Nouns & Types of Nouns
નામ અને તેના 5 પ્રકારો (સરળ ગુજરાતી સમજૂતી સાથે)
🔊 સૂચના: બોક્સમાં આપેલા કોઈપણ શબ્દ પર ક્લિક કરો અને તેનો સાચો ઉચ્ચાર સાંભળો.
What is a Noun?
A noun is the name of a person, place, thing, animal or idea.
(જો કોઈ વ્યક્તિ, જગ્યા, વસ્તુ, જાનવર કે Feeling નું નામ હોય, તો તેને Noun (નામ) કહે છે.)
- Person (વ્યક્તિ): Rahul, Doctor, Teacher
- Place (સ્થળ): Delhi, School, India
- Thing (વસ્તુ): Phone, Pen, Chair
- Animal (પ્રાણી): Dog, Lion, Cow
- Idea (ભાવના): Love, Happiness, Honesty
⭐ Shortcut Trick: જો કોઈ 'નામ' છે? ➡️ Then it's probably a Noun.
1 Proper Noun (Special Name)
કોઈ ખાસ (Particular) વ્યક્તિ, સ્થળ કે વસ્તુનું Special નામ! તેને Proper Noun કહેવાય છે.
💡 Trick: Special Name = Proper Noun (તે હંમેશા Capital Letter થી શરૂ થાય છે)
Rahul Priya Delhi Mumbai India Taj Mahal Amazon YouTube Monday January Diwali Google
2 Common Noun (General Name)
એક જ Category કે Group નું સામાન્ય નામ. (જે કોઈ ખાસ એક માટે નહીં પણ બધા માટે સરખું વપરાય).
💡 Trick: Common Name = Common Noun (દા.ત. Rahul = Proper Noun, પણ Boy = Common Noun)
Boy Girl Teacher Doctor Student City Country School Book Pen Car Dog
3 Collective Noun (Group Name)
જ્યારે આખા Group (સમૂહ) ને એક જ નામ આપવામાં આવે, ત્યારે તેને Collective Noun કહે છે.
💡 Trick: ઘણા બધા લોકો/વસ્તુઓ એકસાથે = One Group Name
Team (ટીમ) Family (પરિવાર) Class (વર્ગ) Army (લશ્કર) Audience (પ્રેક્ષકો) Crowd (ભીડ) Committee (સમિતિ) Staff (સ્ટાફ) Choir (ગાયકવૃંદ) Fleet (કાફલો) Pack (ઝૂંડ) Herd (ટોળું)
4 Material Noun (પદાર્થ / દ્રવ્ય)
જે Material માંથી બીજી વસ્તુઓ બને છે. (જેને માપી કે તોલી શકાય પણ ગણી ન શકાય).
💡 Trick: Touch કરી શકો છો? + તેમાંથી બીજી વસ્તુ બને છે? = Material Noun
Gold (સોનું) Silver (ચાંદી) Wood (લાકડું) Iron (લોખંડ) Steel (સ્ટીલ) Cotton (રૂ) Plastic (પ્લાસ્ટિક) Glass (કાચ) Paper (કાગળ) Water (પાણી) Milk (દૂધ) Sand (રેતી)
5 Abstract Noun (Feeling/Idea)
જે દેખાઈ ન શકે, માત્ર અનુભવ (Feel) કરી શકાય અથવા વિચારી શકાય. (જેને અડી ન શકાય).
💡 Trick: Feel કરી શકો છો, પણ જોઈ કે અડી નથી શકતા = Abstract Noun
Love (પ્રેમ) Happiness (ખુશી) Kindness (દયા) Beauty (સુંદરતા) Honesty (પ્રામાણિકતા) Friendship (મિત્રતા) Success (સફળતા) Failure (નિષ્ફળતા) Freedom (સ્વતંત્રતા) Knowledge (જ્ઞાન) Wisdom (ડહાપણ) Bravery (બહાદુરી)
🎯 Quick Quiz: Find the Noun Type
1. Delhi
Proper Noun
2. Team
Collective Noun
3. Honesty
Abstract Noun
4. Gold
Material Noun
5. Teacher
Common Noun
0 Comments