Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

English Course: Word Families with Gujarati Meaning - Set 8

"આજના  ઇંગ્લિશ કોર્સના બીજા  સેશનમાં આપણે 'ap', 'et', 'it', 'ew', 'oke' જેવા શબ્દ પરિવારો શીખીશું. નીચે આપેલા કોઈપણ સ્પેલિંગ પર ક્લિક કરો, તેનો સાચો ઉચ્ચાર સાંભળો અને તેનો ગુજરાતી અર્થ સમજો."


🔊 અંગ્રેજી ઉચ્ચાર સાંભળવા માટે કોઈપણ શબ્દ પર ક્લિક કરો
Short 'a'
'ap' words family
a + p = ap ऐप
c
g
l
m
n
r
s
t
fl
ap એપ
cap (ટોપી)
gap (જગ્યા)
lap (ખોળો)
map (નકશો)
nap (ઝોકું ખાવું)
rap (ટકોરો)
sap (રસ)
tap (નળ)
flap (ફફડાવવું)
Short 'e'
'et' words family
e + t = et एट
b
g
j
l
m
n
p
s
w
et એટ
bet (શરત)
get (મેળવવું)
jet (વિમાન)
let (કરવા દેવું)
met (મળ્યા)
net (જાળી)
pet (પાલતું)
set (ગોઠવવું)
wet (ભીનું)
Short 'i'
'it' words family
i + t = it इट
b
f
h
k
l
p
s
qu
kn
it ઇટ
bit (થોડું)
fit (યોગ્ય/તંદુરસ્ત)
hit (મારવું)
kit (સાધનો)
lit (પ્રકાશિત)
pit (ખાડો)
sit (બેસવું)
quit (છોડી દેવું)
knit (ગૂંથવું)
Vowel Team
'ew' words family
e + w = ew यू
d
f
n
bl
br
ch
cr
dr
fl
ew યૂ/ઊ
dew (ઝાકળ)
few (થોડું)
new (નવું)
blew (ફૂંક મારી)
brew (ઉકાળવું)
chew (ચાવવું)
crew (ખલાસીઓ)
drew (દોર્યું)
flew (ઊડ્યા)
Long 'o'
'oke' words family
o + k + e = oke ओक
j
p
w
br
ch
sm
sp
str
aw
oke ઓક
joke (રમુજ)
poke (આંગળી ઘોંચવી)
woke (જાગ્યા)
broke (તોડ્યું)
choke (ગળું રુંધાવું)
smoke (ધુમાડો)
spoke (બોલ્યા/આરો)
stroke (આંચકો/પંપાળવું)
awoke (જાગી ગયા)

Post a Comment

0 Comments