaw
(જડબું)
law
(કાયદો)
paw
(પંજો)
raw
(કાચું)
saw
(કરવત/જોયું)
claw
(નહોર)
draw
(દોરવું/ખેંચવું)
flaw
(ખામી)
straw
(સ્ટ્રો/સળી)
Diphthong
'out' words family
o + u + t = out
आउट
b
p
r
sc
sh
sn
sp
st
tr
out
આઉટ
bout
(મુકાબલો)
pout
(હોઠ ફુલાવવા)
rout
(હરાવવું)
scout
(શોધખોળ કરનાર)
shout
(બૂમ પાડવી)
snout
(પ્રાણીનું નાક)
spout
(નાળચું)
stout
(મજબૂત)
trout
(માછલીની જાત)
Short 'a'
'ash' words family
a + s + h = ash
ऐश
b
c
d
g
m
r
cl
fl
sm
ash
એશ
bash
(જોરથી મારવું)
cash
(રોકડ)
dash
(દોડવું/લીટી)
gash
(ઊંડો ઘા)
mash
(છૂંદવું)
rash
(ફોલ્લી/ઉતાવળું)
clash
(અથડામણ)
flash
(ઝબકારો)
smash
(તોડી નાખવું)
R-controlled 'o'
'orn' words family
o + r + n = orn
ऑर्न
b
c
h
m
t
w
ac
sc
th
orn
ઓર્ન
born
(જન્મેલું)
corn
(મકાઈ)
horn
(શિંગડું/ભૂંગળું)
morn
(સવાર)
torn
(ફાટેલું)
worn
(પહેરેલું/ઘસાયેલું)
acorn
(ઓક વૃક્ષનું ફળ)
scorn
(તિરસ્કાર)
thorn
(કાંટો)
Short 'i'
'ink' words family
i + n + k = ink
इंक
l
p
s
w
bl
cl
dr
st
th
ink
ઇન્ક
link
(કડી/જોડવું)
pink
(ગુલાબી)
sink
(ડૂબવું/કુંડી)
wink
(આંખ મારવી)
blink
(પલકારો મારવો)
clink
(રણકાર)
drink
(પીવું/પીણું)
stink
(દુર્ગંધ)
think
(વિચારવું)
0 Comments