Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

English Course: Word Families with Gujarati Meaning - Set 7

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે 'ing', 'ong', 'all', 'ear', 'ail'  જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને તેનો ગુજરાતી અર્થ સમજો."

🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'i'
'ing' words family
i + n + g = ing इंग
k
r
s
w
br
fl
sl
st
sw
ing ઇંગ
king (રાજા)
ring (વીંટી/વગાડવું)
sing (ગાવું)
wing (પાંખ)
bring (લાવવું)
fling (ફેંકવું)
sling (ગોફણ)
sting (ડંખ મારવો)
swing (હિંચકો)
Short 'o'
'ong' words family
o + n + g = ong ऑन्ग
g
l
p
s
t
str
thr
pr
wr
ong ઓંગ
gong (મોટો ઘંટ)
long (લાંબુ)
pong (દુર્ગંધ)
song (ગીત)
tong (ચીપિયો)
strong (મજબૂત)
throng (મોટું ટોળું)
prong (કાંટો/દાંતો)
wrong (ખોટું)
Broad 'a'
'all' words family
a + l + l = all ऑल
b
c
f
h
m
t
w
sm
st
all ઓલ
ball (દડો)
call (બોલાવવું/કોલ)
fall (પડવું)
hall (મોટો ઓરડો)
mall (શોપિંગ સેન્ટર)
tall (ઊંચું)
wall (દીવાલ)
small (નાનું)
stall (દુકાન/અટકવું)
R-controlled Vowel
'ear' words family
e + a + r = ear इअर
d
f
g
h
n
r
t
cl
sp
ear ઇઅર
dear (વહાલું)
fear (ડર/ભય)
gear (ગિયર)
hear (સાંભળવું)
near (નજીક)
rear (પાછળનો ભાગ)
tear (આંસુ/ફાડવું)
clear (સ્પષ્ટ/સાફ)
spear (ભાલો)
Long 'a'
'ail' words family
a + i + l = ail एल
b
f
h
j
m
n
p
r
s
ail એઇલ
bail (જામીન)
fail (નિષ્ફળ જવું)
hail (કરા પડવા)
jail (જેલ/કેદખાનું)
mail (ટપાલ/મેઇલ)
nail (નખ/ખીલી)
pail (ડોલ/ડબલું)
rail (પાટો/રેલવે)
sail (સઢવાળી હોડી)

Post a Comment

0 Comments