Std 6 English (Sem 2) - Unit 9 Letter Writing
વાર્ષિક પરીક્ષા 2026: E6312 "Complete the Letters"
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક ભાઈઓ! આગામી એપ્રિલ 2026 માં યોજાનારી ધોરણ 6 અંગ્રેજી વિષયની વાર્ષિક પરીક્ષા માં પૂરા માર્ક્સ મેળવવા માટે લેખન વિભાગ (Writing Skill) ની તૈયારી ખૂબ જ જરૂરી છે. ગુજરાત શિક્ષણ બોર્ડની નવી બ્લૂ પ્રિન્ટ (Blueprint 2025-26) ના પ્રશ્ન ક્રમાંક 8 માં અધ્યયન નિષ્પત્તિ E6312 આપવામાં આવી છે.
આ પ્રશ્ન 5 ગુણનો હશે, જેમાં પત્રના ભાગો કે અરજીના માળખાને લગતી ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પત્ર કેવી રીતે લખાય (Sender's Address, Date, Salutation, Body, Closing) તે એકદમ સરળતાથી સમજાય જાય તે માટે અમે Unit 9 (Techno-Tour) ના આધારે 4 અલગ-અલગ પત્રો અને અરજીઓ તૈયાર કરી છે. દરેક પત્રમાં 10 ખાલી જગ્યાઓ છે, આમ કુલ 40 પ્રશ્નોનું સેટિંગ કરવામાં આવ્યું છે.
કેવી રીતે ટેસ્ટ આપશો? દરેક પત્રની ઉપર તમને 10 વિકલ્પો (Options) આપેલા છે. પત્ર વાંચતા જાવ અને ખાલી જગ્યા પર ક્લિક કરી ડ્રોપડાઉન (Dropdown) માંથી સાચો વિકલ્પ પસંદ કરો. પૂરો પત્ર ભરાઈ જાય એટલે "Check Answers" બટન પર ક્લિક કરો. તમને તમારા 10 માંથી કેટલા માર્ક્સ આવ્યા તે તરત જ જોવા મળશે!
શાનદાર કામ!
તમે પત્ર અને અરજીલેખનના 40 પ્રશ્નો (4 પત્રો) ની પ્રેક્ટિસ પૂરી કરી છે. આ રીતે ખાલી જગ્યા પૂરવાથી તમને પત્રનું ફોર્મેટ (Address, Salutation, Body, Closing) કાયમ માટે યાદ રહી જશે.
પરીક્ષામાં લેખન વિભાગના 5 માંથી 5 પૂરા માર્ક્સ મેળવવા માટે આ પોસ્ટ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. Best of Luck!
0 Comments