🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક (ભાગ-4)
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને કલાપ્રેમીઓ! Exam No Guru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનના ખૂબ જ રસપ્રદ અને કલાત્મક પ્રકરણ 7 (આધુનિક ભારતમાં કલા) ના 20 અગત્યના પ્રશ્નોની ઇન્ટરેક્ટિવ ક્વિઝ લઈને આવ્યા છીએ.
આ પ્રકરણમાં ચિત્રકલા, શિલ્પકલા, પ્રખ્યાત ગુફાઓ અને મહાન ચિત્રકારો વિશે માહિતી આપવામાં આવી છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં આમાંથી ચિત્ર ઓળખવાના પ્રશ્નો અચૂક પૂછાય છે.
આ ક્વિઝની વિશેષતાઓ:- ચિત્ર આધારિત પ્રશ્નો: અજંતાની ગુફાઓ, ભારતમાતા અને પ્રખ્યાત ચિત્રકારોના ફોટાઓ પરથી સાચો જવાબ ઓળખવાની પ્રેક્ટિસ.
- ઇન્ટરેક્ટિવ ફીડબેક: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ સચોટ ઐતિહાસિક સમજૂતી.
👇 નીચે આપેલા 20 પ્રશ્નો ધ્યાનથી વાંચો, ચિત્રોને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇
📚 ધોરણ 8 - સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝
🎨 એકમ- 7: આધુનિક ભારતમાં કલા
1. દ્રશ્યકલામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી?
2. તમે ભારતીય ચિત્રકલાના પ્રથમ પુરાવા નિહાળી રહ્યા છો તો તમે કઈ ગુફામાં હશો ?
3. આપેલ વિશ્વવિખ્યાત ચિત્ર શેનું છે? અને તે કયા નંબરની ગુફામાં આવેલું છે?
4. ઉપર આપેલ ચિત્ર શેનું છે અને તે કયા ચિત્રકાર દ્વારા દોરવામાં આવ્યું છે?
5. તમે કૃષ્ણ ભક્તિનું એક પ્રાચીન ચિત્ર નિહાળી રહ્યા છો તો તમે કઈ શૈલીનું ચિત્ર નિહાળી રહ્યા છો?
6. મુઘલ શૈલી કયા બે દેશની શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવેલી નાવીન્યસભર શૈલીનું નામ છે?
7. ભારતના છેક દક્ષિણ કિનારે પશ્ચિમઘાટમાં આવેલા રાજ્યમાં જન્મેલા અને જેમના તૈલચિત્રો ખૂબજ પ્રશંસા પામ્યા તે ચિત્રકારનું જન્મસ્થળ અને નામ જણાવો?
8. નીચે આપેલ ચિત્ર કયા ચિત્રકારનું અને તેમણે કયું મહાકાવ્ય લખ્યું છે?
9. અંકિતાએ જાપાનીઝ વોશ પદ્ધતિથી દોરેલ ચિત્ર ખરીદ્યું છે, તો તેણે કયા ચિત્રકારનું ચિત્ર દોર્યું હશે ?
10. નીચે ચિત્રશૈલી અને તેના અનુસંધાનમાં વિગતો આપેલી છે. તેને યોગ્ય વિગત સાથે જોડો.
| 1. પાલ શૈલી | a. હિમાલયનું સૌંદર્ય |
| 2. જૈન શૈલી | b. દરબારી ચિત્રકલા |
| 3. રાજપૂત શૈલી | c. મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય |
| 4. મુઘલ શૈલી | d. ગુજરાત, રાજસ્થાન, માળવામાં વિકાસ |
| 5. કાંગડા શૈલી | e. રાજસ્થાન શૈલી તરીકે ઓળખાય છે |
11. મુઘલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?
💡 Exam No Guru ખાસ ભલામણ 💡
કલા અને ઇતિહાસને માત્ર વાંચો જ નહિ, વિઝ્યુઅલાઈઝ કરો!
જ્ઞાનસાધના પરીક્ષામાં 100% સફળતા માટે જોડાયેલા રહો!
12. અજંતા ગુફા ચિત્રો જોવા હોય તો ગુજરાત રાજ્યની------ દિશામાં આવેલ ----રાજ્યના પ્રવાસે જવું પડે.
13. ભારતમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતા નીચેનામાંથી કઈ શૈલી પ્રથમ આવે.?
14. નીચે આપેલ વિધાનથી કયું વિધાન ખોટું છે?
15. આપેલ ચિત્ર કયા પ્રખ્યાત ચિત્રકાર દ્વારા દોરવામાં આવેલ છે?
16. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ નીચેનામાંથી કયા યુગ જેટલો જૂનો છે?
- 1. પાષાણ યુગ
- 2. લોહ યુગ
17. અમદાવાદમાં આવેલ શેઠ સી. એન. વિદ્યાલયનું પૂરું નામ શું છે?
18. રવીન્દ્રનાથ ટાગોરના ચિત્રો જોવા હોય તો તમારે નીચેનામાંથી કઈ સંસ્થાની મુલાકાત લેવી પડે?
- 1. શાંતિનિકેતન
- 2. રવિન્દ્રભવન
- 3. નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ-દિલ્હી
- 4. લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ –અમદાવાદ
19. રાજા રવિવર્મા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
20. ભારતના નકશામાં પ્રાચીન ગુફા અને તે કયા રાજ્યમાં આવેલ છે તે દર્શાવેલ છે. દર્શાવેલ સ્થળમાંથી કયું એક સ્થળ રાજ્ય અને ગુફાના સંદર્ભમાં ખોટું છે?
0 Comments