🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! Exam No Guru ના આ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે આપત્તિ વ્યવસ્થાપન, ટ્રાફિક નિયમો અને સલામતી, તેમજ જનજાતિઓ અંગેના અતિમહત્વના MCQ પ્રશ્નોની ઇન્ટરેક્ટિવ ક્વિઝ રજૂ કરી રહ્યા છીએ.
આ તમામ પ્રશ્નો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને NMMS પરીક્ષાના નવા સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે.
👇 નીચે આપેલા પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇
📚 સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝
🌪️ વિભાગ 1: આપત્તિ વ્યવસ્થાપન
1. ભૂકંપ માટે નીચેનામાંથી કયું કારણ વધુ જવાબદાર છે?
2. તમે વર્ગખંડમાં બેઠા છો અને અચાનક ભૂકંપ આવે તો તમે શું કરશો?
3. વાવાઝોડાની અસર ભારતમાં કયા કિનારે વધુ અનુભવાય છે?
4. વાવાઝોડા દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ?
5. જો ત્સુનામી આવવાની સૂચના મળે તો લોકોએ શું ન કરવું જોઈએ?
6. પૂરના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
7. દુકાળની આપત્તિ જીવસૃષ્ટિની કઈ આવશ્યકતા સાથે જોડાયેલ છે?
8. આપત્તિ વ્યવસ્થાપનમાં 'મોકડ્રિલ' એ કયા તબક્કાનો ભાગ છે ?
9. કોઈ પણ આપત્તિ સમયે સ્થળાંતર કરવાનું થાય તો નીચેનામાંથી કઈ સામગ્રી સાથે લઈ જવી જરૂરી નથી?
10. વાવાઝોડા સમયે જો તમે વર્ગખંડમાં બેઠાં છો તો તમે શું કરશો?
11. તમે શાળાએ જઈ રહ્યા છો, અને અચાનક તમારી નજર સામે અકસ્માત થાય છે, તો તે સમયે તમે તાત્કાલિક મદદ માટે કયો નંબર ડાયલ કરશો?
12. શાળામાં મોકડ્રીલ શા માટે કરવામાં આવે છે?
13. બે મિત્રો આગાહી કરી શકાય તેવી આપત્તિ વિશેની ચર્ચા કરી રહ્યા છે. તો તેઓ કઈ આપત્તિની વાત કરે છે?
14. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી અને માનવસર્જિત બન્ને હોઈ શકે?
15. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?
🚦 વિભાગ 2: ટ્રાફિક અને સલામતી
1. તમે તમારા પિતાજી સાથે મોટર સાયકલમાં જઈ રહ્યા છો તો સલામતી માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરશો?
2. તમે તમારા પિતાજી સાથે કારમાં મુસાફરી કરી રહ્યા છો. અકસ્માત થાય છે અને તમને માથામાં ઇજા થાય છે તો આ માટે સંભવિત કારણ શું હોય શકે?
3. નીચેનામાંથી કયા વિદ્યાર્થીએ સલામતીના નિયમનું ઉલ્લંઘન કર્યું હશે?
4. નીચેનામાંથી કયો આકાર સાવધાની દર્શક સંકેત સૂચવે છે?
5. આ ટ્રાફિક સંકેત કઈ જગ્યાએ જોવા નહીં મળે?
6. શાળાના મધ્યાહન ભોજનના રસોડામાં આગ લાગે છે. પરંતુ ફાયર સેફટીની ભરેલી બોટલનો ઉપયોગ કરી શકતા નથી. તે માટે જવાબદાર કારણ કયુ નથી?
7. ટ્રાફિક સંકેત વખતે નીચેનામાંથી કયા આકારનો ઉપયોગ થતો નથી?
8. વિધાન 1: તમે સીટ બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવો છો.
વિધાન 2: અકસ્માત થતા તમારું માથું અથડાય છે.
વિધાન 2: અકસ્માત થતા તમારું માથું અથડાય છે.
9. નીચેનામાંથી ખરું વિધાન શોધો.
10. આ ચિત્ર સાથે કયો ટ્રાફિક સંકેત સુસંગત છે?
11. તમે રસ્તામાં જઈ રહ્યા છો ત્યારે એક વાહનમાં + (રેડ ક્રોસ) નિશાની દર્શાવેલી છે તો તે કયું વાહન હશે?
12. તમે સ્કૂટર ચલાવતી વખતે મોબાઇલમાં વાત કરી રહ્યા છો અને પાછળ રહેલા ટ્રકનો હોર્ન તમને સંભળાતો નથી, જેથી અકસ્માત સર્જાય છે. આ સમયે તમે કયા નિયમનું પાલન કરેલું નહીં હોય?
13. તમારી પાર્ક કરેલી કાર આર.ટી.ઓ દ્વારા ઉપાડીને લઈ જવાય છે. તો તમે નીચેનામાંથી કયા ટ્રાફિક સંકેતનું પાલન નહીં કર્યું હોય ?
14. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે.
⛺ વિભાગ 3: જનજાતિઓ અને વિચરતી જાતિઓ
1. તમે હિમાલયના પશ્ચિમ વિસ્તારમાં પ્રવાસે ગયા છો તો તમને ત્યાં કઈ જનજાતિની વસ્તી જોવા મળશે?
2. બુરંજી નામની ઐતિહાસિક કૃતિ પહેલા કઈ ભાષામાં લખાઈ હતી?
3. ગોંડ જનજાતિ વિશે કઈ વિગત સુસંગત છે?
4. નીચે આપેલ જોડમાં કઈ જોડ સાચી છે?
5. પાઈક શબ્દ સાથે કયું વાક્ય બંધ બેસતું આવે છે?
6. ગઢકટંગાના ગોંડ જનજાતિની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે?
7. ચેર જનજાતિ સાથે કયા મુઘલ શાસકોનો સંગ્રામ થયો હતો?
8. અહોમ જનજાતિ સાથે કયું વિધાન યોગ્ય નથી?
9. નીચે આપેલ જોડમાંથી કઈ જોડ યોગ્ય નથી?
11. વિચરતી અને વિમુક્ત જાતિઓમાં વણજારા માટે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત છે?
- (1) તેઓ વેપારી પોઠોને લાવવા-લઈ જવાનું કામ કરતા હતા.
- (2) અલાઉદ્દીન ખલજી અને જહાંગીર વેપાર માટે તેમનો ઉપયોગ કર્યો હતો.
- (3) મધ્ય એશિયાથી ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી-જતી હતી.
- (4) તેઓ ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા હતા.
12. નટ જાતિના લોકો માટે કઈ વિગત સાચી છે?
0 Comments