Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Std 7 English Sem 2 Picture Description in Gujarati | વાર્ષિક પરીક્ષા બ્લૂ પ્રિન્ટ પ્રશ્ન 9 (EN725)

ધોરણ 7 અંગ્રેજી | પ્રશ્નક્રમાંક -9 માટે  (EN725)

પ્રશ્ન 9: Look at the picture / map and describe it.

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકગણ, 'Exam Guru' બ્લોગ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નિર્ધારિત નવી બ્લૂ પ્રિન્ટ મુજબ, વિદ્યાર્થીઓની લેખન અને અર્થગ્રહણ ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

પરીક્ષા લક્ષી તૈયારી: આ લેખ અધ્યયન નિષ્પત્તિ EN725 (સ્થાનિક પર્યાવરણને અનુરૂપ ચિત્ર કે નકશાનું વર્ણન કરે છે) ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. અહીં બ્લૂ પ્રિન્ટના પ્રશ્ન ક્રમાંક 9 (Essay/Short Answer) મુજબ કુલ 40 ચિત્ર વર્ણનના પ્રશ્નો આપ્યા છે.

અહીં યુનિટ 1 ના નકશા, રસ્તાના ચિહ્નો (Traffic Signs), પ્રકૃતિ અને તહેવારો (જેમ કે ઉત્તરાયણ) ના ચિત્રોનું વર્ણન કરતા પ્રશ્નો Hints સાથે આપેલા છે. શિક્ષકમિત્રો ચિત્રની જગ્યાએ ફોટો મૂકીને વિદ્યાર્થીઓ પાસે પ્રેક્ટિસ કરાવી શકે છે.

1. Look at the Map and describe it in 5 sentences.


Words/Hints: (map, village, post office, opposite, hospital, turn left, school)
Description:
1. This picture shows a map of a city.
2. The Library is between the Market and the Bakery.
3. The Bank is opposite the Museum.
4. The Pharmacy is near the Hospital.
5. he Swimming Pool is at the corner of George Street and Park Street.
સમજૂતી: આ નકશા (Map) નું વર્ણન છે. નકશામાં દર્શાવેલા સ્થળો અને દિશાઓનો ઉપયોગ કરીને વાક્યો બનાવ્યા છે.
2. Look at the picture of the Classroom and describe it.


Words/Hints: (classroom, clean, teacher, greenboard, writing, students, listening)
Description:
1. This is a picture of a clean classroom.
2. The teacher is standing near the greenboard.
3. He is teaching an English lesson to the students.
4. All the students are sitting on their benches quietly.
5. They are listening to the teacher carefully.
સમજૂતી: વર્ગખંડ (Classroom) નું વર્ણન છે. ચાલુ વર્તમાનકાળ (is/are + -ing) નો ઉપયોગ કર્યો છે.
3. Look at the picture of the Cap Seller and describe it.


Words/Hints: (cap seller, big tree, sleeping, basket, monkeys, branch, wearing)
Description:
1. This picture shows a famous story of a cap seller and the monkeys.
2. The cap seller is sleeping under a big tree.
3. His basket of caps is lying near him.
4. There are many monkeys sitting on the branches of the tree.
5. The monkeys are wearing the caps taken from the basket.
સમજૂતી: ટોપીવાળા અને વાંદરાઓની વાર્તાનું ચિત્ર છે.
4. Look at the picture of the festival and describe it.


Words/Hints: (terrace, parents, happy, festival, snacks, flying kites)
Description:
1. This is a beautiful picture of the kite festival, Uttarayan.
2. Children and their parents are on the terrace.
3. They are flying colorful kites in the sky.
4. Everyone looks very happy and excited.
5. They are enjoying the festival with delicious snacks.
સમજૂતી: ઉત્તરાયણના તહેવારનું વર્ણન છે.
5. Write 5 sentences about the clinic shown in the picture.


Words/Hints: (clinic, nature friendly, green, plants, doctor, clean, peaceful)
Description:
1. This is a picture of a 'Nature Friendly Clinic' in the forest.
2. There are four children in this picture.
3. A girl is feeding a small squirrel on the table.
4. One boy is holding a small basket in his hands.
5. All the children are caring for the animals.
સમજૂતી: પર્યાવરણને અનુકૂળ (Eco-friendly) દવાખાનાનું વર્ણન છે.

Post a Comment

0 Comments