🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ! Exam No Guru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે જનજાતિઓ, વિચરતી જાતિઓ, જાતિગત ભિન્નતા અને મહિલા સશક્તિકરણ ને લગતા અતિમહત્વના પ્રશ્નોની શાનદાર ક્વિઝ લઈને આવ્યા છીએ.
ગોખણપટ્ટીવાળા પ્રશ્નોને બદલે મેં ખાલી જગ્યાઓ, મને ઓળખો અને ખરા-ખોટા પ્રકારના પ્રશ્નોને MCQ (બહુવિકલ્પી) ફોર્મેટમાં ગોઠવ્યા છે, જે તમારી પરીક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવશે.
👇 નીચે આપેલા પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇
📚 સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝
⛺ વિભાગ 1: જનજાતિઓ અને વિચરતી જાતિઓ
1. ગઢકટંગા રાજ્યના લોકોએ ................. ના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું.
2. અહોમ જનજાતિના લોકો દ્વારા રચિત ઐતિહાસિક કૃતિ ................ હતી.
3. પ્રત્યેક જનજાતિના સભ્યો ............... પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા.
4. અકબરના સેનાપતિ ................... એ ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો.
5. અહોમ રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને ................ નું દાન આપવામાં આવતું હતું.
6. વણજારાઓનો પોઠનો સમૂહ .............. તરીકે ઓળખાતો.
7. ભારત અને વિશ્વની કડી સમાન ........... જાતિના લોકો હતા.
8. વિચરતી વિમુક્ત જાતિઓમાં ............. સૌથી અગત્યના હતા.
9. વિચરતી વિમુક્ત જાતિઓનું જીવન મોટેભાગે વન સંસાધન અને ......... આધારિત હતું.
10. મને ઓળખો: ખોખર જાતિના કમાલખાંને મેં મનસબદાર બનાવ્યા હતા.
11. મને ઓળખો: હું સંગ્રામશાહની પદવી ધારણ કરનાર ગોંડ રાજા છું.
12. મને ઓળખો: અમે ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ શરૂ કરી હતી.
13. મને ઓળખો: રસ્તાઓ પર અમે દોરડા પર કરતબ બતાવીએ છીએ.
14. મને ઓળખો: યુદ્ધ દરમિયાન મુઘલ સેના માટે અનાજ અમે લાવતા હતા.
15. મને ઓળખો: અમે સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલ જનજાતિ છીએ.
⚖️ વિભાગ 2: જાતિગત ભિન્નતા અને સમાનતા
16. 'દીકરીને વધુ ભણાવવાથી તેના લગ્ન થતાં નથી.' - આ વિધાન...
17. 'બાળલગ્ન ન કરવા જોઈએ.' - આ વિધાન...
18. 'દીકરીને સંરક્ષણની તાલીમ આપવી જોઈએ.' - આ વિધાન...
19. 'આપણા દેશમાં દીકરા-દીકરીનું જન્મનું પ્રમાણ સમાન છે.' - આ વિધાન...
20. 'દીકરીઓને ભણવાનું ગમતું નથી તેથી તે ઉચ્ચ અભ્યાસ કરતી નથી.' - આ વિધાન...
21. 'દરેક ક્ષેત્રમાં હવે સ્ત્રીઓ આગળ પડતી જોવા મળે છે.' - આ વિધાન...
22. 'હાલમાં ગર્ભ પરીક્ષણ કરાવવું એ ગુનો બને છે.' - આ વિધાન...
23. 'છેલ્લી વસ્તી ગણતરી 2021 માં કરવામાં આવી હતી.' - આ વિધાન...
24. 'સાયના નહેવાલ કુસ્તીની ખેલાડી છે.' - આ વિધાન...
👩💼 વિભાગ 3: મહિલા સશક્તિકરણ (પ્રથમ મહિલાઓ)
25. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા?
26. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે?
27. સરિતા ગાયકવાડે રમતની શરૂઆત ક્યાંથી કરી હતી?
28. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા?
29. ભારતમાં સામાન્ય રીતે વસતિ ગણતરી દર કેટલા વર્ષે થાય છે?
30. મને ઓળખો: હુ પ્રથમ મહિલા IPS અધિકારી છું.
31. મને ઓળખો: હુ અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા છું.
32. મને ઓળખો: હુ ભારતની પ્રથમ મહિલા વિદેશમંત્રી છું.
0 Comments