Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Dhoran 8 English Blueprint Question 10 (EN828) | Picture Description

ધોરણ 8 અંગ્રેજી | Unit 3 | Blueprint Question 10 (EN828)

Look at the picture and describe it (ચિત્ર વર્ણન - 20 પ્રશ્નો)

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો અને શિક્ષક મિત્રો, 'Exam Guru' બ્લોગ પર તમારું સ્વાગત છે.

ગુજરાત બોર્ડની નવી બ્લૂ પ્રિન્ટ અને ત્રિમાસિક કસોટીના માળખા મુજબ, પ્રશ્ન ક્રમાંક 10 માં અધ્યયન નિષ્પત્તિ EN828 (શબ્દ સમૂહો અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે) આધારિત 5 ગુણ નો Essay પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નમાં વિદ્યાર્થીએ આપેલા ચિત્ર અને કૌંસમાં આપેલા શબ્દો (Hints) ની મદદથી 5 વાક્યો અંગ્રેજીમાં લખવાના હોય છે.

અહીં Unit-3 (Ah! Oh! Ouch!) ના 'Two Boys in a Jungle' પાઠને ધ્યાનમાં રાખીને જંગલ, હાથી, વાંદરા અને અન્ય સામાન્ય દ્રશ્યોના 20 ચિત્ર વર્ણન (Picture Description) એકદમ સરળ અંગ્રેજી વાક્યો અને ગુજરાતી સમજૂતી સાથે તૈયાર કરવામાં આવ્યા છે.

Post a Comment

0 Comments