Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Dhoran 8 English Unit 4 Dictionary Order MCQ | Blueprint Question 8 (EN825)

ધોરણ 8 અંગ્રેજી | Unit 4 | Blueprint Question 8 (EN825)

Arrange the words in dictionary order (શબ્દકોશના ક્રમમાં ગોઠવો)

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકગણ, 'Exam Guru' બ્લોગ પર આપનું સ્વાગત છે.

તાજેતરમાં લેવાયેલી ત્રિમાસિક કસોટીઓ અને ગુજરાત બોર્ડની નવીનતમ બ્લૂ પ્રિન્ટ મુજબ પ્રશ્ન ક્રમાંક 8 માં અધ્યયન નિષ્પત્તિ EN825 આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્નમાં વિદ્યાર્થીએ આપેલા 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ Dictionary Order (A to Z ક્રમમાં) સાચો છે તે પસંદ કરવાનું હોય છે. આ પ્રશ્ન 5 ગુણનો હોય છે.

આ પોસ્ટમાં Unit-4 (Tell Me Why?) ના પાઠ્યપુસ્તકના શબ્દોમાંથી પેપર સેટરની દ્રષ્ટિએ પૂછાઈ શકે તેવા 40 MCQ તૈયાર કરવામાં આવ્યા છે. સાચો વિકલ્પ પસંદ કરો અને ઇન્ટરેક્ટિવ રીતે પરીક્ષાની તૈયારી કરો!

Post a Comment

0 Comments