Phonics Roadmap for Parents & Teachers
Step-by-Step Guide to Teach Reading at Home (ગુજરાતી સમજૂતી સાથે)
🔊 સૂચના: બોક્સમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો કે શબ્દો પર ક્લિક કરીને તેનો સાચો ઉચ્ચાર સાંભળો.
Step 1 Jolly Phonics Letter Groups
બાળકોને ABCD ના ક્રમમાં શીખવવાને બદલે, નીચેના 7 ગ્રુપ મુજબ અવાજ (Sounds) શીખવો. આનાથી બાળકો ઝડપથી શબ્દો વાંચતા શીખી જશે.
- Group 1 s a t p i n
- Group 2 c k e h r m d
- Group 3 g o u l f b
- Group 4 ai j oa ie ee or
- Group 5 z w ng v oo
- Group 6 y x ch sh th
- Group 7 qu ou oi ue er ar
Step 2 Vowels & Consonants
અવાજ શીખ્યા પછી બાળકોને સ્વર (Vowels) અને વ્યંજન (Consonants) ની ઓળખ કરાવો.
Vowels (5 Letters - સ્વર)
a
e
i
o
u
(આ અક્ષરોના અવાજ મજબૂત અને સ્પષ્ટ હોય છે.)
Consonants (21 Letters - વ્યંજન)
બાકીના તમામ મૂળાક્ષરો વ્યંજન છે. શબ્દો બનાવવા માટે તેમને સ્વરની જરૂર પડે છે.
c + a + t = cat
Consonant + Vowel + Consonant
Step 3 VC / CV Words (Blending)
હવે બાળકોને બે અક્ષરોના અવાજને ભેગા કરીને (Blend) વાંચતા શીખવો. ધીમેથી અવાજ ભેગા કરો અને પછી સળંગ વાંચો.
| VC (Vowel + Consonant) | CV (Consonant + Vowel) |
|---|---|
|
at, ap, am, ag, an, ad, ab, as it, ip, in, ig, id, op, ot, on up, un, ut, en, et, eg ov, og, ob, oh, of |
ma, pa, ta, sa, ba, da, na, la ka, ga, ha, ja, ra, wa, ya me, be, he, we, ke, ze, fe go, no, so, po, lo, mo, to |
Step 4 CVC Words (Short Vowels)
હવે 3 અક્ષરવાળા સાદા શબ્દો વાંચવાની શરૂઆત કરાવો (વ્યંજન + સ્વર + વ્યંજન).
'a' sound
cat, bat, mat, rat, cap, tap
'e' sound
hen, pen, ten, bed, red
'i' sound
pin, tin, sit, hit, lip
'o' sound
pot, cot, hot, log, dog
'u' sound
cup, bus, sun, mug, run
Step 5 Consonant Blends
જ્યારે બે વ્યંજન એકસાથે આવે ત્યારે બંનેનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. (દા.ત. s + t = st). આ મોટા શબ્દો વાંચવામાં મદદ કરે છે.
| Beginning Blends (શરૂઆતમાં આવતા) | Ending Blends (અંતમાં આવતા) |
|---|---|
|
bl → black, blue cl → clap, clock cr → crab, crow st → star, stop tr → tree, train br → brown, bread |
nt → ant, tent nd → sand, hand nk → bank, sink mp → lamp, jump lt → belt, melt |
Step 6 Digraphs
Digraphs એટલે બે અક્ષરો ભેગા મળીને માત્ર એક જ નવો અવાજ બનાવે. (દા.ત. s + h = sh).
તફાવત સમજો:
Blend: s + t = st → 2 અવાજ સંભળાય છે.
Digraph: s + h = sh → 1 નવો અવાજ બને છે (શ).
Blend: s + t = st → 2 અવાજ સંભળાય છે.
Digraph: s + h = sh → 1 નવો અવાજ બને છે (શ).
sh → ship, shop
ch → chip, chair
th → this, thin
wh → what, when
ck → duck, back
ng → sing, ring
Step 7 Magic 'e' (Long Vowels)
જ્યારે શબ્દના અંતે 'e' આવે છે, ત્યારે તે આગળના સ્વરનો અવાજ લાંબો (Long) કરી નાખે છે અને છેલ્લો 'e' મૂંગો (Silent) રહે છે.
| Short Vowel (નાનો અવાજ) | Magic 'e' લાગ્યા પછી (Long Sound) |
|---|---|
| cap (કેપ) | cape (કેઇપ) |
| pin (પિન) | pine (પાઈન) |
| not (નોટ) | note (નોટ) |
| tub (ટબ) | tube (ટ્યૂબ) |
Step 8 Vowel Teams
જ્યારે બે સ્વરો એકસાથે આવે છે, ત્યારે તેઓ ભેગા મળીને એક લાંબો અવાજ બનાવે છે. (દા.ત. rain માં 'ai' ભેગા મળીને માત્ર 'એઇ' એવો એક અવાજ કાઢે છે).
ai / ay rain, play
ee / ea tree, leaf
oa / oe boat, toe
ie pie
Step 9 Trigraphs & Quadraphs
Trigraphs અને Quadraphs માં ૩ કે ૪ અક્ષરો ભેગા મળીને માત્ર એક જ અવાજ ઉત્પન્ન કરે છે.
| Trigraphs (3 letters → 1 sound) | Quadraphs (4 letters → 1 sound) |
|---|---|
|
igh → night tch → match dge → bridge |
ough → though eigh → eight |
Step 10 Simple Phonics Rules
સ્પેલિંગ અને વાંચનને વધુ સરળ બનાવવા માટેના કેટલાક સાદા નિયમો (જે માતા-પિતા ઘરે આસાનીથી શીખવી શકે).
| Rule Name | How to use (ઉપયોગ) |
|---|---|
| ck rule | ટૂંકા સ્વર (short vowel) પછી હંમેશા ck વપરાય છે. back, duck |
| Floss rule | શબ્દના અંતે આવતા f, l, s, કે z ને બેવડાવો (Double કરો). bell, kiss |
| tch rule | ટૂંકા સ્વર પછી હંમેશા tch વાપરો. match |
| dge rule | ટૂંકા સ્વર પછી હંમેશા dge વાપરો. bridge |
| Silent e rule | અંતમાં આવતો 'e' મૂંગો (silent) રહે છે, અને તે આગળના સ્વરનો અવાજ લાંબો (long) બનાવે છે. cap → cape |
0 Comments