🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS માટે અગત્યની પ્રશ્નબેંક
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલીઓ અને શિક્ષકગણ! Exam No Guru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા લેવાતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા અને NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે સામાજિક વિજ્ઞાનનો પાયો મજબૂત હોવો ખૂબ જ જરૂરી છે.
અહીં અમે ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 1 (ભારતમાં યુરોપીયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના) અને પ્રકરણ 2 (ભારતમાં બ્રિટીશ શાસન) ની સંપૂર્ણ ઇન્ટરેક્ટિવ પ્રશ્નબેંક રજૂ કરી છે. ગોખણપટ્ટી છોડો અને સમજીને તૈયારી કરો!
આ ક્વિઝ શા માટે ખાસ છે?- ઇન્ટરેક્ટિવ અનુભવ: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ સચોટ સમજૂતી સ્ક્રીન પર દેખાશે.
- વિષયવસ્તુની ઊંડાણપૂર્વક સમજ: દરેક પ્રશ્નના જવાબ સાથે આપેલ સમજૂતી તમને કાયમ યાદ રહેશે.
- સ્કોરિંગ વધારવાની તક: પરીક્ષામાં 100% સફળતા માટે આ પદ્ધતિના પ્રશ્નો શ્રેષ્ઠ માધ્યમ છે.
👇 નીચે આપેલા પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇
📚 ધોરણ 8 - સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝
⛺ પ્રકરણ-1: ભારતમાં યુરોપીયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના
1. ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાને આગમન સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે?
2. કોન્સ્ટેન્ટિનોપલ કયા બે દેશો વચ્ચેના વેપારના માધ્યમનો મુખ્ય મથક હતું?
3. યુરોપિયન પ્રજાને ભારતની કઈ વસ્તુની ખૂબ જ જરૂરિયાત હતી?
4. યુરોપની પ્રજા માંસ સાચવવા ભારતની કઈ વસ્તુ નો ઉપયોગ કરતા?
5. યુરોપિયન પ્રજા એ આવવા બીજો કયો નવીનમાર્ગ શોધ્યો?
6. ભારતના દરિયા કિનારે આવેલા યુરોપિયન પ્રજા ના સંસ્થાનોને અરબસાગર થી બંગાળની ખાડી તરફ ગોઠવતા કયો ક્રમ સાચો છે.
7. યુરોપિયન પ્રજા અને તેના ગવર્નરની કઈ જોડે ખોટી છે?
8. નીચેનામાંથી કોનો સમાવેશ પોર્ટુગીઝ અધિકારી મા થતો નથી?
9. અંગ્રેજોએ ઉભી કરેલ ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે?
10. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેના યુદ્ધ કયા નામે ઓળખાય છે?
11. પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો.
12. ડચ લોકોએ ભારતમાં સ્થાપેલા વેપારી સંસ્થાનો માં કોનો સમાવેશ થતો નથી?
13. પ્લાસીના યુદ્ધ પછી આવેલા પરિણામમાં કયા પરિણામ નો સમાવેશ થતો નથી.
14. અંગ્રેજોની સામે વિરતાથી લડીને વીરગતિ પામનાર શાસક....….
15. નીચેનામાંથી કોનો સમાવેશ અંગ્રેજ ગવર્નર જનરલ માં થતો નથી?
16. ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા ધારાથી કરવામાં આવી હતી?
💡 Exam No Guru ખાસ ભલામણ 💡
સ્પર્ધાત્મક પરીક્ષાઓની શ્રેષ્ઠ તૈયારી માટે આજે જ જોડાઓ!
ફ્રી મોક ટેસ્ટ અને PDF મટિરિયલ્સ ઉપલબ્ધ!
અમારા બ્લોગના નિયમિત વાંચનથી NMMS અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓમાં સફળતાની ખાતરી.
⛺ એકમ- 2: ભારતમાં બ્રિટીશ શાસન
17. (1) ઈ.સ.1793માં ભારતમાં દાખલ કરવામાં આવેલ કાયમી જમાબંધીમાં કયું કારણ સુસંગત નથી
18. (2) થોમસ મુનરો કઈ જમીન પધ્ધતીના પ્રરણેતા હતા.?
19. (3) અંગ્રેજોની કઈ જમીન મહેસૂલ પધ્ધતિમાં જમીન ખેડનારને જમીનના માલિક બનાવવામાં આવ્યા હતા.?
20. (4) ભારતીય ગળી માટે કયું કારણ સુસંગત નથી.?
21. (5) ભારતમાં રૂ ઉત્પાદન કરતા પ્રદેશોમાં કોનો સમાવેશ થતો નથી?
22. (6) ભારતમાં રહેલા આદિવાસી સમૂહો કયા વ્યવસાય સાથે જોડાયેલા ન હતા?.
23. (7) ખોંડ જનજાતિના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા?
24. (8) એક વખત પાક ઉગાડ્યા પછી બીજી જગ્યાએ ફરીથી ખેતી કરવાની ખેતીની રીત
25. (9) “રૈયતવારી પધ્ધતિ” ખેડૂતો માટે લાભદાયક ન હતી તેના માટેના કારણોમાં કયું કારણ સાચું નથી ?
26. (10) અંગ્રેજો ભારતમાં ગળીના પાકનું ઉત્પાદન વધારવા માંગતા હતા કારણ કે
27. (11) વૃક્ષો અને ઘાસ ને બાળી તેની રાખથી જમીન કયા તત્વને કારણે ફળદ્રુપ થતી હતી.
28. (12) અંગ્રેજોએ અમલ કરેલ જમીન મહેસુલની કઈ જોડ ખોટી છે?
29. (13) અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી વિદ્રોહોને સમયરેખામાં ગોઠવતાં કયો ક્રમ સાચો ?
30. (14) બિરસા મુંડાના નેતૃત્વમાં થયેલ ‘ઉલગુલાન' આંદોલનનો અર્થ.......
0 Comments