Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ગુજરાતી વ્યાકરણ: વિશેષણ (Adjectives) | સંપૂર્ણ નોટ્સ અને Online Quiz | Visheshan in Gujarati

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

ગુજરાતી વ્યાકરણમાં 'વિશેષણ' (Adjectives) એ પાયાનો ટોપિક છે. શું તમે ગુણવાચક, સંખ્યાવાચક કે વિકારી-અવિકારી વિશેષણને સહેલાઈથી ઓળખી શકો છો?

તમારી તૈયારી ચકાસવા માટે Exam Guru લાવ્યું છે એક સુપર Gamified Quiz.

આ ક્વિઝના નિયમો:
  • કુલ 30 પ્રશ્નો છે.
  • સાચા જવાબના +2 ગુણ મળશે.
  • જો તમે 10 સેકન્ડમાં જવાબ આપશો તો +1 બોનસ પોઈન્ટ મળશે.
  • ખોટા જવાબના -1 ગુણ કપાશે.
  • ટેસ્ટ પૂરો થયા પછી તમારું નામ લીડરબોર્ડ પર જોવા મળશે.

તો તૈયાર છો? નીચે તમારું નામ લખો અને ચેલેન્જ સ્વીકારો!


વિશેષણ ક્વિઝ ચેલેન્જ

🎯 વિશેષણ ચેલેન્જ

ગુજરાતી વ્યાકરણ ક્વિઝ

✅ સાચો જવાબ: +2 ગુણ
⚡ 10 સેકન્ડમાં: +1 બોનસ
❌ ખોટો જવાબ: -1 ગુણ

તમારો સ્કોર ગ્લોબલ લીડરબોર્ડમાં ઉમેરાશે.


વિશેષણ યાદ રાખવાની શોર્ટ ટ્રીક:

  • 🔹 ગુણવાચક: કેવું? કેવી? કેવો? (ગુણ દર્શાવે)
  • 🔹 સંખ્યાવાચક: કેટલા? (સંખ્યા દર્શાવે)
  • 🔹 જથ્થાવાચક: કેટલું? (માપ/જથ્થો દર્શાવે)
  • 🔹 દર્શક: આ, પેલું, તે (આંગળી ચીંધીને)
  • 🔹 વિકારી: જેનું રૂપ બદલાય (સારો, સારી, સારું)
  • 🔹 અવિકારી: જેનું રૂપ ન બદલાય (સુંદર, લાલ, હોશિયાર)

જો તમને આ ક્વિઝ ગમી હોય, તો તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસ શેર કરજો.
વધુ આવી ક્વિઝ માટે Exam Guru બ્લોગની મુલાકાત લેતા રહેજો.

Post a Comment

0 Comments