Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ ભાગ-2 | જ્ઞાનસાધના & NMMS પરીક્ષા

🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક (ભાગ-2)

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ! Exam No Guru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. અગાઉના લેખમાં આપણે પ્રકરણ 1 અને 2 ની પ્રેક્ટિસ કરી. આજે આપણે પ્રકરણ 3 (ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ) અને પ્રકરણ 4 (અંગ્રેજ સમયના શહેરો અને ઉદ્યોગો) ના કુલ 38 અતિમહત્વના પ્રશ્નો જોઈશું.

આ પ્રશ્નો ખાસ કરીને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચિત્ર આધારિત અને તાર્કિક પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ શા માટે ખાસ છે?
  • ચિત્ર આધારિત પ્રશ્નો: પરીક્ષામાં પૂછાતા આકૃતિ અને ફોટા વાળા પ્રશ્નોની સ્પેશિયલ પ્રેક્ટિસ.
  • ઇન્ટરેક્ટિવ અનુભવ: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ સચોટ સમજૂતી સ્ક્રીન પર દેખાશે.
👇 નીચે આપેલા 38 પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇

📚 ધોરણ 8 - સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝

⛺ એકમ- 3: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
1. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બાબતે કયું વિધાન અસત્ય છે?
2. ઇ.સ. 1857નો સ્વતંત્રતા સંગ્રામ થવામાં ક્યું કારણ જવાબદાર ન હતું?
3. એન્ફિલ્ડ રાઈફલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
4. નીચે પૈકી કઈ જોડે ખોટી છે?
5. મંગલ પાંડે સંદર્ભે કયું વિધાન અસત્ય છે?
6. એન્ફિલ્ડ રાઈફલનો ઉપયોગ કરવા બાબતે શા માટે સૈનિકો વિરોધ કરતા હતા?
  • 1. તે રાઇફલ ચલાવવામાં ખૂબ જ અઘરી લાગતી હોવાથી
  • 2. આ રાઇફલમાં કારતૂસ ચડાવવી અઘરુ કાર્ય હોવાથી
  • 3. આ કારતૂસની કેપમા ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોવાથી
  • 4. આ રાઇફલ ઉચકવામાં ખૂબ જ ભારે હોવાથી
7. લખનૌ : બેગમ હજરત્ મહલ :: જોધા માણેક : ?
8. ઈસવીસન 1857ના સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજો ના શાસનમાં મુખ્ય શું પરિવર્તન આવ્યું?
9. ઈ.સ્. 1857ના સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાના કારણો પૈકી કયું એક કારણ અયોગ્ય છે?
10. ઇ.સ્. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ બાબતે કયું વિધાન અયોગ્ય છે?
11. નીચેના જોડકા બાબતે અયોગ્ય જોડ્ કઈ છે?
12. ઇ.સ્. 1857ના સંગ્રામમાં ક્યાં રાજકીય કારણોનો સમાવેશ થતો નથી.
13. 1857 સંગ્રામમાં સૈનિકોએ કરેલા હુમલાને સમયગાળામાં ક્રમશઃ ગોઠણ થી કઈ જોડ સાચી છે.?
14. ભારતીય સૈનિકો અંગ્રેજો સામે ક્યાં લશ્કરી કારણોને લીધે રોષે ભરાયા હતા.
15. નીચે આપેલ સંગ્રામઃના મુખ્ય નેતાઓની કઈ જોડ યોગ્ય નથી.

💡 Exam No Guru ખાસ ભલામણ 💡

તમારી તૈયારીને આપો નવી દિશા!

દરરોજ નવા ક્વિઝ અને મટિરિયલ્સ માટે જોડાયેલા રહો!

જ્ઞાન સાધના અને NMMS પરીક્ષાના મેરિટમાં આવવા માટે પાઠ્યપુસ્તકનું ઝીણવટભર્યું વાંચન ખૂબ જ જરૂરી છે.

⛺ એકમ- 4: અંગ્રેજ સમયના શહેરો, ગૃહઉદ્યોગ અને ઉદ્યોગો
16. (1) નીચેનામાંથી કઈ પ્રજાએ એના સો વર્ષ ના શાસનકાળમાં વિકાસશીલ ભારતને ગૃહઉદ્યોગો હુન્નર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યમાં કંગાળ બનાવી દીધું હતું?
17. (2) જેણે ભારતને ઇંગ્લેન્ડ ના ઉદ્યોગ માટે કાચામાલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું તે છે.............
18. (3) અંગ્રેજ શાસનમાં વેપાર, ઉદ્યોગ, વહીવટ જેવી જરૂરિયાત પ્રમાણે નીચે પૈકી કયા શહેરોનો વિકાસ થયો ન હતો ?
19. (4) વર્તમાન મુંબઈ ચારેબાજુ પાણીથી ઘેરાયેલ હતું તો તે પહેલા નીચેના પૈકી શું હતું?
20. (5) સુરત વિષે નીચે પૈકી કઈ બાબત સુસંગત નથી?
21. (6) ભારતના પૂર્વ કિનારે અંગ્રેજોએ સ્થાપેલ કોઠીઓને ઉત્તર થી દક્ષિણના ક્રમમાં ગોઠવો.
  • a. વિશાખાપટ્ટમ
  • b. કલકત્તા
  • c. મછલીપટ્ટમ
  • d. ચેન્નાઈ
22. (7) ઈ.સ. 1698માં અંગ્રેજોને નીચેના પૈકી કયા ગામોની જમીનદારી મળી હતી?
23. (8) જો તમારે ફોર્ટવિલિયમ વસાહત જોવી છે તો તમારે કયા શહેરની મુલાકાત લેવી પડે?
24. (9) નવીન રાજધાની દિલ્લીના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સુસંગત નથી ?
25. (10) આપેલ ચિત્ર કઈ ઈમારતનું છે અને તેની મુલાકાત લેવી હોય તો તમારે કયા શહેરની મુલાકાત લેવી પડે?
ઐતિહાસિક ઈમારત
26. (11) નવી દિલ્લીની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી?
  • 1. એડવર્ડ લૂટિયન્સ
  • 2. લીકાર્બુઝિએ
  • 3. હર્બટબેકર
  • 4. જ્યોર્જગિલ્બર્ટ
27. (12) નવી દિલ્લીમાં આવેલી યાદગાર ઈમારતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
28. (13) અંગ્રેજોએ ભારતમાં આવ્યા તે પહેલા નીચેના પૈકી કયા ઉદ્યોગોનો વિકાસ મોટા પાયે થયો હતો?
  • 1. રંગકામ
  • 2. છાપકામ
  • 3. પીજણકામ
  • 4. કાચકામ
29. (14) વણકરો દ્વારા તૈયાર કરાતા કાપડની બાબતમાં નીચેનામાથી કયું વિધાન સુસંગત નથી?
30. (15) આપેલ ચિત્ર કોનું છે અને તેમણે સૌપ્રથમ કઈ મીલ શરૂ કરી હતી ?
ઉદ્યોગપતિનું ચિત્ર
31. (16) 19મી સદીમાં કાપડની મીલો જે સ્થળોએ શરૂ થઈ હતી તે સ્થળોને ઉત્તર થી દક્ષિણના ક્રમમા ગોઠવો.
  • 1. અમદાવાદ
  • 2. નાગપુર
  • 3. સોલાપુર
  • 4. ચેન્નાઈ
32. (17) અંગ્રેજ શાસન દરમ્યાનનું ભાતીગળ, મનમોહક, ભાતવાળી સાડીઓની કિનારીવાળા જટિલ વણાટકામ જોવા માટે તમારે નીચે આપેલ કયા કયા સ્થળોની મુલાકાત લેવી પડે?
  • 1. સોલાપુર
  • 2. મદુરાઈ
  • 3. મુંબઈ
  • 4. નાગપુર
33. (18) સ્વતંત્રતા ચળવળના ભાગરૂપ પોતાના દેશમાં જ બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવાનું જે આંદોલન શરૂ થયું હતું તે કયું આંદોલન હતું અને તેને કોણે શરૂ કર્યું હતું?
34. (19) સાકચી આજે કયા નામે ઓળખાય છે અને તે કયા રાજયમાં આવેલું છે?
35. (20) નીચેના પૈકી કયા સ્થળે લોખંડ પોલાદના કારખાના આવેલ નથી.
36. (21) સૌ પ્રથમ રેલ્વેની શરૂઆત કઈ સાલમાં કયા બે શહેરો વચ્ચે થઇ હતી?
37. (22) અંગ્રેજ સમયમાં ટપાલ પહોચાડવા માટે...
38. (23) નીચે આપેલા શહેરોને તેની સામે આપેલ તેને લગતી વિગતો સાથે સુસંગત જોડો.
1. મુંબઈ a. વસ્ત્ર ઉપર જરીકામ માટે પ્રખ્યાત
2. સુરત b. મલમલ માટે પ્રખ્યાત
3. દિલ્લી c. ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર
4. ઢાકા d. મુઘલ અને સલ્તનતકાળમાં રાજધાનીનું નગર

Post a Comment

0 Comments