Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Dhoran 8 English Unit 2 Reading Comprehension | Blueprint Question 9 (EN804)

ધોરણ 8 અંગ્રેજી | Unit 2 | Blueprint Question 9 (EN804)

Read the paragraph and answer the questions (Short Answers)

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકગણ, 'Exam Guru' બ્લોગ પર આપનું સ્વાગત છે.

ગુજરાત બોર્ડની નવીનતમ બ્લૂ પ્રિન્ટ અને ફેબ્રુઆરીની ત્રિમાસિક કસોટીના માળખા મુજબ, પ્રશ્ન ક્રમાંક 9 માં અધ્યયન નિષ્પત્તિ EN804 (ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપે છે) આધારિત "Short Answer" પ્રશ્નો પૂછવામાં આવે છે.

અહીં Unit-2 (You Love English, Don't You?) ના પાઠ (The Babool is Beautiful, Isn't It?) અને અન્ય ફકરાઓ પરથી પેપર સેટર જે રીતે પ્રશ્નો કાઢી શકે તેવા કુલ 40 પ્રશ્નો (8 ફકરા x 5 પ્રશ્નો) ગુજરાતી સમજૂતી સાથે આપવામાં આવ્યા છે. ચાલો પ્રેક્ટિસ કરીએ!

Post a Comment

0 Comments