🎯 AEIAT 2026: મદદનીશ કેળવણી નિરીક્ષક બનવાનું સ્વપ્ન થશે સાકાર!
EXAMGURU સાથે કરો પરિપૂર્ણ તૈયારી 📚
નમસ્કાર ભાવિ અધિકારી મિત્રો,
શું તમે મદદનીશ કેળવણી નિરીક્ષક (Assistant Education Inspector) બનીને શિક્ષણ જગતમાં તમારી કારકિર્દી ઘડવા માંગો છો? તો તૈયાર થઈ જાઓ! AEIAT - 2026 ની પરીક્ષા માટે અમે લાવ્યા છીએ એક વિશેષ રણનીતિ. નીચે મુજબના અભ્યાસક્રમ સાથે અમે શરૂ કરી રહ્યા છીએ એક અનોખી ટેસ્ટ સીરીઝ.
📋 પરીક્ષાનું માળખું
- 🔹 પ્રાથમિક પરીક્ષા: ૨૦૦ ગુણ (MCQ)
- 🔹 મુખ્ય પરીક્ષા: ૨૦૦ ગુણ (વર્ણનાત્મક + MCQ)
🚀 EXAMGURU મેગા ક્વિઝ ધમાકા
તૈયારી અને મહાવરા માટેનું એકમાત્ર વિશ્વસનીય Digital Place એટલે EXAMGURU!
🔥 Daily 4 Quizzes
રોજની 4 ક્વિઝ અને કુલ 100 પ્રશ્નોનો ડોઝ.
રોજની 4 ક્વિઝ અને કુલ 100 પ્રશ્નોનો ડોઝ.
📝 25 Questions/Quiz
દરેક ક્વિઝમાં 25 ગુણવત્તાયુક્ત પ્રશ્નો.
દરેક ક્વિઝમાં 25 ગુણવત્તાયુક્ત પ્રશ્નો.
🎯 Topic Wise IMP
પ્રાથમિક પરીક્ષાના દરેક ટોપિક મુજબ 200 Most IMP પ્રશ્નો.
પ્રાથમિક પરીક્ષાના દરેક ટોપિક મુજબ 200 Most IMP પ્રશ્નો.
⚡ Total 4400+ MCQ
પરીક્ષા સુધીમાં 4400 થી વધુ પ્રશ્નોનો અવિરત મહાવરો!
પરીક્ષા સુધીમાં 4400 થી વધુ પ્રશ્નોનો અવિરત મહાવરો!
તમારી સફળતા માટે અમે પ્રતિબદ્ધ છીએ. શું તમે તૈયાર છો?
આવરી લેવાયેલા મુખ્ય વિષયો
ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ
બંધારણ & શિક્ષણ નીતિઓ
RTE & RTI કાયદાઓ
શૈક્ષણિક મનોવિજ્ઞાન
સામાન્ય વિજ્ઞાન & ICT
© 2026 EXAMGURU | Your Path to Success

0 Comments