Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

🕉️ Sanskrit Vyakaran Series-1: 'ચિત્રપદાનિ' (શબ્દ પરિચય) | 20 Gurukul Cards

🕉️ संस्कृत व्याकरण Series - 1

विषय: चित्रपदानि (શબ્દ પરિચય)

"વદતુ સંસ્કૃતમ્, જયતુ ભારતમ્"
નમસ્તે વિદ્યાર્થી મિત્રો! હવે આપણે શીખીશું આપણી મૂળ ભાષા સંસ્કૃત.
અહીં 20 શબ્દો આપેલા છે. કાર્ડ પર સંસ્કૃત શબ્દ વાંચો અને વિચારો કે ગુજરાતીમાં તેનો અર્થ શું થાય?
જવાબ જોવા માટે કાર્ડ પર ક્લિક કરો.

👇 Tap to Reveal Meaning 👇
🐂
वृषभः
ગુજરાતી અર્થ?
બળદ
(Bull)
🦚
मयूरः
ગુજરાતી અર્થ?
મોર
(Peacock)
📖
पुस्तकम्
ગુજરાતી અર્થ?
પુસ્તક
(Book)
🐘
गजः
ગુજરાતી અર્થ?
હાથી
(Elephant)
🪔
दीपः
ગુજરાતી અર્થ?
દીવો
(Lamp)
🕰️
घटिका
ગુજરાતી અર્થ?
ઘડિયાળ
(Clock)
🦁
सिंहः
ગુજરાતી અર્થ?
સિંહ
(Lion)
कन्दुकम्
ગુજરાતી અર્થ?
દડો
(Ball)
🌳
वृक्षः
ગુજરાતી અર્થ?
ઝાડ
(Tree)
🐦
चटकः
ગુજરાતી અર્થ?
ચકલી
(Sparrow)
🐕
शुनकः
ગુજરાતી અર્થ?
કૂતરો
(Dog)
👁️
नेत्रम्
ગુજરાતી અર્થ?
આંખ
(Eye)
👨‍🌾
कृषकः
ગુજરાતી અર્થ?
ખેડૂત
(Farmer)
✈️
विमानम्
ગુજરાતી અર્થ?
વિમાન
(Airplane)
📱
भ्रमणभाषः
ગુજરાતી અર્થ?
મોબાઈલ
(Mobile Phone)
🪟
वातायनम्
ગુજરાતી અર્થ?
બારી
(Window)
📁
सञ्चिका
ગુજરાતી અર્થ?
ફાઈલ
(File)
🚪
द्वारम्
ગુજરાતી અર્થ?
દરવાજો
(Door)
🥭
आम्रम्
ગુજરાતી અર્થ?
કેરી
(Mango)
💻
सङ्गणकम्
ગુજરાતી અર્થ?
કોમ્પ્યુટર
(Computer)

Designed by Exam Guru 🕉️

🌸 संस्कृतं पठतु, संस्कृतं वदतु!

આશા છે કે તમને આ સંસ્કૃત ફ્લેશકાર્ડ્સ ગમ્યા હશે.
આગળના ભાગમાં આપણે 'ક્રિયાપદો' (Verbs) શીખીશું.
પુનઃ મિલામઃ (ફરી મળીશું!) 🙏

Post a Comment

0 Comments